Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કે ગકાનો વિસ્તાર અને તેની ઉગ્રતા ક્રમથી આટલી જ છે. એ મંડળે આગળ અને પાછળ એક જન સુધી પ્રકાશ પાથરે છે,
શંકા :- જે ચક્રવતી નિમિસ ગુફામાં ગોમૂત્રિકાના અર્થાતુ (ચાલતા બળદના સુતરને જે આકાર થાય છે તેવા) આકારમાં ૬૯ મંડળે લખે છે તો પછી એમને એક-એક એજનના અંતરથી લખવાની જે વાત કહેવામાં આવી છે, તે બરાબર બંધ બેસતી નથી, ને એક ભિતિગત મંડળની અપેક્ષાએ જનાતરિતા માનવામાં આવે તો પછી આ પ્રમાણે
જન દ્વયથી અન્તરિતતાની આપત્તિ આવે છે. જે આ પ્રમાણે માનવામાં આવે નહિ તે પછી મંડળમાં એક ભિત્તિગતતાને પ્રસંગ પ્રાપ્ત થશે ? આ પ્રમાણે થાય તે ગેમૂત્રિકાના આકારની સંભાવના જ શકય નથી અને જે અન્યભિત્તિગત્ત મંડળની અપેક્ષા ગેમત્રિકાને આકાર કહેવામાં આવે તે પછી તિર્યમાં ૧૨ જનથી અધિકની અન્તરિતતાં થઈ જાય છે.
ઉત્તર :- એ ભરત ચક્રવતી પૂર્વદિગ્ગતભિત્તિમાં પ્રથમ મંડળ લખે છે. ત્યાર બાદ તેના સંમખ પ્રદેશની અપેક્ષાએ એક યજન વિસ્તાર છોડીને દ્વિતીય મંડળ આલેખે છે પછી તેની સામેના પ્રદેશમાં એક જન વિસ્તાર ત્યજીને પૂર્વાભિતિમાં તૃતીય મંડળ લખે છે ઇત્યાદિ કમથી મંડળે આલેખવાથી ગમૂત્રિકાના આકારના અને એક જન જેટલી અંત. રિતતાવાળા થઈ જાય છે. ૫૦ એજન જેટલી લંબાઈવાળી ગુનામાં જે ૪૯ મંડળે લખવાની વાત કહેવામાં આવી છે તે સારી રીતે સમજમાં આવી જાય એ હેતુથી સૂત્રકારે આ પ્રમાણે પાંચ મંડળની સ્થાપના સંસ્કૃત ટીકામાં કરીને સમજાવવા પ્રયત્ન કર્યો છે. આ રીતે ષ કોષ્ટક પરિકલ્પિત ષડૂ યોજનવાળા ક્ષેત્રમાં એક પક્ષમાં ત્રણ અને અન્યત્ર બે મંડળો લખવામાં આવે છે બનેનો સરવાળે પાંચ થઈ જાય છે. આ પ્રમાણે મૂત્રિકાના આકારવાળા મંડળની રચના ક્રમથી ૫૦ એજન પ્રમાણવાળી ગુફામાં ૪૯ મંડળની સ્થાપના આપ મેળે જ સમજી લેવી
A. (तएणं सा तिमिसगुहा भरहेणं रणा तेहिं जायणतरिहि जाव जायणुज्जोय. करेहिं एगणपण्णाए मण्डलेहिं आलिहिज्जमाणेहिर खिप्पामेव आलोगभूया उज्जायभया વિરમ ગાવા દા) એક-એક યોજના અંતરાલથી યાવત્ એક-એક યોજન સુધી પ્રકાશ પાથરનારા એ ૪૯ મંડળોને આ પ્રમાણે લખવાથી તે તિમિસ ગુફા અતીવ શીધ્ર આલેક ભૂત થઈ ગઈ. અને દિવાલના જેવી થઈ પ્રકાશિત થઈ ગઈ અહીં અપિ” શબ્દ સ ભાવનાના અર્થમાં પ્રયુપ્ત થયેલ છે. એનાથી આમ સમજાવવામાં આવ્યું છે કે તે ગુફા મ ડળ પ્રકાશથી પરિપૂર્ણ થાય નહિ પણ એવી સંભાવના છે કે તે મંડળોના પ્રકાશથી પરિપૂર્ણ હોય એવી થઈ ગઈ, આ રીતે આ કાદિ પદોના સંબંધમાં પણ જાણી લેવું જોઈએ. એ સૂત્ર-૧૫ |
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૨૧૬.