Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને કયાંક અશુભતા રહે છે. આ પ્રમાણે સૂત્રત્રય અવસર્પિણીના તૃતીય આરકના અંતથી માંડીને વર્ષાંશતન્યૂન દુષ્મમ આરકપર્યન્ત જે મિશ્રકાળ છે તેની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. એકાન્ત અશુભ આરક રૂપ ષષ્ઠ કાલની અપેક્ષાએ કહેવામાં આવેલ નથી, કેમકે ત્યાં આ જાતના કથનમાં વિરાધની સ્થિતિ ઉત્પન્ન થવી અનિવાર્યું જ છે.
દક્ષિણાય ભરતમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોના સ્વરૂપનું કથન—
"दाहिणभरणं भंते ! वासे मनुयाणं केरिसए आयारभाव पडोयारे पण्णत्ते" આ સૂત્ર વડે ગૌતમે પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો કે હે ભદન્ત ! દક્ષિણાદ્ધ ભરતમાં રહેનારા માણસાના આકાર ભાવ પ્રત્યેષતાર-સ્વરૂપ-કેવાં છે, જવાખમાં પ્રભુ કહે છે કે શોથમાં તેન મનુવા વધુÉથળા વધુમંટાળા વધુ ઉચત્તપાયા હે ગૌતમ ! દક્ષિણા ભરતમાં રહેનારા મનુષ્ય અનેક વજા ઋષભ નારાચ વગેરે સહનનવાળા હેાય છે. અનેક સમચતુરસ વગેરે સંસ્થાનવાળા હોય છે, અનેક પ્રકારની ૫૦૦ ધનુષ આદિ રૂપ શારીરિક ઊંચાઇવાળા હાય છે. વદુ આવવાવા” અનેક પ્રકારની અયુવાળા હાય છે. યદું વાલાદ આપું પાāતિ पालिता अप्पेगहगया निरयगामी अप्पेगईथा तिरियगामी अप्पेगइया मणुयगामी अप्पे या વૈવામી” અનેક વર્ષોની આયુના તેએ ભાકતા હાય છે આ રીતે આયુ-જીવનકાળ−ના ઉપ ભાગ કરીને એમનામાં કેટલાંક એવાં હોય છે કે જેઓ મૃત્યુ પ્રાપ્ત કરીને નરકમાં જાય છે કેટલાક એવા હાય છે કે જેઓ મૃત્યુ પ્રાપ્ત કરીને તિયાઁચ ગતિમાં જાય છે, કેટલાંક એવાં હાય છે કે જેઓ મૃત્યુ પ્રાપ્ત કરીને મનુષ્ય ગતિમાં જાય છે અને કેટલાંક એવા હોય છે. *એ મરીને દેવગતિ પામે છે તથા પેડ્યા ભિન્નતિ પુતિ, મુચતિ, પળિવ્વાયંતિ સવ્વતુવાળમંત ભૈરતિ” કેટલાંક એવાં પણ હાય છે કે જેઓ સિદ્ધ અવસ્થાને પામે છે એટલે કે કૃત કૃત્ય થઈ જાય છે. યુદ્ધ અવસ્થા પામે છે-વિમળ કેવળ જ્ઞાનરૂપ આલેકથી સમસ્ત લેાક સહિત અલેાકના જ્ઞાતા થઈ જાય છે. મુક્ત થઇ જાય છે. સકલ કર્મોથી મુક્ત થઈ જાય છે-રહિત થઈ જાય છે. સકલક કૃત વિકારોથી રહિત થઈ જાય છે. તેથી તેઓ પરિ નિર્વાત થઈ જાય છે. સ્વ સ્વરૂપમાં જ સમાહિત થઈ જાય છે. અને શારીરિક અને માનસિક સમસ્ત કલેશેાને વિનષ્ટ કરી નાખે છે. એટલે કે અવ્યાબાધ સુખના ભાકતા થઈ જાય છે. અહીં આ બધું સ્વરૂપ વર્ણન જે કરવામાં આવ્યુ છે તે અરક વિશેષની અપેક્ષાએ નાનાવિધ વેશને લઇને કહેવામાં આવેલ છે. ખામ ન હૈાય તે સુષમસુષમાદિકાળમાં ઉત્પન્ન થયેલ મનુષ્યને સિદ્ધ પદ પ્રામ થતુ નથી એથી આ કથન યુક્ત થઇ જશે. ૫૧૧૫
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૩