Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ કૂટનું શું પ્રમાણ છે? અને એ ફૂટ કે છે? એ અપેક્ષાની નિવૃત્તિ નિમિત્તે સૂત્રકાર કહે છે.–“જોવાયારૂં' પાંચસો યેજન જેટલે “ઢું ઉદત્તi ઉપરની તરફ ઉંચા છે. “અવસરેં બાકીનું કથન અર્થાત્ મૂલ વિષ્ક વિગેરે કથન “રં ચે’ ગંધમાદન અને સિદ્ધાયતન કૂટની જેમ જ કહેલ છે. સાવ રયાળી’ યાવત્ રાજધાનીના વર્ણન પર્યંત તે કથન ગ્રહણ કરી લેવું.
આ કથનને ભાવ એ છે કે સિદ્ધાયતન ફૂટના વર્ણનમાં સામાન્ય રીતે કૂટનું વર્ણન કરનાર સૂત્ર અને વિશેષ રીતે સિદ્ધાયતનનું વર્ણન કરનાર સૂત્ર એ બને કહેવા જોઈએ. એ કથમાં સિદ્ધાયતન કૂટના વર્ણનમાં રાજધાની સંબંધી સૂત્ર કહેવાનું નથી. તેથી રાજધાનીના કથનને ત્યાગ કરીને તેની નીચેનું વર્ણન પરક સૂત્ર કહી લેવું. અહીંયાં થાવત્ શબ્દ સંપ્રહાર્થમાં નથી. પરંતુ અવધિમાત્રનું સૂચક છે.
- હવે સંક્ષેપ કરવાના ઉદેશથી અતિદેશ સૂત્ર કહે છે.-“gવં માવંતરૂ’ સિદ્ધાયતન કટના કથન પ્રમાણે માલ્યવાન નામના “ડર” કૂટના “ઉત્તરદાસ” ઉત્તર કુરૂ દેવ કૂટના “છર' કચ્છ વિજ્યાધિપતિના કૂટના આયામ વિખંભાદિ કહી લેવા.
આ બધા કૂટના સ્થાનાદિ એક સરખા છે? કે અસમાન છે? એ શંકાના સમાધાન નિમિત્તે સૂત્રકાર કહે છે “gg જત્તા9િs” આ પૂર્વોક્ત ચાર કૂટ પરસ્પરમાં જિલ્લા હિં ઈશાનાદિ દિશાઓના “માહિં પ્રમાણથી અર્થાત્ આયામાદિ પ્રમાણથી એક સરખા નેચવા’ સમજીલેવા.
આ કથનને ભાવ એ છે કે-પહેલે સિદ્ધાયતન ફૂટ મેરૂની ઉત્તર દિશામાં રહેલ છે ૧ તેના પછી એજ દિશામાં બીજે માલ્યવાન કૂટ કહેલ છે ૨, તે પછી એજ દિશામાં ત્રીજે ઉત્તરકુર ફૂટ આવેલ છે ૩, તે પછી એજ દિશામાં એથે કચ્છ નામને કૂટ આવે છે. ૪, એ ચારે કૂટ વિદિશામાં રહેલ છે. એ બધાનું માપ હિમવાનું કૂટના સરખું છેઆ કૂટમાં કયા નામવાળા દેવ વસે છે તે સૂત્રકાર કહે છે –“હરિનામા રેવા’ કૂટના નામ સરખા નામવાળા દેવ ત્યાં વસે છે. અર્થાત્ જેવું કૂટનું નામ છે. એવાજ નામવાળા તે તે કૂટાધિષ્ઠિત દેવ છે. પરંતુ અહીંયાં યાવત્સભવ વિધિની પ્રાપ્તિ એ ન્યાયથી જૂદી ત્રણ ફૂટમાં અર્થાત્ માલ્યવદાદિમાં ફૂટના સરખા નામવાળા દેવ છે. તેમ સમજી લેવું પરંતુ સિદ્ધાયતન ફૂટમાં સિદ્ધાયતન દેવ નથી. નહીંતર
'छसयरि कूटेसु तहा चूला चउरणतरुसु जिणभवणा ।
भणिया जंबुद्दीवे सदेवया सेसठाणेसु ॥ १ ॥ જંબુદ્વીપમાં સડસઠ ફૂટમાં તથા ચૂલા, ચાર વન તરૂઓમાં જનભવન કહેલા છે. બાકીના સ્થાને દેવ સહિત કહ્યા છે. આ વચનમાં વિરોધ આવતો નથી. તેથી સિદ્ધાય. તન કૂટમાં સિદ્ધોને આવાસ જ છે. એ વાત નિશ્ચિત થાય છે.
હવે બાકીના કૂટાના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે-“#fહi મંતે ! ” હે ભગવન કયાં આગળ “માષ્ટવંતે લાલૂ નામ માલ્યવાન સાગર ફૂટ નામને “ goળને ફૂટ કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે–ોય!” હે ગૌતમ! “છંદ” ચેથા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૮૪.