Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 229
________________ Imશા હે ગૌતમ! ૭ અરબ ૯૦ કરોડ, પ૬ લાખ, ૯૪ હજાર, ૧૫૦ (૯૦૫૬૯૪૧૫૦) જન જેટલું જબૂદ્વીપનું ક્ષેત્રફળ છે. “ વ” માં જે “a” પદ પ્રયુકત થયેલ છે, તે અવધારણ અર્થ તેમજ આગળની સંખ્યાના સમુચ્ચયના અર્થમાં પ્રયુક્ત થયેલ છે. જયાં પદથી ૯૦ કરોડ કરતાં અધિક, આ જાતને અર્થ ગ્રહણ કરવામાં આવે છે. નવસે. એ અર્થ ગ્રહણ કરવામાં આવેલ નથી. કેમકે આ જાતનો અર્થ લેવાથી આગળના લક્ષાદિ સ્થાનમાં ગણિત પ્રક્રિયા મુજબ વિધ આવે છે. ગણિત પદથી ક્ષેત્રફળ ગૃહીત થયેલું છે. આ સૂત્રમાં જન સંખ્યાનું પ્રકરણ છે. એથી જન સુધીની જ સંખ્યા અત્રે નિર્દિષ્ટ કરવામાં આવેલી છે. જો કે જાતિરિક્ત પણ સંખ્યા વિદ્યમાન છે, પરંતુ તેનું અત્રે ગ્રહણ થયું નથી. ભગવતીસૂત્ર વગેરેમાં આ પ્રમાણમાં સાધિક્તા આ પ્રમાણે નિર્દિષ્ટ કરવામાં આવેલી છે-“rai Tumણ ઘણુસયા તટ ઘણૂળિ પારસ સર્ટૂિર जंबूहोवस्स गणियपयं ॥१॥ જંબૂઢીપનું ક્ષેત્રફળ ૧ ગભૂત ૧૫૧૫ ધનુષ ૬૦ અંગુલ જેટલું છે. અહીં સસકેટિ શતાદિ રૂપ પ્રમાણે પૂર્વવત જે ગ્રહણ કરવામાં આવેલું છે. એટલે કે જંબુદ્વીપનું જે ક્ષેત્રફળ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તે તો છે જ પરંતુ તેના સિવાય આટલું વધારાનું તેનું ક્ષેત્રફળ છે. આ પ્રમાણને લાવવા માટે આ કરણ સૂત્ર છે. “વિશ્વમાચગળિયો ચ વરિયો તરસ જળચર એને ભાવ આ પ્રમાણે છે કે જંબુદ્વીપની પરિધિનું પ્રમાણ ૩ લાખ ૧૬ હજાર ૨ સૌ ૨૭ (૩૧૬૨૨૭) જન જેટલું છે. તેમજ જંબુદ્વીપનો વિસ્તાર એક લાખ જન જેટલું છે. આને પાદ એક લાખ જનને ચતુર્થાંશ ૨૫ હજાર જન થાય છે. ૨૫ હજાર એજનને ગુણાકાર પરિધિના પ્રમાણુની સાથે કરવાથી ક્ષેત્રફળનું પ્રમાણ આવી જાય છે. જંબુદ્વીપની પરિધિ ત્રણ લાખ સેળ હજાર બસો સત્યાવીસ એજન ૩ ગભૂત ૧૨૮ ધનુષ અને ૧૩ અંગુલ છે. જન રાશિમાં ૨૫ હજાર ગુણાકાર કરવાથી (૩૧૬૨૨૭૪૨૫૦૦૦ કરવાથી) ૭૯૦૫૫૦૦૦ આટલી જન સંખ્યા આવી જાય છે. હવે ૩ કેશમાં ૨૫ હજારને ગુણાકાર કરવાથી ૭૫ હજાર ગબ્યુનું પ્રમાણ આવી જાય છે. ૭૫ હજાર ગભૂતના ભેજન બનાવવા માટે તેમાં ૪ ને ભાગાકાર કરવાથી ૧૮૭૫૦ એજન થાય છે અને પૂર્વ રાશિમાં પ્રક્ષિત કરવાથી ૯૩ હજાર ૭ સે ૫૦ અધિક થાય છે. કેટયાદિકની સંખ્યા તે સર્વત્ર તે પ્રમાણે જ છે, ૧૨૮ ધનુષને ૨૫ હજારથી ગુણિત કરવાથી ૩૨૦૦૦૦૦ લાખ ધનુષ થાય છે. આઠ હજાર ધનુષનું એક જન થાય છે. આમ એમના થાજન બનાવવા માટે ૮ હજારને એમાં ભાગાકાર કરીએ તે ૪૮૦ એજન થાય છે. આ સંખ્યાને પૂર્વ રાશિમાં પ્રક્ષિત કરવાથી ૯૪૧૫૦ થાય છે. ૧૩ અંગુલમાં ૨૫ હજારને ગુણાકાર કરવાથી ૩૨૫૦૦૦ અંગુલ થાય છે. અર્ધ અંગુલનું પ્રમાણ પણ ૨૫ હજારથી ગુણિત હેવાથી ૧રા હજાર અંગુલ થાય છે. પૂર્વોક્ત અંગુલા રાશિમાં આ રાશિને પ્રક્ષિત કરીએ તે ૩૩૭૫૦ અંશુલ રાશિ થાય છે. એના ધનુષ બનાવવા માટે ૯૬ ને જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૧૭

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238