Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ષદાઓ ઉપર, સાત અનીકે ઉપર. સાત અનીકાધિપતિઓ ઉપર, ૧૬ હજાર આત્મરક્ષક દેવ અને દેવીઓ ઉપર આધિપત્ય, પૌર પત્ય, સ્વામિત્વ, ભતૃત્વ, મહત્તરકત્વ તેમજ આશ્વર સેનાપત્ય ધરાવતે તેની પાલન કરાવત, અનેક પ્રકારના નાટ્યગીત વગેરે પ્રસંગે ઉપર વગાડવામાં આવેલા ભિન્ન-ભિન્ન પ્રકારના વાદિના તુમુલ સ્વરના શ્રવણ સાથે દિવ્ય ભોગો ભગવતે રહે છે. અને આ પ્રમાણે આનંદ પૂર્વક પિતાને સમય પસાર કરે છે. યાવત્ મન્દર પર્વતની દક્ષિણ દિશામાં અન્ય જંબુદ્વીપમાં એ શબ્દા પતિ વૃત્તવૈતાઢય કુમારની શબ્દાપાતિની નામક રાજધાની છે. અહીં જે “શબ્દાપાતી વૃત્તવૈતાઢય એવું કહેવામાં આવ્યું છે તે આ પર્વત ભરતાદિ ક્ષેત્રવતી વૈતાઢય પર્વતની જેમ પૂર્વથી પશ્ચિમ સુધી આયત નથી પણ ગોળાકાર રૂપમાં છે. એજ વાતને પ્રકટ કરવા માટે “વૃત્ત’ એવું વિશેષણ પરક પદ પ્રયુક્ત કરવામાં આવેલ છે. એથી જ પૂર્વ હૈમવત્ અને અપર હૈમવત્ એવા બે વિભાગો આ ક્ષેત્રના થઈ ગયા છે. અહીં આ જાતની શંકા ઉત્પન્ન થાય છે કે હૈમવત્ ક્ષેત્રને વિસ્તાર ૨૧૦૫ જન એટલે કહેવામાં આવેલ છે અને આ શબ્દાપાતી વૃત્ત વૈતાઢય પર્વત તેના મધ્યમાં આવેલ છે. તેમજ આને વિસ્તાર એક હજાર જન જેટલું છે તે પછી આ હૈમવત ક્ષેત્રનું દ્વિધા વિભાજન કેવી રીતે સંભવી શકે તેમ છે?
ઉત્તર-પ્રસ્તુત ક્ષેત્રને વિસ્તાર પૂર્વ અને પશ્ચિમની તરફને તે રેટિના રોહિતાશા એ બે નદીઓ વડે દ્ધ થયેલ છે. અને મધ્યને જે વિસ્તાર છે તે આ પર્વત વડે રુદ્ધ થઈ ગયો છે. એથી નદી રુદ્ધ ક્ષેત્રને છોડીને અતિરિકૂત ક્ષેત્રને એ દ્વિધા વિભક્ત કરે છે. એવું જાણવું જોઈએ. આ પ્રમાણે જેટલા વૈતાઢય પર્વતે છે, તે સર્વના સંબંધમાં પણ જાણી લેવું જોઈએ. લાટ દેશમાં પ્રસિદ્ધ ધાન્ય ભરવા માટે જે કાષ્ઠકનમાં-કઠી જેવું પાત્ર હોય છે. તેનું નામ પયંક છે. અચ્છ પદ વડે ઉપલક્ષણ રૂપ હોવા બદલ ક્ષણ વગેરે પદ ગ્રહણ થયા છે. પાવર વેદિકા અને વનખંડનું વર્ણન ચતુર્થ-૫ ચમ સૂત્રમાંથી જાણી લેવું જોઈએ. એ પર્વતના નામનું કથન જેવું બાષભ કૂટ નામ કરણ સંબંધમાં કહેવામાં આવ્યું છે તેવું જ કથન “રાષભકૂટ” એ શબ્દને સ્થાને “શબ્દાપાતી વૈતાઢય એવું જોડીને સમજી લેવું જોઈએ. ત્યાંના કમળની પ્રભા અષભકૂટ જેવી છે. જ્યારે અહીંના કમળની પ્રભા શબ્દાપાતી વૃત્તવૈતાઢય જેવી છે. “વાવ વિસ્રાંતિયાણું' માં જે યાવત્ શબ્દ આવેલ છે. તેનાથી “રીgિ , ગુઝારિયુ, સાવંતિવાણું નાક સાવંતિવાણુ એ પદો ગ્રહણ થયા છે. એ પદની વ્યાખ્યા રાજપ્રનીય સૂત્રના ૬૪ મા સત્તની વ્યાખ્યામાં કરવામાં આવેલી છે. માટે ત્યાંથી જ જાણી લેવું જોઈએ. “દિ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૫.