Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વનને વિસ્તાર ૫૮૪૪ છે. આ પ્રમાણે એ બધાને સરવાળે ૯૬૦૦૦ થાય છે. એમને જ જંબદ્વીપના વિસ્તારમાંથી બાદ કરવામાં આવેલ છે. 'તવળતર જ વં માચાર રસ્તે होव्वेहपरिवुड्ढोए परिवद्धमाणे २ सीया महाणदी अंनेणं पंचजोयणसयाई उद्धं उच्चत्तण पंचगाउयसयाई उव्वेहेण अस्सखंधसंठाणसंठिए सव्वरयणामए अच्छे सण्हे जाव पडि.
” પછી એ ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત નીલવન્ત વર્ષધરની પાસેથી ક્રમશ ઉત્સધ અને ઉધની પરિવૃદ્ધિ કરતે-કરતો સીતા મહા નદીની પાસે પાંચસે ચેાજન જેટલે ઊંચે થઈ જાય છે, અને આને ઉદ્દેશ ૫૦૦ ગાઉ જેટલું થઈ જાય છે. એને આકાર ઘડા જે છે. એ સર્વાત્મના રત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિકની જેમ એ નિર્મળ છે. લક્ષણ યાવત્ પ્રતિરૂપ છે. અહીં યાવત પદથી જે પદનું ગ્રહણ થયું છે તે સર્વની વ્યાખ્યા ચતુર્થ સૂત્રમાંથી જોઈ લેવી જોઈએ. “મો વર્ષ વો િTHજરા વોદિત વાસંહિં સંપત્તિવિવારે’ એ પર્વત બન્ને પાર્ધ ભાગો તરફ બે વર વેદિકાઓથી તેમજ બે વનખંડેથી સારી રીતે પરિવૃત છે. “વો ’ વનખંડ અને પત્રવર વેદિકાનું વર્ણન અહીં કરવું જોઈએ એ બન્નેનું વર્ણન કમશઃ પંચમ સૂત્ર અને ચતુર્થ સૂત્રમાં કરવામાં આવેલ છે. વિત્તર વણારત્વચાસ રૂષિ વૈદુમામણિને મૂક પણે ચિત્ર કૂટ નામક વક્ષસ્કાર પર્વતની ઉપરની ભૂમિકાને જે ભાગ છે. તે બહુ સમરમણીય છે. બનાવ ચંતિ’ અહીં યાવત્ અનેક દેવ-દેવીઓ આરામ કરતી રહે છે તેમજ સૂતી, ઉઠતી–બેસતી રહે છે. અહીં યાવત પદથી ભૂમિભાગનું વર્ણન કરવાની તેમજ “રજી દવે વાળામંતવા ચ રવીનો ચ’ આ પ્રમાણે પાઠ ગ્રહણ કરવાની વાત કહેવામાં આવેલી છે. ભૂમિભાગના વર્ણન વિષે જાણવા માટે છઠા સૂત્રની વ્યાખ્યા વાંચવી જોઈએ. ચિત્તકે નં વણારપૂરવણ ૩ / TvUrd” હે ભદંત ! આ ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત ઉપર કેટલા ફૂટે આવેલા છે? જવાબમાં પ્રભુત્રી કહે છે–ોચHT! વત્તારિત પછાત્તા” હે ગૌતમ! ચાર કૂટ આવેલા છે. “તેં કાઁ” તે ફૂટે આ પ્રમાણે છે– સિદ્ધાચચાવ સિદ્ધાયતન ફૂટ આ દ્વિતીય ચિત્રકુટની દક્ષિણ દિશામાં છે. “વિરપૂલે ચિત્રકૂટ-એ સિદ્ધાયતન ફૂટની ઉત્તર દિશામાં છે.
છ કચ્છકૂટ-આ કચછકૂટ ચિત્રકૂટની ઉત્તર દિશામાં છે. “કુછ અને ચતુર્થ સુકચ્છ ફૂટ એ કચ્છકૂટથી દક્ષિણ દિશામાં આવેલ છે. એ સીતા મહાનદી અને નીલવાન વર્ષ ધર પર્વતની કઈ દિશા તરફ આવેલ છે, તે અંગે સૂત્રકારે સ્પષ્ટતા કરે છે-“ઢમં સીયાર ઉત્તરે, જરત્યે નીસ્ટવંતર્ણ વાસવદનચરણ સ્વાળેિ પ્રથમ જે સિદ્ધાયતન ફૂટ છે, તે સીતા મહાનદીની ઉત્તર દિશામાં આવેલ છે, તેમજ ચતુર્થ જે સુકચ્છ ફૂટ છે તે નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં-દ્વિતીય ચિત્રકૂટ સૂત્રોત ક્રમના બળથી સિદ્ધાયતન ફૂટ પછી આવેલ છે. ત્રીજે કચ્છ ફૂટ છે તે સુકચ્છ ફૂટની પહેલાં છે. “સ્વસ્થ i ચિત્તવ મં રેવે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૯૮