Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સિદ્ધ થયેલ છે. મન્દર એ પહેલું નામ છે. મેરુ આ ખીજુ નામ છે. મન્નારમ આ ત્રીજી નામ છે. સુન આ ચેાથુ નામ છે. સ્વય’પ્રભ એ પાંચમું નામ છે. ગિરિરાજ એ છ ુ નામ છે. રત્નેશ્ચય એ સાતમુ' નામ છે. શિલેાય આ આઠમુ નામ છે. મધ્યલેાક આ નવસુ' નામ છે અને નાભિ આ દશમું નામ છે મન્દર નામક દેવી આ અધિષ્ઠિત છે. એથી જ આનુ નામ મુન્દર એરીતે પ્રસિદ્ધ થયું છે. જેમ મન્દર આ એક નામ છે એવુ જ મેરુ આ એનું બીજું નામ છે. આ પ્રમાણે દેવનું પણ એક નામ મન્દર છે. અને ખીજું નામ મેરુ' છે. એથી અહી' એ નામમાં નામાન્તરની કલ્પનાથી ખીજા દેવના સદ્ભાવ માનવા જોઈએ નહિ. અથવા આ સંબંધમાં નિર્ણય બહુશ્રુત ગમ્ય છે. આ પર્યંત અતીવ રમણીય છે. દેવાના મનને આકૃષ્ટ કરનાર છે. એથી આનું ત્રીજું નામ મનારમ એવુ કહેવામાં આવેલુ છે. આ પર્યંત જમ્મુનઃમય કહેવામાં આવેલા છે તથા રત્ન ખડ઼ેલ પ્રગટ કરવામાં આવેલા છે. એથી મનઃ પ્રસાદક એવું દન હાવા બદલ એનું' ચેથ' નામ સુદન એવુ' કહેવામાં આવેલુ' છે. પ્રકાશિત થવા માટે આને સૂર્યાદિકના પ્રકાશની આવશ્યકતા રહેતી નથી પરંતુ આ પેતે જ પ્રકાશિત હાય છે એ કારણથી આને ‘સ્વયં પ્રકાશ' એ નામાન્તરથી સ ંખેાધિત કરવામાં આવેલ છે. જિન જન્માત્સવ જેની ઉપર થાય છે એવી શિલાના એ આધાર હેાવાથી તથા એ પાતાની ઊ ચાઈમાં બધા પર્વતાના શિરામણ છે. એથી આને પ તાના રાજા માનવામાં આવેલ છે. એથી જ આને ગિરિરાજ કહેવામાં આવેલ છે. એમાં અક વગેરે અનેક પ્રકારના રત્ના ઉત્પન્ન થતાં રહે છે અથવા એ રત્નાના ઢગલે ત્યાં પડી રહે છે. એ કારણથી રત્નેશ્ર્ચય આનું સાતમ્' નામાન્તર છે. પાંડુક શિલા વગેરેની ઉપર પણ આના સદૂભાવ રહે છે એથી એનુ નામ શિલેશ્ચય કહેવામાં આવેલુ છે. સમસ્ત લેાકના મધ્ય ભાગના એ સ્થલભૂત છે. એથી આને મધ્યલેાક એવા નામથી અભિહિત કરવામાં આવેલ છે. એટલે કે સમસ્ત લેકના મધ્યમાં આ પર્વત આવેલો છે,
એથી આને લેાકમધ્ય' એવા નામથી અભિહિત કરવામાં આવેલ છે.
શંકા—લાક શબ્દથી અહી” ૧૪ રાજૂ પ્રમાણુ લેક વ્યાખ્યાતવ્ય હાવા જોઇએ. કેમકે ધર્માર્ં છોળમગ્ન નોયન અસંવજો હૂં' એવું જે અન્ય સ્થળે કહેવામાં આવેલું છે તા આ લાકના મધ્ય ભાગ તે આ સમ ભૂતળથી રત્નપ્રભા પૃથિવીથી આગળ અસ ંખ્યાત ચેાજન કેટીએ જ્યારે અતિકાન્ત થઈ જાય છે ત્યારે ખાવે છે, એવા તે મધ્યભાગમાં સુમેરુના સદ્દભાવ તે કહેવામાં આવેલા નથી, એથી લેાક મધ્ય રૂપથી એનુ નામાન્તર કથન બાધિત થાય છે. જો કહેવામાં આવે કે અહીં લેાક શબ્દથી તિબ્લેક ગૃહીત થયા છે. તે આ તિગ્લાક ૧૮ હજાર ચેાજન જેટલા ઉંચા કહેવામાં આવેલ છે, એવા આ તિગ્લાકન, અન્તર્ભાવ તે આ ૧૪ ચૌદ રાજૂ પ્રમાણ લેકમાં જ થઇ જાય છે, તે પછી એની અપેક્ષાએ લાક મધ્યની કલ્પના કરવી વ્યર્થ જ છે. એથી મેરુમાં નામાન્તર કરવા માટે હોમધ્ય' નામની સફલતા કેવી રીતે સભવી શકે તેમ છે ? આમ કાઇ શકા ઉઠાવી શકે. એથી આ શંકાના
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૪૪