Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 232
________________ નથી, કેમકે એએ ભૂમિપ્રતિષ્ઠિત હાવાથી સ્વતંત્ર કૂટા છે. વામેત્ર સપુષ્ત્રાવરળ' આ પ્રમાણે આ બધા ફૂંટો મળીને ૪૬૭ થાય છે. જેમકે ૫૬ વષધર ફૂટા, ૯૬ વક્ષસ્કાર ચૂંટો, ૩૦૬ વૃત્તવૈતાઢચ કૂટ અને ૯ મદર કૂટો આમ એ સર્વાંની જોડ ૪૬૭ થાય છે. તી દ્વાર વક્તવ્યતા ‘લઘુદ્રીવેનું અંતે ! ટીવે મરહેવાને રૂ તિત્થા પળત્તા' હું ભેદંત ! આ જમ્મૂદ્રીપ નામક દ્વીપમાં માગધ વગેરે તીર્થો કેટલા કહેવામાં આવેલા છે? જવાખમાં પ્રભુ કહે છે. ‘જયમા ! તો નિહ્યા પછળતા' હે ગૌતમ ! ત્રણ તીર્ઘા કહેવામાં આવેલા છે. ‘તું ના' જેમકે માથે વતામે, વમાસે માગધ, વરદામ અને પ્રભાસ એમા માગધ તી સમુદ્રની પૂર્વાદિશામાં આવેલ છે, જ્યાં ગંગાના સંગમ થયેલે છે, વરદામ તીથ દક્ષિણદિશામાં આવેલ છે અને પ્રભાસતીર્થ પશ્ચિમદિશામાં આવેલ છે. જયાં સિન્ધુ નદીના સંગમ થયેલા છે તંબુરીવેળ અંતે ! વણ વાસે તિસ્થાપળતા'' હે ભદત ! જમૂદ્દીપ નામક દ્વીપમાં વર્તમાન અરવત ક્ષેત્રમાં કેટલા તીર્થો કહેવામાં આવેલા છે? ચક્રવર્તિ એના પેત-પેાતાના ક્ષેત્રની સીમાઓના દેવાને વશમાં કરવા માટે જે મહાન્ જલાવતરણ સ્થાનેા હાય છે તે તીર્થો છે. એવા તીર્થં અરવત ક્ષેત્રમાં કેટલા છે" એના જવાખમાં પ્રભુ કહે છે-“નોયમા ! તો તિથા પત્તા' હું ગૌતમ ! અરવત ક્ષેત્રમાં ત્રણ તીર્થી છે. તં નર્' તે આ પ્રમાણે છે-‘માળ, વણામે વમાસે’ માગધ, વરદામ અને પ્રભાસ એમાં જે માગધ નામક તી છે તે સમુદ્રની પૂર્વદિશામાં આવેલ છે. કે જ્યાં રસ્તા નદીના સંગમ થયેલે છે વરદામતીથી દક્ષિણદિશામાં આવેલ છે. પ્રભાસતીર્થ પશ્ચિમદિશામાં છે, જ્યાં રક્તાવતી નદીના સગમ થયેલા છે. મેવ सवावरेण जंबुद्दीवेगं भंते ! दीवे महाविदेहे वासे चक्किवट्टि विजये कइतित्था पण्णत्ता' २ પ્રમાણે બધા તીર્થીની સંખ્યા જખૂદ્રીપ નામના આ દ્વીપમાં ૧૦૨ થાય છે. હે ભદત ! આ જ ખૂટીપમાં જે મહાવિદેહ ક્ષેત્ર છે અને ચક્રવતી વિજય છે તેમાં કેટલા તીર્થં છે? એના જવાખમાં પ્રભુ કહે છે-નોયમા ! તન્ના તિસ્થા પળત્તા”હે ગૌતમ ! ચક્રવતી' વિજયમાં ત્રણ તીક્ષ્ણ છે. તું ના' જેમકે ‘માહે, વામે, માસે' માગધ, વરદામ અને પ્રભાસ પૂર્વદિશામાં શીતાના ગંગા સંગમમાં માગધી છે. વરદામતી દક્ષિણદિશામાં છે અને પ્રભાસતી શીતેાદાને જ્યાં સંગમ થયેલા છે ત્યાં પશ્ચિમદિશામાં આવેલ છે. આ પ્રમાણે જબૂતીપમાં કુલ મળીને ૧૦૨ તીર્થો થઈ જાય છે, એવું મેં અને બીજા તીર્થંકરાએ કહ્યું છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે ૩૪ વિજયામાંથી દરેક વિજયમાં ત્રણ-ત્રણ તીર્થં આવેલા છે. આ પ્રમાણે આ બધા ૧૦૨ તી થઈ જાય છે. 'जंबुद्दीवेण भंते! दीवे केवइया विज्जाहरसेढीओ केवइया, आभिओगसेढीओ पण्णત્તો' હે ભદન્ત ! જમૂદ્રીપ નામક આ દ્વીપમાં કેટલી વિદ્યાધર શ્રેણીએ અને કેટલી જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૨૦

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238