Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 215
________________ પ્રખ’ધાદિમાં તત્ તત્ માંગલિક શબ્દનું ઉચ્ચારણ કરવુ તેમજ સભાસદેના મનમાં આસક્તિ પૂર્ણાંક તે મંગલ સ્વરૂપને પ્રાટિત કરવું, આ મંગળ નાટ્ય છે. આવ, પ્રત્યાવત, શ્રેણિ, સ્વસ્તિક, પ્રશ્રેણિ, સ્વસ્તિક, પુષ્યમાણુ, વન્દ્વ માનક, મત્સ્યાંડક, મકરાંડક, જાર માર પુષ્પાવલિ, પદ્મપત્ર, સાગર તરંગ, વાસંતીલતા અને પદ્મલતા, એમના જેવી રચના મુજખ અભિનય કરવાથી દ્વિતીય નાટ્ય ૧૫ ભેદવાળુ' છે. તૃતીય નાટક ઇહામંગ, ઋષભ, તુરંગ નર, મકર, વિહંગ, બ્યાલ, કિન્નર, રુરુ, સરભ, ચમર, કુંજર, વનલતા, પદ્મલતા, એમની જેવી રચના મુજબ અભિનય કરવાથી અનેક પ્રકારનુ છે. ચતુર્થી નાટ્ય એકતા-ચક, દ્વિધાતાચક, એકતવ્યકલાલ દ્વિધાÄક્રવાલ અને અ તશ્ચકવાલના ભેદથી ૫ પ્રકારનું છે. એકતા ચક્ર નાટકમાં નર્તકો એક દિશામાં ધનુષના આકારની શ્રેણીમાં રહીને નન કરે છે, દ્વિધાતા ચક્ર નાટકમાં સામસામા ધનુષાકાર શ્રેણીમાં રહીને નન કરે છે. એકતશ્ચકવાલમાં એક દિશા તરફ નટજન મંડળાકારમાં થઈને ન`ન કરે છે. દ્વિઘાતશ્ચકવાલમાં પરસ્પરમાં સામ-સામેની દિશામાં મંડલાકારમાં થઈને નટજને નન કરે છે. ચક્રા ચક્રવાલ નાટ્યમાં ચક્રના પૈડા મુજબ આકારમાં વિભક્ત થઈ ને નકજને નાચે છે. પંચમ નાટક ચન્દ્રાદ્ધિ પ્રવિભક્તિ, સૂર્યાવલિ પ્રવિભક્તિ. વલયાવલિ પ્રવિભક્તિ, તારા. વલિ પ્રવિભક્તિ, હંસાવલિપ્રવિભક્તિ, એકાવલિ પ્રવિભક્તિ, મુક્તાવલ પ્રવિભક્તિ કનકાવલિ પ્રવિભક્તિ રત્નાવલિ પ્રવિભક્તિના ભેદથી અનેક પ્રકારતુ છે. ષષ્ઠ નાટક ચન્દ્ર સૂઈંગમન-પ્રવિભક્તિ નામક છે સપ્તમ નાટક ચન્દ્ર-સૂયૅગમન પ્રવિભક્તિ નામક છે. અષ્ટમ નાટક ચન્દ્ર-સૂર્યાવરણ પ્રવિભક્તિ નામક છે. નવમ ચન્દ્ર સૂર્યાસ્તમયન પ્રવિભક્તિ નામક છે- દશમ નાટક ચન્દ્ર-સૂર્ય, નાગ, યક્ષ ભૂત, રાક્ષસ, ગન્ધ, મહેારગ, મ`ડળ પ્રવિભક્તિ નામક છે. ૧૧મુ' નટક ઋષભ, લલિત, સિ'હલલિત, હય-ગજ વિલસિત, મત્ત હય ગજ વિલસિત, એમના અભિનય કરવા રૂપ છે. આ નાટ્યનુ નામ દ્રુત વિલખિત નાટ્ય છે. ૧૨મું નાટ્ય શકટાદ્ધિ સાગર નાગર પ્રવિભક્તિ રૂપ હોય છે, શકટાદ્ધિ—ગાડીના જે યુગ હાય છે તેનું નામ છે. ગાડીના આકારમાં બન્ને હાથેાને પ્રસત કરવા તે શકરાદ્ધિ પ્રવિભક્તિ છે. સાગર પ્રવિભક્તિમાં સમુદ્રના તરંગેનું પ્રસરણ જે પ્રમાણે હોય છે, વડવાનલ જવાળાનું દૃશ્ય જેવુ... હૈય છે, તિમિગિલા િમત્સ્યાનુ વિવન જેવુ હાય છે, સમુદ્રનું ગંભીર ગન જેવુ હાય છે, એ ખધુ' અભિનય વડે પ્રગટ કરવામાં આવે છે. એનું નામ જ સાગર પ્રવિભક્તિ છે. તથા નગર નિવાસી લેèનું જે પ્રમાણે સવિવેક નેપથ્ય કરવામાં આવે છે, ક્રીડા પૂર્ણાંક જે પ્રમાણે તેમના વડે સંચરણ કરવામાં આવે છે, ખેલવાની કુશળતા જેવી તેમનામાં હાય છે, આ પ્રમાણે જ ખધે દેખાવ અભિનય વડે જે નાટ્યમાં કરવામાં આવે છે, તે નાગર પ્રવિભક્તિ નામક નાટ્ય છે. ૧૩મુ` નાટ્ય નદી ચંપા પ્રવિભક્તિ નામ તું છે. એ નાટ્યમાં શાશ્વત નંદા નામક જે પુષ્કરિણીઓ છે, તેમાં દેવે વડે કરવામાં આવેલી જળ ક્રીડા કમળાનું ચયન, તેમજ જળમાં કરવામાં આવેલુ સતરણ, એ મધુ' અભિનયે। વડે પ્રદર્શિત કરવામાં આવે છે. એનું નામ નન્દા પ્રવિભક્તિ છે. ચ’પા, કેશલા, વિશાલા વગેરે રાજધાનીએાની પરિખા, સૌધ તેમજ પ્રાસાદ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૦૩

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238