Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ત્યાંથી એક–એક ચકવતી વિજયમાંથી ૨૮–૨૮ હજાર નદીઓ વડે સપૂરિત થઈને કુલ પ૩૨૦૦૦ નદીઓથી યુક્ત થઈને તે વિજય દ્વારની જગતને નીચેથી વિદીર્ણ કરીને પૂર્વ દિશા તરફ વર્તમાન લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. ૫૩૨૦૦૦ નદીઓની સંખ્યા વિશે આજ સૂત્રમાં આગળ કહેવામાં આવશે જીજ્ઞાસુએ ત્યાંથી જાણી લેવું “નવસિર્ર નં રે’ એના સિવાય શેષ બધું કથન-પ્રવાહ-વિસ્તાર, ગંભીરતા વગેરેનું કથન-નિષધ પર્વતમાંથી નિર્ગત શીદા નદીના પ્રકરણ મુજબ જ સમજી લેવું જોઈએ. “gવં નારિવંતા વિ ઉત્તરાભિમુહી નેચડ્યા' એજ નીલવાન પર્વતમાંથી નારી કાન્તા નામે નદી પણ ઉત્તરાભિમુખી થઈને નીકળે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે નીલવાન પર્વતની ઉપર અવસ્થિત કેશરી હદથી જે પ્રમાણે શીતા મહાન દક્ષિણાભિમુખ થઈને નીકળી છે તેજ પ્રમાણે નારીકાન્તા મહાનદી પણ ઉત્તરાભિમુખ થઈને નીકળી છે
શંકા-શીતા અને નારીકાન્તા મહાનદીના વર્ણક જ્યારે સમાન છે તે પછી આનો સમુદ્ર પ્રવેશ પણ શીતા મહાનદી જે જ થતું હશે ? તે આ શંકાના સમાધાન માટે સૂત્રકાર કહે છે કે “ઇવનિર્ભ જળજું વધાવવવેકદ્રવં ગોળ સંવત્તા - स्थाभिमुही आवत्ता समाणी अवसिटुं तं चेव पवहेय मुहेय जहा हरिकंता सलिला इति' है ગૌતમ! આનો સમુદ્ર પ્રવેશ નારીકાન્તા મહાનદી જે નથી. પરંતુ આ ગંધાપતિ જે વૃતવૈતાઢય પર્વત છે, તેને ૧ યોજન દૂર મૂકીદે છે અને પશ્ચિમ દિશા તરફ વળી જાય છે. અહીંથી આગળનું બધું કથન–જેમકે રમ્યક વર્ષને બે ભાગમાં વિભાજિત કર વગેરે રૂપ કથન હરિકાન્તા નદીના પ્રકરણમાં કહ્યા મુજબ જ છે. આ સંબંધમાં આલાપક આ પ્રમાણે છે. “વાä ટુ વિમયમાળી ૨ છgurg સ્ટિારણેઠુિં કહું રાફત્તા પOિM વસમું સમરૂ અહીં શેષ પદ સંગ્રહમાં પ્રવાહ મુખ, વ્યાસ વગેરેના સંબંધમાં વિચાર કરવામાં આવ્યું નથી, તેનું કારણ આલાપનું સમુદ્ર પ્રવેશ સુધી જ મળવું છે. એથી જ સૂત્રકારે “પ્રાદે જ મુલે રિમાન્ડ સર્જિા એવું
સ્વતંત્ર રૂપમાં પ્રતિપાદન કર્યું છે. એના વડે એ સમજાવવામાં આવ્યું છે કે જેમ હરિ. કાન્તા નદીના પ્રવહ વગેરેના સંબંધમાં પહેલાં વર્ણન કરવામાં આવ્યું છે, તેવું જ વર્ણન પ્રવાહ વગેરેના સંબંધમાં આ મહાનદી વિશે પણ કરી લેવું જોઈએ, તથા આ નદી પ્રવાહમાં વિષ્કભની અપેક્ષાએ ૨૫ પેજન જેટલી છે. તેમજ ઉદ્વેધની અપેક્ષાએ અર્ધ જન જેટલી છે. મુખમાં આ નદી ૨૫૦ જન વિખંભની અપેક્ષાએ છે, અને ઉદ્ઘધની અપેક્ષાએ પ જન જેટલી છે. અહીં જે કે પ્રવાહમાં હરિ મહાનદીનું દષ્ટાન્ત આપવાનું હતું પણ જે હરિકાન્તા મહાનદીનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે તેની પાછળ આ કારણ છે કે એ બને સમાન વણક ધરાવે છે. તેમજ હરિ નદીના પ્રકરણમાં પણ હરિકાન્તાને દષ્ટાન્ત રૂપમાં ગણવી જોઈએ. એ વાત એનાથી સૂચિત થાય છે.
આ નીલવાન પર્વત ઉપરના ફૂટેની વક્તવ્યતા ગૌતમ સ્વામીએ આ નીલવાન વર્ષધર પર્વતના ફૂટે વિશે જાણવા માટે પ્રભુને પ્રશ્ન કર્યો કે “જીવંતેણં મંતે ! વાસવા જ હા પત્તા હે ભદંત ! નીલવાન વર્ષધર પર્વત ઉપર કેટલા ફૂટે આવેલા છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જો ! જ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૪૭