Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દિશાની તરફ “થળ અહીં આગળ “જમા રેવાળ” યમક દેવની “પુષ્પો સુધર્મા નામની “સો બે સભાઓ દરેકની એક એકના કમથી “guત્તાગો’ કહેલ છે.
હવે સૂત્રકાર તેનું માનાદિ પ્રમાણ બતાવે છે– તેરસ ગોચરું ગાયામેળ તેને આયામ-લંબાઈ સાડા બાર એજનની છે. “ સારું નોતરું વિમેને તેની પહેળાઈ એક ગાઉ અધિક છ જનની છે. “જીવ લોચTહું ૩ઢું ઉદ ' નવ જન જેટલા તે ઉંચા છે. “જળહંમરણિવિદો અનેક સેંકડે સ્તંભેથી વીંટળાયેલ ઈત્યાદિ પદ યુક્ત તેનું વર્ણન સમજી લેવું. તે “સમ વાળો’ સુધર્માસભાનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજી લેવું જોઈએ. જીવાભિગમસૂત્રમાં સભાનું વર્ણન આ પ્રમાણે છે. - 'अणेगखंभसयसन्निविट्ठाओ अब्भुग्गय सुकय वइरवेइया तोरणवररइयसालभंजिया सुसिलिट्टविसिद्ध संठियपसत्थ वेरुलियविमलखंभाओ णाणामणिकणगरयणखइयउज्जलबहुसमसुविभत्त-भूमिभागाओ ईहामिग उसमतुरगणरमगरविहगवालगकिनररुरुसरभचमरकुंजरवणलयपउमलयभत्तिचित्ताओ खंभुगयवइरवेइयापरिग्गयाभिरामाओ विज्जाहरजमलजुयलजंतजुत्ताओ विव अच्चीसहस्समालणीयाओ, रूवगसहासकलियाओ भिसमाणीओ भिब्मिसमाणीओ चक्खुल्लोयणलेसाओ सुहफासाओ सस्सिरीयरूवाओ कंचमणिरयणभूमिभागाओ णाणाविहपंचवण्णघंटापडागपरिमंडियग्गसिहराओ धवलाओ मरीइकवय विणिम्मुयंताओ लाउल्लोइयमहियाओ गोसीससरससुरभि. रत्त दणददरदिण्णपंचंगुलितलाओ उपचियचंदणकलसाओ चंदणघडसुकयतोरणपडिदुवारदेसभागाओ आसत्तोसत्त विउलवट्टवग्धारियमल्लदामकलावाओ पंचवण्णसरससुरहिमुक्कपुप्फपुंजोवयारकलियाओ कालागुरुपवरकुंदुरुक्कतुरुकधूवडज्झतमघमघतगंधुदुयाभिरामाओ सुगंध वरगंधियाओ गंधवट्टिभूयाओ अच्छरगणसंघविकिण्णाओ दिव्व तुडिय सहसंपणादियाओ નવરામ બરછાઓ સાવ વાગો અનેક સેંકડે સ્તંભેથી યુક્ત નજીકમાં રહેલ સુંદર વજદિકાના સુંદર તોરણેની ઉપર શાલભંજિકા–પુત્તળીયાની રચના વાળી સારી રીતે રહેલ શ્રેષ્ઠ વૈડૂર્યમણિના સ્તંભ જેમાં છે, એવા અનેક પ્રકારના મણિ, સુવર્ણ તેમજ રત્નોથી જેને ભૂમિભાગ જડેલે છે અને એટલે જ પ્રકાશવાળે છે તથા એકદમ સરખા અને સુવિભક્ત ભૂમિવાળી, ઈહિમૃગ, વૃષભ, તુરગ, નર, મગર, સિંહ, ચાલક, કિન્નર, રુ, શરભ ચમરીગાય, હાથી, વનલતા, પઢલતાના ચિત્રોથી યુક્ત સ્તંભમાં વજ વેદિકા હેવાથી, અત્યંત મરમ, વિધાધરોના યુગલે યંત્રયુક્ત જ ન હોય ? એવી સેંકડો કિરણોથી વ્યાપ્ત, હજારો રૂપિથી યુક્ત, પ્રકાશમાન, અત્યંત પ્રકાશમાન આંખેથી જોવા લાયક, સુખદ સ્પર્શવાળી, સશ્રીકરૂપવાળી, કાંચન, મણિ તથા રત્નની સ્તુપિકાવાળા અનેક પ્રકારના પાંચ વર્ણવાળા ઘંટા તેમજ પતાકા-ધજાઓથી જેને અગ્રભાગ શોભાય માન છે, એવી, વેળા કિરણરૂપી કવચને છોડવાવાળી, લીપેલ તથા ધૂળેલ, અને તેથી જ મહિત-ભિત ગોરોચન રસથી યુક્ત એવા ચંદનના ઘડાઓથી દરેક દ્વારમાં તેરણ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૫૯