Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 299
________________ જ્ઞાન પ્રમાણે જે સદેહ ઉત્પન્ન થાય તેને દૂર કરવા માટે નિશ્ચય તરફ ઉન્મુખ થતા જ્ઞાનનું નામ Üહા છે, જેમ કે એ ધ્વજા જ હોવી જોઇએ. ઇહા પછી એકદમ નિશ્ચય કરાવનારું અવાય–અપેાહ છે. જેમકે – એ ધ્વજા જ છે. તથા અન્ય ધમ નું આલેાચન કરવું ગવેષણ છે. ટીકાકારે અવગ્રહ વગેરેના સ્વરુપને આ પ્રમાણે સમજાવ્યું છે-કે જેમ ચક્રવર્તીએ વિચાર કર્યાં કે શરીરમાં ઊભા છે. એ અવગ્રહ રૂપ તેને જ્ઞાન થયું પણ ત્યારબાદ તેને આવું સંશય જ્ઞાન થયું કે એ શારીરિક શૈાભા અલકારજન્ય છે-કે સ્વાભાવિકી છે ? એ સંશયને દૂર કરવા માટે નિશ્ચય તરફ ઉન્મુખ થતુ ઈહાજ્ઞાન તેને આ રીતે થયું કે એ અલ'કાર વિશિષ્ટ શરીરની શે।ભા અલંકાર જન્ય જ હાવી જોઇએ. ત્યારબાદ તેને એવુ અવાય-અપેહ-જ્ઞાન થયું કે એ શારીરિક શૈાભા ઔષધિકી જ છે-સ્વાભાવિકી નથી. સિદ્ધા તકારાએ મતિજ્ઞાનના જે અવગ્રહ વગેરે ૪ ભેદાં પ્રકટ કર્યાં છે અને તેમનામાં એક અવાયનામક ભેદ પ્રકટ કરેલ છે, તેનું જ નામ અહીં અપેાહ છે. એ શારીરિક શેાભા ઔષધિકી એટલા માટે નિશ્ચિત થયેલી પ્રકટ કરવામાં આવી છે કે એ અલંકારાદિ રુપ ખાદ્ય વસ્તુના સંસગ થી જન્ય છે. એ વાત પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થઈ રહી છે એ શારીરિક શૈાભાના જે પ્રકર્ષ અને અપ્રક ધમે છે તે બાહય વસ્તુના પ્રક અને અપ્રકર્ષના અનુવિધાયી છે, આ પ્રમાણે અન્વય રુપ ધર્મોની આલેાચના કરવાનું નામ માણા છે. - વ્યતિરેક ધર્મોનુ આલેાચન કરવું એ ગવેષણ છે, અને તે આ પ્રમાણે છે-જો એ શારીરિક શે।ભા સ્વાભાવિક રુપમાં માનવામાં આવે તેા પછી ભારભૂત આભૂષણા શરીર ઉપર શામાટે ધારણ કરવામાં આવેછે. એથી એનિશ્ચય થાય છે કે એ સ્વાભાવિક નથી. આ પ્રમાણે એ અવગ્રહાર્દિકનુ સ્વરૃપ અત્રે અમે પ્રકટ કર્યુ-છે એથી ટીકાકારી પોતાને અભિપ્રાય ટીકામાં સ્પષ્ટ કર્યા છે તે હૃદયંગમ થઈ જાય છે. ટીકાગત વિચારધારા એકદમ સ્પષ્ટ જ છે. એથી તેના ભાવ લઈને જ એ સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે. કેવલજ્ઞાન અને કેવલદે'નને આવૃત કરનારા જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય અને અ ંતરાય એ ચાર કર્મો છે. એમને ઘાતિક પણ કહેવામાં આવેલ છે. એમના જ્યારે સર્રથા ક્ષય થઈ જાય છે એટલે કે એ જીવેાના પ્રદેશેાથી એકદમ નષ્ટ થઈ જાય છે ત્યારે કેવલજ્ઞાન અને કેવલદર્શોન ઉત્પન્ન થાય છે. અહી ‘ ઋજુવાળ ’’ પદ શુકલ ધ્યાન વાચક છે. એ અનાદિ સંસારમાં એ ધ્યાન અપ્રાસ પૂ હેાય છે. એ કેવળજ્ઞાન અને કેવળદર્શન અપ્રતિપાતી હાય છે. એથી એક વાર પ્રાપ્ત થઈ જાય તે પછી છૂટતા નથી. એથી જ એમને ‘ અનંત 'કહેવામાં આવેલ છે. એમના જેવું અન્ય કાઈ પણ ઉત્કૃષ્ટ જ્ઞાન-દશન નથી, એથી જ એમને અનુત્તર કહેવામાં આવેલ છે. એમનુ કટ-કુડ્યાદિથી આવરણ થતું નથી એથી જ એમને નિર્વ્યાધાત કહેવામાં જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર २८७

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302