Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ સંધ્યાકાળ સુધી તે પાકીને તૈયાર થઇ ગયું' અને પછી તે ભેજન માટે ચેાગ્ય થઈ ગયુ એ પ્રમાણેનુ' એ સકાય ગૃહપતિ રત્નનેજ આધીન હોય છે. એ જ વાત
चर्मरत्ने व सुक्षेत्र इवोत्पत्ति दिवामुखे। सायं धान्यान्यजायन्तं गृहिरत्न प्रभावतः ॥
એ શ્લેાક વડે આચાર્ય હેમચન્દ્ર પ્રકટ કરી છે. એ ગૃહપતિરત્ન એ ચરન ઉપર પ્રથમ પ્રહરમાં શાલિ વગેરે ખીજૂનુ વપન કરે છે. બીજા પ્રહરમાં તેમને પાણીથી સિ'ચિત કરે છે. ત્રીજા પ્રહરમાં તેમને પકવે છે અને ચતુર્થ પ્રહરમાં નિપ્પાદિત તે અનાદિ સામગ્રી ને ઉપલેાગ માટે સત્ર સેનામાં મેકલી આપે છે, જે અન્ન ને એ ગૃહપતિરત્ન નિષ્ફાદ્વિત કરીને મેકલે છે, તે અન્નાના નામે આ પ્રમાણે છે-શાલિ ધાન્ય-જેમાંથી ચેાખા તૈયાર થાય છે. યવ–જવ, ગામ-ઘઉં, સુદૃગ-મૂંગ, માત્ર-અડદ, તિલ-તલ, કુલત્થ-કલથી, ષષ્ટિક ૬૦ મહારાતમાં પાકીને તૈયાર થનાર તન્દુલ, નિષ્પાવ-ધાન્ય વિશેષ, વલચણક-ચણા, કે દ્રવ આદિવાસી લેાકેાનુ અન્ન-કાદેશ, કુસ્તુ ભરી-ધાન્યવિશેષ કું ગુ-કાંગ વરગતિ-વડું, રાલકઅહપશિરક ઉપલક્ષણથી મસૂર વગેરે અનેક ધાન્યવિશેષા વરણ-વનસ્પતિ વિશેષ, પત્રશાક આદિ રૂપ હરિતકાય, આદ્રક-આદું, મૂલક-મૂળા હરિદ્રા-હલદર, આલાજીક-તૂમડી, કાકડી, ત્રપુષ, તું બક-તૂમડા, લિંગ-માતુલિંગ, કપિત્ય-કંથ, આમ્ર-આમ, અખલિક આમલીકે આમળા વગેરે એ સર્વ પદાર્થાને કન્દમૂળ શાકાને, પત્રશાકાને, ફળશાકાને અને અનાજોને એ ગૃહપતિરત્ન ઉત્પન્ન કરે છે. એ ગૃહપતિરત્ન ને ખીજા શબ્દોમાં ગાથાપતિરત્ન અને કૌટુ – ખિકરત્ન પણ કહેવામાં આવે છે. અહી એવી શકા થઈ શકે કે જ્યારે એ ગૃહપતિરત્ન અતીવ શીઘ્ર રૂપમાં મ`ત્રશક્તિના બળે ધાન્ય આદિ નિષ્પન્ન કરીલે છે તે પછી ચ રત્ન ઉપર વિપત કરવાની શી આવશ્યકતા છે. તે તે વગર ચમરને પણ ખી ઉત્પન્ન કરીને પકવી શકે તેમ છે. કેમકે એવી જ તેનામાં દિવ્ય શક્તિ છે. એના જવામ આ પ્રમાણે છે કે કાર્યના જે જનક હાય છે, તે બીજા કારણ કલાપાની સઘટનાપૂર્વક જ વિવાક્ષત કા.ત્પાદક હાય છે. જો આ પ્રમાણે માનવામાં આવે નહિ તે સૂર્ય પાક રસવતી બનાવનારા નલાદિક સૂર્યવિદ્યાના-પ્રભાવથી રસવતીને પકવે છે છતાં એ તલ-સૂપ-દાળ વગેરે સામ ગ્રીની અપેક્ષાવાળા કેમ થયા. એથી આમ માનવુ' જોઇએ કે ચમ રત્નાદિકની વિધમાનતા તા ગૌણ કારણે હતા અને ગાથાપતિ પ્રધાન કારણ હતા. પ્રધાન કારણ મપ્રધાન એટલે કે ગૌણ કારણ ના તિરસ્કાર (અનાદર) કરી શકે નહી. પણ તેમની સહાયતાનાં મળેજ પેાતાનુ કામ કરે છે. એ ગાથાપતિ ચમ રત્નના એક દેશમાજ ખીજ્યપન કરે છે પણ એટલા માત્ર થી જ સકલ કાર્યની સિદ્ધિ થઈ જાય છે. એ ગાથા પતિરત્ન-(સુકુનલે) એથી જ પાતાના કાર્ય માં અતીવ નિપુણ કહેવામાં આવેલ છે. (ધાવસ્થળે ઉત્ત સચ્ચનવીન ગાળે) એવુ' સ જતા માં સુપ્રસિદ્ધ છે. ગુણુ જેના છે એવા એ ગાથાપિત હાય છે, એ પૂર્વીકત વિશેષણાથી વિશિષ્ટ એ ગાથાપતિને તે અવસરે જે કઈ કર્યુ તેને (તળ સે નાદા વચને) ઈત્યાદિ સૂત્ર વડે સૂત્રકારે પ્રકટ કરેલ છે. એમાં એ પ્રકટ કરવામાં આવેલ છે કે જ્યારે ચરત્ન અને છત્રરત્ન એ અન્તે રત્ના મિલાન થઇ ગયું ત્યારે તે ગૃહપતિને ભરત રાજા માટે તે જ દિવસેવાવેલ અને તે જ દિવસે પકવીને તૈયાર થયેલા તેમજ લલણી
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૩૪