Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નગરોમાં વિદ્યાધર રાજા રહે છે. આ બધા રાજાએ હૈમવત ક્ષેત્રની ઉત્તર દિશામાં સીમા કારી મહાહિમવાનું પર્વત તેમજ મલય પર્વત મેરૂ પર્વત અને મહેન્દ્ર પર્વતના જેવા પ્રધાન છે. આ રાજાઓ વિષે જાણવું હોય તે ઔપપાતિક સૂત્રના ૧૧ મા સૂત્રની ટીકા જેવી જોઈએ. ત્યાં વિસ્તારપૂર્વક આ વિષે વર્ણન કરવામાં આવ્યું છે.
હવે સૂત્રકાર વિદ્યાધર શ્રેણિદ્ધયના નિવાસીજનોના આકારભાવ પ્રત્યવતાર-વિષે સ્પષ્ટતા કરવા માટે પ્રશ્નોત્તર રૂપમાં પિતાનું કથન આ રીતે પ્રકટ કરે છે કે
વિકાદાર રેઢી મgari રિસર જામાવષિોથા vvor? ?” હે ભદત ! વિદ્યાધર શ્રેણિદ્વયમાં રહેનારા માણસેના આકાર ભાવપ્રત્યવતાર-સ્વરૂપ–કેવું કહેવામાં આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે કે ““મા! તે મgવા દુધાળા વહુ રાખr વસુદઘાપાકારા વહુ આપણા બાર વાવ જુના મંઢ વતિ' હે ગૌતમ ! વિદ્યાધર શ્રેણિકય નિવાસી મનુષ્યનું સ્વરૂપ એવું કહેવામાં આવેલ છે. સમચતરસ આદિ સંસ્થાનવાળા હોય છે. એમના શરીરની ઉંચાઈ પાંચસો ધનુષ વગેરે જેટલી હોય છે. પૂર્વ કેટિ વર્ષશત આદિ જેટલી આયુ હોય છે. “જાવન પદથી એ સપષ્ટ થાય છે કે એ આટલું આયુ ચોક્કસ ભોગવે છે. આયુ ભેગવીને મૃત્યુ વખતે તેમાંથી કેટલાક નરકગામી હોય છે, કેટલાક તિર્યગ્ર ગતિગામી હોય છે અને કેટલાક મનુષ્ય ગતિગામી હોય છે અને કેટલાક દેવગતિગામી હોય છે. કેટલાક સિહ-કૃતકૃત્ય–થઈ જાય છે-કેવળજ્ઞાનરૂપી આલેકથી
કાલેકના જ્ઞાતા થઈ જાય છે. સર્વ કર્મોથી રહિત થઈ જાય છે. સમસ્તકર્મકૃતવિકારથી રહિત થયેલા તેઓ સ્વમાં જ સમવહત થઈ જાય છે. શારીરીક અને માનસિકરૂપ સમસ્ત કલેશેને વિનષ્ટ કરી નાખે છે. આ રીતે અવ્યાબાધ સુખના તેઓ તા થઈ જાય છે એવી જ વ્યાખ્યા એના જ ૧૧ મા સૂત્રમાં પહેલાં કરવામાં આવી છે. ૧૩
આભિયોગ દો શ્રેણી કા નિરૂપણ 'तामिण विज्जाइरसेढीण बहुसमरमणिज्जाओं' इत्यादि ॥सूत्र १४॥ ટીકાર્થ–તે વિદ્યાધર શ્રેણીઓને બહુમમરમણીય ભૂમિમાગથી વૈતાદ્રય પર્વતના બન્ને પાર્શ્વ ભાગોમાં દશ દશ જન ઉપર જઈને બે આભિગ્ય શ્રેણીઓ છે. શુક્ર અને કપાલેના કિંકરભૂત જે વ્યંતર દેવ વિશેષ છે, તેમની આ નિવાસભૂત શ્રેણીઓ છે. “જાનારીરીનાથના' એ એ અને પૂર્વ પશ્ચિમમાં લાંબી છે “લીવીનાળ વિરતી ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં ચડી છે. એમનો વિસ્તાર દશ-દશ જન જેટલો છે. “ર્વર સમિ તેમજ પર્વતની લંબાઈ જેટલી એમની લંબાઈ છે. તથા એ છે અને પાર્શ્વભાગમાં બે પાવર વેદિકાઓથી તેમજ બે વર્ષોથી પરિવેષ્ટિત છે. એ જ પદ્યવરવેદિકાઓ અને ચાર વનખંડો એમની બન્ને બાજુએ છે. એ ચારે પદ્મવરદિકાઓ અને વનખંડોની લંબાઈ પર્વત તુલ્ય છે. “અમોનસેઢી” હે ભદન્ત ! આ આભિગ શ્રેણિએને આકારભાવપ્રત્યવતાર (સ્વરૂપ) કેવો છે ? એના
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૨૮