Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંહનન હોય છે એવું કહેવાય છે. અદ્ધનારાચ સંહનન હોય છે એવું પણ કહેવાય છે. કીલક સંહનન પણ હોય છે. એવું કહેવાય છે. અને સેવા સંવનન પણ હોય છે એવું કહેવાય છે. પણ કહ્યું પણ છેवज्जरिसभनारायं पढमं बीयं च रिसभनारायं । नाराय अद्धनाराय कीलिया तहय छेवढें ॥१॥
સંસ્થાના આકારનું નામ છે. એ સંસ્થાન પણ ત્યાં ૬ પ્રકારનું હોય છે. તે પ્રકારે આ પ્રમાણે છે-પરિમંડલ સંસ્થાન, વૃત સંસ્થાન, ત્રસ સંસ્થાન, ચતુરંસ સંસ્થાન, આયત સંસ્થાન, અને ઈત્થસ્થ સંસ્થાન. આ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યના શરીર ઊંચાઈમાં ૫૦૦ ધનુષ જેટલા કહેવામાં આવેલ છે. એમનું આયુ જઘન્યથી એક અખ્તમુહૂર્ત જેટલું હોય છે. અને ઉત્કૃષ્ટથી ૧ પૂર્વ કેટિ જેટલું હોય છે. ૮૪ લાખ વર્ષોને એક પૂર્વાગ હોય છે. ૮૪ લાખ પૂર્વાગેને એક પૂર્વ હોય છે. એવા ૧ પૂર્વ કેટિ જેટલું ત્યાં ઉત્કૃષ્ટ આયુ કહેવામાં આવેલ છે. “ત્તિા ગાઢ્ય બિરયાની વાવ મળે ડૂચા સિદ્ઘત્તિ નાવ બંત જરિ આટલું આયુ પસાર કરીને ત્યાંના કેટલાંક જે તે નરક ગામી હોય છે, કેટલાક જ દેવગતિ ગામી હોય છે, કેટલાંક છે મનુષ્ય ગતિ ગામી હોય છે, કેટલાંક જે મનુષ્ય-સિદ્ધ ગતિ ગામી પણ હોય છે. યાવત્ તેઓ બુદ્ધ થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. પરિનિર્વાત થઈ જાય છે. તેમજ તેઓ સમસ્ત દુઃખેને અંત કરે છે. એ પદની વ્યાખ્યા ૧૧ માં સૂત્રની ટીકામાં જોઈ લેવી જોઈએ. “ vi મતે ! પર્વ ગુરજ મહાવિહે વારે ? હે ભદંત આપ શ્રીએ આ ક્ષેત્રનું નામ મહાવિદેહ એવું શા કારણથી કહ્યું છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોચમાં ! મહાવિદ્ વારે મરવાहेमवय हरिवास रम्मगवासेहितो आयामविक्खंभे संठाणपरिणाहे णं विच्छिण्णतगए चेव विउलतराए चेत्र महंततराए चेव सुप्पमाणतराए चेव महाविदेहाय इत्थ मणूसा परिवति' હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્ર, ભરત ક્ષેત્ર, અરવત ક્ષેત્ર, હૈમવતક્ષેત્ર અને રમ્યક ક્ષેત્રની અપેક્ષા આયામ વિન્ડંભ, સંસ્થાન પરિક્ષેપકેને લઈને જોઈએ તે વિસ્તીર્ણતર છે, વિપુલ
તર છે, મહતર છે તથા સુપ્રમાણ તરક છે એટલે કે એક લક્ષ પ્રમાણ છવાવાળું હોવાથી આયામની અપેક્ષાએ મહત્તર છે. કંઈક અધિક ૮૪ સહસ્ત્ર ૬ સે ૩૩ એજન પ્રમાણુ યુક્ત હોવાથી એ વિસ્તીર્ણ તક જ છે. પયંક રૂપ સંસ્થાનથી યુક્ત હવા બદલ એ વિપુલ તરક જ છે. તેમજ પરિણાહ-પરિધિથી એ સુપ્રમાણ તરક જ છે. એથી અહીંના મનુષ્ય મહા વિદેહ, મહાન અતિશય-વિશિષ્ટ ભારી છે જેમનાં શરીર એવા ભારી હોય છે, વિજમાં સર્વદા ૫૦૦ ધનુષની ઊંચાઈવાળું શરીર હોય છે, તેમજ દેવકુરુ અને ઉત્તર કુરમાં ત્રણ ગાઉ જેટલું ઉંચું શરીર હોય છે. આ મહાવિદેહતાને લઈને અકર્મ ભૂમિ રૂપ પણ દેવકુરુ અને ઉતરકુરુ એ ક્ષેત્રોને મહાવિદેહના ભેદ રૂપથી પરિણિત કરવામાં આવેલ છે. આ મહાવિદેહતાથી યુક્ત અહીં રહે છે અને એ મનુષ્યના સંબંધથી આ ક્ષેત્રને મહાવિદેહ કહેવામાં આવેલ છે. તેમજ “માવિકેટે ૩ રૂ મહિબ્રિણ નવ જિઓવરત્તિ પરિવણ, છે તે જોવા ! પર્વ ૩૫ મહાવિહે વારે ર” મહાવિદેહ નામક દેવ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૪૫.