Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
गमो भवणाणं पुक्खरिणीणं पासायवडे सगाणय सो चेव णेयव्यो जाव सक्कीसाणवडे सगा તે જોવા મળે આ મંદિર ચૂલિકાની પૂર્વ દિશામાં પંડકરન છે. આ પણ્ડક વનમાં ૫૦ પચાસ એજન આગળ ગયા પછી એક વિશાળ ભવન સિદ્વાયતન આવેલું છે. આ પ્રમાણે જ પુષ્કરિણીઓ અને પ્રાસાદાવતંસકે વિષે પણ કહેવામાં આવેલું છે. આ બધાં વિશે સૌમનસ વનના વર્ણનમાં જે પ્રમાણે કહેવામાં આવેલું છે તેવું જ અત્રે પણ સમજી લેવું જોઈએ. યાવત્ અહીંના તત તત્પષ્કરિણી મધ્યવર્તી પ્રાસાદાવતંસક અને ઈશાવતસકેન્દ્ર સંબંધી છે. જે આ સંબંધમાં જાણવું હોય તે સૌમનસવન પ્રકરણ જોઈ લેવું જોઈએ. સૌમનસવન વર્ણનના પ્રસંગમાં કૂટ વર્જિત સિદ્ધાયતનાદિ વ્યવસ્થાપક પાઠ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે જ પાઠ અહીં પણ કહી લેવું જોઈએ. અહી જે કે વાપિકાના નામે પ્રકટ કરવામાં આવેલાં નથી છતાં એ અમે ગ્રન્થાન્તરથી જોઈ ને અહીં પ્રકટ કરીએ છીએ. અહીની પુષ્કરિણીઓ તેમજ વાપિકાના નામે આ પ્રમાણે છે–પંડ્રા ૧, પંડ્રપભા ૨, સુરતા ૩, રક્તવતી ૪, એ ચાર વપિકાઓ ઈશાન વિદિગ્વતી પ્રાસાદમાં આવેલી છે. ક્ષીરરસા ૧, ઈશ્નરસા-૨, અમૃતરસા ૩ અને વારૂણી એ ચાર વાપિકાએ આગ્નેય પ્રાસાદમાં આવેલી છે. શંખત્તરા, શંખા, શંખાવર્તા અને બલાહકા એ ચાર વાપિકાએ નૈ૪ત્ય પ્રાસાદમાં આવેલી છે. તેમજ પુપિત્તર, પુષ્પવતી, સુપુષ્પા અને પુ૫માલિની એ ચાર વાપિકાએ વાયવ્ય વિદિગ્ય પ્રાસાદમાં આવેલી છે. આ પ્રમાણે એ ૧૬ વપિકાએ ઇશાનાદિ કેણ કમથી કહેવામાં આવેલી છે. જે ૩૯ છે
પણડવન મેં સ્થિત અભિષેક શિલાકા વર્ણન
પડકવનવતી ચાર અભિષેક શિલાઓની વક્તવ્યતા 'पंडकवणे णं भंते ! वणे कइ अभिसेयसिलाओ पण्णत्ताओ' इत्यादि
ટીકાથ-ગૌતમે આ સૂત્રવડે પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો છે કે “પંદજam i ?! વળ # મિનિટાળો guત્તાગો” હે ભદંત ! પંડક વનમાં જિન જન્મ સમયમાં જિનેન્દ્રને સ્થાપિત કરીને અભિષેક કરવામાં આવે છે, એવી અભિષેક શિલાઓ કેટલી કહેવામાં આવેલી એના જવાબમાં પ્રભુ કહે છે-“ચમા ! જર મિલેગલિસ્ત્રાવ્યો ggT TTો' હે ગૌતમ ! ત્યાં ચાર અભિષેક શિલાઓ કહેવામાં આવેલ છે. “i ser” તે શિલાઓના નામ આ પ્રમાણે છેપંદુરિજી, પંદુવતિ, રાશિ, રત્તાંવરિ' ૧ પશિલા, ૨ પંડકંબલશિલા, ૩ રતશિલા અને ૪ રક્તકંબલ શિલા. કેટલાક સ્થાને એ શિલાઓના નામે આ પ્રમાણે પણ ઉદૂધૃત કરવામાં આવેલા છે-પાંડુકંબલા ૧, અતિ પાંડુકંબલા ૨, રક્ત કંબલા ૩, અને અતિ રક્તકંબલા. “હિ જો તે ! વંeળે પંક્ષિા guyત્તા' હે ભદંત ! પણ્ડક વનમાં
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૩૭