Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 266
________________ ઉકૃત ચ-પત્તનું રાજરેય ઘોટકે સૌમિવ ૨ નોમિનેવચ ચાર્માં રૃન સત્રક્ષને મ જળમાગથી અને સ્થલ મા`થી પણ જ્યાં જઇ શકાય છે, તે દ્રોણ મુખ છે. જ્યાં અહીં ગાઉ સુધી ખીજા ગામેા હૈાતા નથી. તેનું નામ મંબ છે. ધાવાર નામ કટકનુ છે. જેને હિન્દી ભાષામાં ‘છાવતી' કહે છે. આપણુ બજારનું' નામ છે અને ગૂડ ભવનનુ નામ છે. ઉપલક્ષણથી અહી ખેટ, કટ વગેરે સ્થાનો નુ પણ ગ્રહણ થયું છે. ધૂલિકાના પ્રાકારકેાટ—થી પરિવષ્ટિત થયેલા સ્થાનનું નામ ખેટ છે. નદી અને પર્વત થી વેષ્ટિત સ્થાનનુ નામ નગર છે. ક્ષુદ્ર પ્રાકારથી પરિવેષ્ટિત થયેલા કુત્સિત નગરનુ નામ કરેંટ છે, એ સર્વની સ્થાપના કરવાની વિધિએ નૈસપનામક નિધિમાં હોય છે. गणियस्स य उत्पत्ती माणुम्माणस्स जे पमाणं च । घण्णस्स य बीआणय उप्पत्ती पंडुए भणिया ||२| સંખ્યા પ્રધાન હોવાથી વ્યવહબ્ય દીનાર વગેરેનું અથવા નારિકેલ વગેરેનું તેમજ પરીક્ષ્ય મૌતિકાદિનું કથન તેમજ માન-સેતિકા આદિ રૂપ તેલનુ તેમજ એ તાલના વિષયભૂત પદાર્થ નું ઉન્માન, તુલા ક−તાલા એમનુ અને એમના વડે જે તોલવામાં આવે છે એવા જે પદાથો છે તેમનુ તથા ધાન્ય શાલિ વગેરે અને ખીજનું આ પ્રમાણે એ સની માપવા-તાલવાની વિધિતુ પરિમાણ બીજા નિધિમાં રહે છે. એટલે કે કઈ વસ્તુ કેટલી, છે, કેટલા વજનવાળી છે, વગેરેના હિંસાખ–ાિખ એ નિધિકરે છે. તૃતીયનિધિसव्वा आभरणविदी पुरिसाण जा य होइ महिलाणं । आसाण य हत्थीण य पिंगलणिहिंमि ला भणिया ||३|| સવ પ્રકારના પુરુષોનાસ્ત્રીએના, ઘેાડાએના અને હાથીઓના આભરણેાની વિધિ એ ત્રીજી પિંગલ નિધિમાં રહેલી છે. ચતુ નિધિ- થળા સળ્વયંને કટ્સ વિ વાર ચોદક્ષ ઉવર્ષાંતે નિર્િ ચા, ચિાિ ચ ॥શા સર્વ રત્ન નામક નોંધમાં ચતુ શરત્ના કે જે ચક્રવર્તી ને પ્રાપ્ત હાય છે. તે ઉત્પન્ન થાય એ ૧૪ રત્નમાં સાત રત્ના-ચક્રરત્ન, દડરત્ન, અસિરત્ન, છત્રરત્ન, ચ રત્ન, મણિરત્ન અને કાકણી રત્ન એ બધા રત્ના એકેન્દ્રિય હાય છે. અને એમના, સિવાય સેનાપતિ ગાથાપતિ, વકી પુરોહિત, અવ, હસ્તિ અને સ્ત્રી એ સાત રત્ને પંચેન્દ્રિય હોય છે. पंचमी निधि-वत्थोणय उत्पत्ती णिफत्ती चैव सव्वभत्तीणं । रंगाण य धोव्वाण य सव्वा एसा महापउमे ||५|| એ મહાપદ્મનામક પાંચમી નિધિમાં સર્વ પ્રક્રારના વસ્ત્રોની ઉત્પત્તિ તેમજ વજ્રગત સમસ્ત રચનાઓની રગેાની અને વસ્ત્રાવિગેરેને ધાવાની વિધિ નિષ્પન્ન હેાય છે. કેમ કે એ મહાપદ્મનિધિ શુકલ-રકત વગેરે ગુણાથી યુકત હાય છે. એથી આ નિધિ વસ્ત્રાને ભિન્ન-ભિન્ન પ્રકારના રંગેાથી રગવા તેમજ તેમને પ્રક્ષાલિત કરવાં ૮૪ લાખહાથીઓના અને ઘેાડાઓના તથા ૯૬ કરોડ મનુષ્યના વસ્ત્રોને બનાવીને તેમને અપવાં, એ બધુ કામ એ નિધિનુ છે. छठ्ठीनिधि का काoण्णाणं सव्वपुराणं च तिसु वि वंसेसु ॥ ferrer कम्मणिय तिष्णि पयाए हियकराणि ||६|| એ કાલ નામક છઠ્ઠી નિધિમાં સમસ્ત જીાતિઃ-શાસ્ત્રાનુખન્ધી જ્ઞાન તીર્થંકર ભગવાનને વ’શ, ચક્રવતી વ’શ અને ખલદેવ-વાસુદેવ એ ત્રણ વશેાંમાં જે શુભાશુભ થઇ ચૂકયુ છે થવાનુંછે, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૫૪

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302