Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બનાવેલ છે. એવી તથા વારંવાર છંટકાવ કરવાથી મટી અને ગોળાકાર લાંબી માળાઓના સમૂહથી, પાંચ વર્ણવાળા સરસ સુગંધિત પુષ્પના પુંજ-સમૂહથી જોવાતી કલાગુરૂ, ઉત્તમ કંદરૂક, તુરૂષ્કના ધૂપથી મઘમઘાયમાન ગંધથી અભિરામ, શ્રેષ્ઠ સુગંધથી સુગંધિત બંધની ગળી સરખા, અપ્સરાઓના સમૂહ દ્વારા વેરાયેલ દિય ત્રુટિતના શબ્દોથી શબ્દાયમાન સર્વ રીતે રત્નમય અચ્છ યાવ—તિરૂપ વિગેરે વ્યાખ્યા ચૌદમા અને પંદરમાં સૂત્રમાં વર્ણવેલ સિદ્ધાયતનના વર્ણન પ્રમાણે સમજી લેવી. ત્યાં નપુંસકથી અને એક વચનથી વર્ણન કરેલ છે, અને અહિંયાં સ્ત્રીલિંગ અને દ્વિવચનથી કહેવાનું છે. એટલે જ એ વર્ણનથી આ વર્ણનમાં ફેરફાર કરવાનું છે. વિશેષતા આ પ્રમાણે છે-“સોળસંઘવિઠ્ઠી અસરાઓના સમુદાયથી વ્યાપ્ત, દિવ્ય, ત્રુટિતના શબ્દોથી શબ્દાયમાન સર્વ રત્નમય ઈત્યાદિ પહેલાની જેમ વર્ણન કરી લેવું. - હવે સુધર્મ સભાના કેટલા દ્વારે છે? એ સૂત્રકાર કહે છે-“રાપ્તિમાં સમi સુક્ષ્મી છે એ સુધર્મ સભાની ‘રિવિસિં” ત્રણે દિશાઓમાં “તો રાત પછાત્તા” ત્રણ દરવાજાઓ કહેલા છે. તે રાજા' તે દ્વારે “રો નોધારું દ્ધ ઉઘૉળ બે જન જેટલા ઉંચા છે “કોળું વિદ્યુમેળ’ એક જન એટલે તેને વિસ્તાર છે. “રાવરુદં ર શેળે” એટલો જ એને પ્રવેશ કહેલ છે. એ ત્રણેય દ્વારો “સેવા વાળો ધોળા રંગના હોવાનું કહ્યું છે, અહિંયાં વેત ૫૦ ઉપલક્ષણ છે. તેથી સંપૂર્ણ કારોનું વર્ણન કરનારા પદસમૂહ અહીં કહી લેવા જોઈએ એ વર્ણન કયાં સુધી કહેવાનું છે? એ આ શંકાના સમાધાન માટે સૂવકાર કહે છે. “વાવ વામા” વનમાલા પદ સુધીનું એ વર્ણન અહીં ગ્રહણ કરી લેવું. એ વર્ણન આઠમાં સૂત્રમાં વિજય દ્વારના વર્ણન પ્રસંગમાં કહેવામાં આવેલ છે, તેથી તેના વર્ણન પ્રમાણે અહીં વર્ણન કરી લેવું.
હવે સૂત્રકાર મુખમંડ પાદિનું નિરૂપણ કરતાં કહે છે–તેfiળું વાતાળ” આગળ કહેલા ત્રણ દ્વારની “પુરો આગળ “ત્ત દરેકના “રો મુમંઢવા ત્રણ મુખ મંડપ એટલે કે સુધર્મ સભાના દ્વારની આગળ રહેલા મંડપ “guત્તા’ કહ્યા છે.
હવે તેના માનાદિનું કથન કરે છે તે મુમંgવા તે મુખમંડપ “તેરા ગોરાહું આગામેન’ સાડા બાર જન જેટલાં લાંબા છે. “છસોસારું' એક કેસ સાથે છે ‘ગોળારું વિમળ” જનના વિધ્વંભ યુક્ત છે. અર્થાત્ એટલી તેની પહોળાઈ છે લાફારૂં હો નોrછું ઉદ્ઘ વર ’ કંઈક વધારે બે જનની તેની ઉંચાઈ કહી છે. એ મુખમંડપમાં પણ અનેક સેંકડો સ્તંભેથી યુક્ત છે. ઇત્યાદિ વર્ણન સુધર્મસભાના વર્ણન પ્રમાણે સમજી લેવું. એ વર્ણન ક્યાં સુધીનું અહિયાં ગ્રહણ કરવું જોઈએ તેના સમાધાન માટે કહે છે-“નાર વાર યાવત્ દ્વાર વર્ણન “gવં ભૂમિમાચંતિ” ભૂમિભાગના વર્ણન પર્યન્ત એ વર્ણન ગ્રહણ કરી લેવું.
જોકે અહીં સભાનું વર્ણન દ્વાર પર્યન્ત જ આવે છે. તેથી મુખમંડપ સૂત્રમાં પણ દ્વાર પર્યન્તનું જ વર્ણન આવી શકે છતાં અહિં જે ભૂમિભાગ પર્યન્ત લેવાનું કહેલ છે તે જીવાભિગમ વગેરેમાં મુખમંડપ વર્ણનના પ્રસંગમાં ભૂમિભાગનું વર્ણન
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૬૦