Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણે સમજી લેવું ત્યાંના દેવની સ્થિતિ એક પલ્યોપમની કહેલ છે. પદ્મવર વેદિકા વનપંડ, ત્રિપાન પ્રતિરૂપક, તેરણ મૂળ એકસો આઠ પ, પદ્ધોના પરિવાર, પશેષ અને ત્રણ પદ્મ પરિક્ષેપનું વર્ણન પણ અહીંયાં કરી લેવું. ઉત્તરકુરૂ વિગેરે હુનું અન્વર્થ નામ જેમ ઉત્તર કુર હૃદમાં ઉત્પન્ન થયેલ ઉત્તરકુર ફુદના આકારવાળા પદ્મના નથી તેમજ ઉત્તર કુરૂ હૃદાકાર ઉલ વિગેરેના વેગથી ઉત્તરકુરૂ હૃદ એવું નામ કહેલ છે.
ચંદ્ર હૃદની પ્રજાના જેવી પ્રભા હવાથી ચંદ્ર હૃદના જે આકાર હોવાથી, ચંદ્ર હદના જે વર્ણ હોવાથી તેમજ ચંદ્ર તેને દેવ હોવાથી, ચંદ્ર તેને અધિષ્ઠાતા હોવાથી ચંદ્રાહુદ એવું નામ કહેલ છે. ૩
એરવત નામનું ઉત્તર પશ્વિમાં ભરતક્ષેત્રના સરખું ક્ષેત્ર છે. તેની પ્રભાવાળું, તેના આકારવાળું અર્થાત સજજ કરેલ ધનુષના જેવા આકારવાળા ઉપલાદિ હોવાથી એરવત દેવ ત્યાંના અધિષ્ઠાતા દેવ હોવાથી તેમનું નામ ઐરાવત એ પ્રમાણે કહેલ છે.
માલ્યવાન વક્ષસ્કારના જેવી કાંતી હોવાથી તેમજ ઉત્પલ વિગેરે માલ્યવાનના જેવા હોવાથી તથા માલ્યવાન દેવ ત્યાંને સ્વામી હોવાથી માલ્યવાન હૃદ એવું નામ કહેવાય છે. તેનું પ્રમાણ એક હજાર જન જેટલા આયામ અને તેનાથી અર્થો વિકભ કહેલ છે. તેમાં પહેલું કે ઉત્તરકુરૂ નામનું હૃદ છે, તેને ઈન્દ્ર નાગેન્દ્ર કહેલ છે. બાકીના બીજા બધા હેદોને ઈદ્ર વ્યક્તર દેવ છે.
કાંચન પર્વતનું વર્ણન યમક પર્વતના વર્ણન પ્રમાણે કહેવું જોઈએ. તેના નામની અન્વર્થતા કાંચન વર્ણના ઉત્પલાદિ લેવાથી અને તેના વેગથી કાંચન પર્વત એ પ્રમાણેનું નામ કહેવાય છે. તેનું પ્રમાણ એક સે જન જેટલે ઊંચે મૂલમાં એક સે એજનના વિસ્તારવાળે ઈત્યાદિ પ્રકારથી ઉત્તરકુરૂ હ્રદાદિ શેષ હૃદના પાર્શ્વસ્થ કાંચન પર્વતની અપે. ક્ષાથી સમજવું અથવા દરેક હૃદનું પ્રમાણ વીસ એજનનું દરેક પાશ્વનું દસ એજન બધાને મેળવવાથી સે જન થઈ જાય છે ઈત્યાદિ સમજી લેવું. “વિદિત રેવા પલ્યોપમની સ્થિતિવાળા દેવ ઈત્યાદિ તથા તેમની રાજધાની અહિયાં ન કહેવા છતાં ચમક દેવની રાજધાનીના કથનાનુસાર સમજી લેવી. I સૂ. ૨૨ છે
સુદર્શન જમ્બુ કા વર્ણન હવે જેના નામથી આ જંબુદ્વીપ કહેલ છે તે સુદર્શન નામવાળા જાંબૂનું કથન કરવાની વિવક્ષાથી તેનું અધિષ્ઠાન કહે છે,
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૭૧