Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાગમાં “વત્તારિ ઘોયરું માયામવિદ્યુમ ચાર યોજન જેટલો આયામ વિઝંભ કહેલ છે. - હવે તેની પરિધીનું માપ બતાવે છે.–આ પ્રાસાદાવતંસકેના “મૂ’ મૂવભાગમાં gmલી પચ્ચીસ એજનથી કંઈક વધારે પરિધિ-વતુંલતા કહેલ છે “જજ્ઞિ મધ્યભાગમાં
gણ અઢાર યોજનથી ‘વિરાણું” કંઈક વધારે “રા' પરિધી કહેલ છે. aat ઉપરના ભાગમાં “વાર’ બાર યોજનથી કંઈક વધારે “પરિગો’ પરિધિ “કૂકરણ રૂમ વોડ્યો? આ કૂટનું પ્રમાણ સમજવું જોઈએ. એ રીતે એ ફૂટ “ વિડિયો મૂલભાગમાં વિસ્તારવાળે “પ સંવિ’ મધ્યમાં સંકુચિત “ઘર” શિખરના ભાગમાં “તy” મૂળ ભાગ અને મધ્યભાગની અપેક્ષાથી પાતળે છે. તથા એ ફૂટ “સદ4ળામણ સર્વાત્મના રત્નમય, ગઈ આકાશ અને સ્ફટિકની જેવા નિર્મળ આ અચ્છ પદ શ્લફણાદિનું ઉપલક્ષણ છે. તેથી શ્લણ વિગેરે તમામ વિશેષણથી વિશેષિત કહિલે. આ પદની વ્યાખ્યા પહેલાની જેમ સમજી લેવી. વા વારંવાળો” અહીંયાં વેદિકા અને વનખંડનું વર્ણનસંપૂર્ણ કરી લેવું.
હવે બાકીના કૂટનું કથન કરે છે.–“ર્વ સેવાવિ ” એજ પ્રમાણે બાકીના સાત કૂટોના સંબંધમાં પણ સમજી લેવું. તે બધા ફૂટે વર્ણ, પ્રમાણ, પરિધિ વિગેરેની અપેક્ષાથી પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવા. તેમના સ્થાનાદિ વિભાગ આ પ્રમાણે છે.
પૂર્વ દિશાના ભવનની દક્ષિણ દિશામાં, આગ્નેય વિદિશાના ભવનની ઉત્તર દિશામાં બીજે કૂટ કહેલ છે. તથા દક્ષિણ દિશાના ભવનની પૂર્વમાં, અગ્નિ કેણમાં આવેલ ભવનની પશ્ચિમ દિશામાં ત્રીજે કૂટ આવેલ છે. તથા નૈઋત્ય કોણમાં આવેલ ભવનની પૂર્વ દિશામાં ચેથી કૂટ કહેલ છે. તથા પશ્ચિમ દિશામાં આવેલ ભવનની દક્ષિણ દિશામાં નૈઋત્યવિદિ. શામાં આવેલ ભવનની ઉત્તર દિશામાં પાંચ ફૂટ આવેલ છે તથા પશ્ચિમ દિશાના ભવનથી ઉત્તર દિશામાં વાયવ્ય કેણમાં આવેલ ભવનની દક્ષિણ દિશામાં છ ફૂટ કહેલ છે. તથા ઉત્તર દિશામાં આવેલ ભવનથી પશ્ચિમ દિશામાં વાયવ્ય કોણમાં આવેલ ભવનની પૂર્વ દિશામાં સાતમો ફૂટ આવેલ છે. તથા ઉત્તર દિશામાં આવેલ ભવનની પૂર્વ દિશામાં ઈશાન કોણમાં આવેલ ભવનની પશ્ચિમ દિશામાં આઠ કૂટ કહેલ છે. આ રીતે આઠ કૂટ કહેલા છે તે બધા તે તે સ્થાન પર આવેલ છે.
તેની સ્થાપના સંસ્કૃત ટીકમાં યંત્ર રૂપે બતાવેલ છે. તે ત્યાંથી જોઈને સમજી લેવી.
હવે જંબૂ સુદર્શનાના બાર નામ કહેવામાં આવે છે –“iqui મુલાઈ’ જંબુસુદર્શ નાના “કુવારણ નામઝા પUા ” બાર નામે કહેલા છે. તે કહા જે આ પ્રમાણે છે. “સુર” સુદર્શના ૧ “મા” અમેઘા ૨ “પુષ્પવૃદ્ધા’ સુપ્રબુદ્ધ ૩ કરોr” યશેધરા ૪ વિનં વિદેહ જંબૂ ૫ “સોમળતા' સૌમનસ્યા ૬ ળિયા’ નિયતા ૭ દિવમંડિયા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૭૯