Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બહુલ ડાય છે. નિપાત અવ્યય બહુલ હોય છે. તે ચૌણ કાવ્ય છે એ આઠમી શંખ નિધિ માં સર્વ પ્રકારના વાઘોની ઉત્પત્તિ હોય છે જ જ્યારે ચક્રવતી વિજ્ય પ્રાપ્ત કરવા નીકળે છે ત્યારે ગંગામુખવાસી એ નવ નિધિઓ ચક્રવતીના ભાગ્યોદયથી પાતાળ માગથી આવીને ચકવતીના માર્ગમાં પડનારા ગામમાં આવીને વસી જાય છે. અને જ્યારે ચક્રવતીને કઈ પણ કાર્યની સિદ્ધિ મેળવવી હોય છે કેઈ કામ આવી જાય છે ત્યારે એ સિદ્ધિએ ચકવતી પાસે આવી જાય છે. चक्कट्ठ पइट्ठाणा अठुस्सेहा य णव य विक्खभा। बारहदोहा मंजूस संठिया जाण्हवीमुहे॥१०
એમાંથી દરેક નિધિનું અવસ્થાન આઠ-આઠ ચક્રની ઉપર રહે છે. જ્યાં જ્યાં એ નિધિઓ લઈ જવામાં આવે છે ત્યાં-ત્યાં તેઓ આઠચ ની ઉપર પ્રતિષ્ઠિત થઈને જ જાય છે. એમની ઉંચાઈ (ઉસેધ) આઠ આઠ જન જેટલી હોય છે, એમને વિસ્તાર ૯
જન જેટલું હોય છે. ૧૨ જન જેટલી એમની લંબાઈ હોય છે. તેમજ એમને આકાર મંજૂષા (પેટી) જેવો હોય છે. જયાંથી ગંગા સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યાં એ નવનિધિઓ રહે છે.
वेरुलियमणिकवाडा कणगमया विविहरयणपडिपुण्णा ।
ससिसूरचक्कलक्खण अणुसमवयणोववत्तीया ।१॥ એમના કમાડે વૈર્યમણિના બનેલા હોય છે. એ સ્વર્ણમય હોય છે. અનેક રનેથી એ પ્રતિપણ હોય છે. એમનામાં જે ચિત્રો હોય છે તે શશી, સૂર્ય અને ચક્રાકાર હોય છે. એમનાં દ્વારની રચના અનુરૂપ અને સમ-અવિષમ હોય છે.
पलिओवमट्रिईया णिहिसरणामाय तत्थखलु देवा ।
વિરે સાઘારા વિના દિવસ ૫ ગ્રા પ્રત્યેક નિધિના રક્ષક દેવની સ્થિતિ એક પાપમ જેટલી હોય છે. જે નામ નિધિનું છે તે જ નામ થી તેના રક્ષક દેવે પણ સંબોધાય છે. એ દેવે તે નિધિઓના સહારે જ રહે છે, એથી એ નિધિએ તેમના આવાસ રૂપ હોય છે. આધિપત્ય મેળવવાની ઇચ્છાથી કોઈપણ એમને ખરીદી શકતું નથી એ તો માત્ર ભાગ્યશાળી ચક્રવતી એને પૂર્વચરિત પ્રશ્ય પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે ૧૨
एए णवर्णािहरयणा पभूयधणरयणसमिद्धा ।
जेव समुवगच्छंति भरहाविव चक्कवट्टीणं ॥१॥ એ નવનિધિઓના પ્રભાવથી એમના અધિપતિને અપરિમિત ધન-રત્નાદિ રૂ૫ સમૃદ્ધિનું સંચયન થતું રહે છે. કેમકે એ નિધિ બે જાતે અપાર ધન-રત્નાદિ સંચયથી સમૃદ્ધ હોય છે. એ ભરતક્ષેત્રનાં ૬ ખંડો ઉપર વિજય મેળવનારા ચક્રવતીઓના વશમાં જ રહે છે. આ પ્રમાણે વાસુદેવપણ અર્ધચકી હોય છે, પણ એ તેમના વશમાં રહેતી નથી. કેમકે એઓ પૂર્ણ ચક્રવતી રાજાના વશમાં જ રહે છે. ( તi સે મારે દૃમમત્તષિ ઉમિતિ પોતાનો વિરણનz ) જ્યારે ભારતનરેશની અઠ્ઠમભક્તની તપસ્યા પરિપૂર્ણ થઈ ગઈ ત્યારે તે પૌષધશાળામાંથી બહાર નીકળયા (વં મકાનઘcrો નવ રેનિcom સદર ઘટ્ટાવા જાવ દિથurrળ દિર્ઘ મહામહિમ રેફ) અને નીકળીને સ્નાનઘરમાં ગયા. ત્યાં તેણે સારી રીતે સ્નાન કર્યું પછી ત્યાંથી નીકળી ને તે ભેજનશાળામાં ગયા ઈત્યાદિ રૂપથી બધું કથનરૂક્ત જેવું જ અહીં પણ અધ્યાહૂત કરી લેવું જોઈએ, ત્યારબાદ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૫૬