Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વાસિની આઠ દિકકુમારી મહત્તરિકાએ પિતા-પિતાના કૂટ આદિકમાં યાવત્ ભેગોને ઉપભંગ કરી રહી હતી, અહીં યાવત્ પ૮થી “સાહિં સUહિં જૂહું” આ પાઠથી માંડીને હિં રેવીટિય દ્રિ સપરિવુરાવો’ અહી સુધીને પાઠ સંગૃહીત છે એમના નામો આ પ્રમાણે છે
इलादेवी १, सुरादेवी २, पुहवी ३, पउमावई ४ ।
एगणासा ५, णवमिआ ६, भद्दा ७, सीआय ८, अट्टमा १ ॥ ઈલાદેવી ૧, સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા 'तहेव जाव तुभाहिँ ण भायिअव्वंति कह जाव भवओ तित्थयरस्स तित्थयरमाउएय पच्चत्थिमेणं तालिअंटहत्थगयाओ आगायणाणीओ परिगायमाणीओ चिटुंति' टूट व्यवस्था અહીં પૂર્વવત્ જ જાણવી જોઈએ. યાવત્ તમારે “જ્યાં જનાગમન અસંભવિત છે, એવા આ સ્થાન ઉપર વિસદશ જાતીયજન આ લેકે શા માટે ઉપસ્થિત થયા છે ?' એવી આ શંકાથી આકુલિત થવું જોઈએ નહિ. આ પ્રમાણે કહીને તેઓ જ્યાં તીર્થકર અને તીર્થ કરના માતા હતાં ત્યાં ગઈ. ત્યાં જઈને તેમણે પશ્ચિમ દિગ્ગાગથી આવવાના કારણે પાશ્ચમ દિગ્ગાગ તરફ ઊભી થઈ ગઈ. તેમનામાંથી દરેકે દરેકના હાથમાં પંખાઓ હતા. ત્યાં સમુચિત સ્થાન ઉપર ઊભી થયેલી તેઓ પ્રથમ ધીમા સ્વરે અને ત્યાર બાદ જોરજોરથી જન્મત્સવના માંગલિક ગીત ગાવા લાગી. અહીં પ્રથમ યાવત્ શબ્દથી “તયો ત્રિકૃત્વ आदक्षिणपदक्षिणं कृत्वा करतलपरिगृहीतं दशनखं शिरसावर्त मस्तके अंजलि कृत्वा हे तीर्थમાત:” એ પાઠ સંગૃહીત થયેલ છે.
तेणं कालेणं तेणं समएणं उत्तरिल्लरुअगवत्थव्याओ जाव विहरंति तं जहा-अलंबुसा १, मिरसकेसी २, पुण्डरीआ य ३, वारुणी ४, हासा ५, सव्वप्पभा-६ चेव, सिरि ७, हिरि ૮ રેવ ઉત્તરો' છે ? છે તે કાળે અને તે સમયે ઉત્તરદિગ્વત ચક કૂટ નિવાસિની યાવત્ આઠ દિકુમારિકાએ પિત–પિતાના કૂટાદિકમાં ભેગો ભોગવવામાં તકલીન હતી. અહીં શેષ બધું પ્રકરણ જે પ્રમાણે પહેલાં કહેવામાં આવ્યું છે તેવું જ બધું સમજી લેવું જોઈએ. તે ઉત્તરદિગ્ગત રુચક કુટવાસિની દિકુમારિકાઓના નામે આ પ્રમાણે છે-અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વારુણ, હાસા સર્વપ્રભા, શ્રી અને હી “તવ નાવ ચંફિત્તા भगवओ तित्थयरस्स तित्थयरमाऊए अ उत्तरेणं चामरहत्थगयाओ आगायमाणीओ परि. ના માળીગો વિરૃતિ’ ફૂટ વ્યવસ્થા પૂર્વવત્ જ સમજવી જોઈએ. યાવત તેઓ વંદન કરીને ભગવાન તીર્થકર અને તીર્થકરના માતા પાસે ઉચિત સ્થાનમાં ઉત્તર દિશા તરફ ઊભી થઈ ગઈ. તેમાંની દરેકે દરેકના હાથમાં તે સમયે ચામર હતા. ત્યાં ઊભી થઈને પ્રથમ તે તેમણે ધીમા સ્વરે અને ત્યાર બાદ જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીત ગાવા લાગી અહીં પણ યાવત્ પદથી “ત્રિા કૃતક મક્ષિકક્ષિ કૃત્વા તાણિીતં
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૬૯