Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મરુદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયા તળ ઊં ઉત્તમેબટ્ટા હોર્િ પીલ પુવલયલ સ્વા ઝુમા વાલમન્ને વલર' જન્મ પછી તે કૌશલિક ઋષભનાથ અર્હન્તે ૨૦ લાખ કુમાર કાળમાં સમાપ્ત કર્યાં, એટલે કે ૨૦ લાખ પૂર્વ સુધી ઋષભનાથ કુમાર કાળમાં રહ્યા. એટલા પૂર્વ સુધી કુમારકાળમાં રહ્યા પછી તે ૬૩ લાખ પૂર્યાં સુધી મહારાજ પદે રહ્યા. એ પદ પર સમાસીન રહીને તેમણે જે રીતે પ્રશ્નના ઉપકાર કર્યાં તે વિષે હવે તે રૂ” ઈત્યાદિ પદે વડે સૂત્રકાર કહે છે. ૬૩ લાખ પૂર્વી સુધી મહારાજ પદ પર સમાસીન રહીને તે ઋષભનાથે લેખાદિક કલાઓના અક્ષર વિન્યાસ આદિ રૂપ વિદ્યાએને, ગણિત પ્રધાન રૂપ કલાના, તેમજ પક્ષીએની વાણી સમજવા રૂપ અંતિમ કલાઓને, આ રીતે સર્વ ૭૨ કલાઓને તેમજ ૬૪ એની કલાઓના, જીવિકાના સાધનભૂત કર્માંના સંદર્ભીમાં વિજ્ઞાનશતને-શતસંખ્યક કુલકરાદિ શિલ્પાન, આમ સ`મળીને પુરુષાની ૭૨ કલાઓના ૬૪ સ્ત્રીઓની કલાઓના અને વિજ્ઞાનશત રૂપ શિલ્પાના પ્રજાહિત માટે ઉપદેશ કર્યો. ‘‘ત્રી’ માં આવેલ આ ‘વિ’ શબ્દ આ સૂચિત કરે છે કે એ ૭૨ કલા, ૬૪ કલાઓ અને શિલ્પ-શત એ સર્વે'માં એક પુરુષ વડે ઉપદ્દિશ્ય માનતા છે, એટલે કે એ સવ કલાઓના સર્વ પ્રથમ ઉપદેશ ઋષભદેવે જ કર્યા છે. “હર્ષાતિ’ એવા જ વર્તમાન કાલિક પ્રયાગ કરવામાં આવેલ છે તેનાથી સૂત્રકાર આ પ્રમાણે સૂચિત કરવા માંગે છે, સમસ્ત આદ્ય તીર્થંકરા ના ઉપદેશના પ્રકાર એવા જ હાય છે, જે કે કૃષિ, વાણિજય વગેરે અનેક પ્રકારનાં જીવિકાનાં સાધના છે, તે પણ અહીં માત્ર શિલ્પથતના જ નિર્દેશ કરવામાં આવેલ છે, તે આ વાત પ્રકટ કરે છે કે એમનુ' પ્રચલન પછી થયું છે. આ રીતે ભગવાન ઋષભદેવે તા શિલ્પ શત માત્રના જ ઉપદેશ કર્યો છે, કૃષિ વાણિજયાદિ ને ઉપદેશ કર્યાં નથી, એમને આવિષ્કાર તા પછી જ થયું છે. એથી શિષ આચાર્ચોપદેશજ છે અને કમ અનાચા/પદેશજ છે. અથવા
Ο
तृणहार काष्ठहार कृषिवाणिज्यकान्यपि । कर्मण्यासूत्रयामास लोकानां जीविका कृते ॥ १ ॥
આ પ્રાચીન કથન મુજબ કૃષિ વાણિયાદિ કર્મી પણુ ભગવાન વડે જ ઉપષ્ટિ થયા છે, આમ જાણવુ' જોઈ એ. ‘કર્મ બામ્’ આ દ્વિતીયામાં ષષ્ઠી થયેલી છે. એથી ભગવાને જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી અનેક પ્રકારાના કર્મોના અને શિલ્પશતાને જુદા જુદા સ્વરૂપમાં જ ઉપદેશ કર્યાં છે, આમ સમજવુ' જોઈ એ. લેખાદિકના રૂપમાં કલાએના જે ૭ર ભેદ છે અને એમના જે અર્થાં છે, તે વિષે મેં' ‘જ્ઞાતાસૂત્ર' ના પ્રથમ અધ્ય યનના, ૨૦ માં સૂત્રની ટીકામાં સ્પષ્ટતા કરી છે. એથી આ સબધમાં જિજ્ઞાસુએ તે ગ્રન્થનું અધ્યયન કરીને વિશેષ જ્ઞાન પ્રામ કરી શકે છે. સ્ત્રીએાની ૬૪ કલાઓ આ પ્રમાણે છે. ૧ નૃત્ય, ૨ ઔચિત્ય, ૩ ચિત્ર, ૪ વાત્રિ, ૫ મ ંત્ર, ૬ તન્ત્ર, ૭ જ્ઞાન, ૮ વિજ્ઞાન, ૯ દભ, ૧૦ જલસ્તંભ, ૧૧ ગીતમાન, ૧૨ તાલમાન, ૧૩ મેઘવૃષ્ટિ, ૧૪ જલવૃષ્ટિ, ૧૫ આરામ રાપણુ, ૧૬ આકારગેાપન, ૧૭ ધવિચાર ૧૮ શકુનસાર, ૧૯ ક્રિયાકલ્પ, ૨૦
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૦૨