Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
નકાંડ, ૨ મધ્યકાંડ અને ઉપરિતનકાંડ. હવે ગૌતમસ્વામી ફરી પ્રભુને પ્રશ્ન કરે છે કે“લંકાર બં મંતે ! પ્રવચરણ રિટ્રિક્સ્ટ ડે ફવિ gov?” હે ભદંત ! મંદર પવનો જે અધસ્તન કાંડ છે, તે કેટલા પ્રકારને કહેવામાં આવેલ છે ? એના જવાબમાં પ્રભુ કહે છે–ોય રવ્યિ કુળ” હે ગૌતમ ! અધસ્તન કાંડ ચાર પ્રકારને કહેવામાં આવેલ છે. “હું કદા” જેમકે “પુત્રી, ૩, વરે, સ” એક પૃથ્વી રૂપ, બીજે ઉપલ રૂ૫. ત્રીજે વજ રૂપ અને ચોથે શર્કરા એટલે કે કાંકરા રૂપ. આમ આ જાતના કથનથી મંદિર પર્વત પૃથિવી પાષાણુ, હીરક અને કાંકરા મય કંદકવાળે સિદ્ધ થાય છે. આ પ્રથમ કાંડ જ એક હજાર યોજન પ્રમાણવાળો છે. અહીં શંકા ઉભવે છે કે જ્યારે પ્રથમ કાંડ ૧ હજાર જન પ્રમાણવાળે છે તે એના ચાર વિભાગો પ્રકટ કરવામાં આવેલા છે તેમનામાં એક-એક વિભાગ એક હજાર એજનને ચતુર્થાંશ રૂપ થશે એથી એમ થાયત વિશિષ્ટ પરિણામાનુગત વિચ્છેદ ૨૫ પૃથિવ્યાદિક કાંડની સંખ્યાના વર્તક થઈ જશે તે પછી આ ચતુઃ પ્રકારના વિરુદ્ધ લેખાશે. આ શંકાને ઉત્તર આ પ્રમાણે છે કે આ પ્રથમકાંડની ચતુઃ પ્રકારતા વિરુદ્ધ લેખાશે નહિ. કેમકે પ્રથમ કાંડ ફવિચિત્ સ્થળે પૃથિવી બહલ છે, કવચિત્ થળે ઉપલ બહલ છે, ફવિચિત્ સ્થળે વજ બહલ છે અને ફવિચિત્ સ્થળે શર્કરા બહુલ છે. એ ચાર પ્રકાર સિવાય અંક, રત્ન કે સ્ફટિકાદિની દષ્ટિએ તે બહુલ નથી. એથી આ પૃથિવ્યાદિ રૂપ વિભાગ કાંડના નથી પણ કાંડના પ્રથમ ભેદમાં પિત–પતાની પ્રચુરતાના પ્રદર્શકે જ છે. એથી કાંડની સંખ્યા એમનાથી વધતી નથી. “ડિમિન્ટે તે! રે વે વિદે ઘowત્તે’ હે ભદંત ! મધ્યકાંડ કેટલા પ્રકારનો કહેવામાં આવેલ છે ? તે એના જવાબમાં પ્રભુ કહે છે-“જોય! દિવહે ” હે ગૌતમ ! મધ્યમ કાંડ ચાર પ્રકારના કહેવામાં આવેલ છે. “તેં , જેમકે “શ, દરિદે ગાયકવે, રણ' અંક રતન રૂપ, સ્ફરિક રૂપ, જાત રૂપ અને સુવર્ણ રૂપ. એ ભેદેથી એજ સમજવું જોઈએ કે પ્રથમ કાંડની જેમ આ કાંડ પણ ક્યાંક કયાંક અંક રન બહુલ છે. કયાંક-કયાંક સ્ફટિક મણિ બહલ છે. કયાંક રજત બહુલ છે અને કયાંક જાત રૂપ બહુલ છે. વરિજે રે જ વિહે વત્તે હે ભદન્ત! ઉપરિતન કાંડ કેટલા પ્રકારનો કહેવામાં આવેલ છે ? એના જવાબમાં પ્રભુ કહે છે– giri Tum” હે ગૌતમ ! ઉપરિતન કાંડ એક જ પ્રકારનો કહેવામાં આવેલ છે. સરવ સંવૂચામg” અને આ સર્વાત્મના જંબૂનદમય-રત સુવર્ણમય છે. “મંત્રણ નં અંતે ! પૂરવા# હેટ્રિજે વરૂ થા guત્તે' હે ભદંત ! મંદર પર્વતને જે અધસ્તન કાંડ છે, તેનું બાહલ્ય–તેની ઊંચાઈ કેટલી કહેવામાં આવેલી છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“મા! gf વોચાસણં વાદળ vળ હે ગૌતમ ! અધસ્તન કાંડની ઊંચાઈ એક હજાર જન જેટલી કહેવામાં આવેલી છે. “મર્ણિમજે કે પુરઝા' હે ભદન્ત ! મધ્ય કાંડની ઊચાઈ કેટલી કહેવામાં આવેલી છે. એના જવાબમાં પ્રભુ કહે છે–જોયા!
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૪૨