Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નામ માં સ્વાર્થ માં “' પ્રત્યય લગાડવામાં આવેલ છે, પિતાનું નામ તે ભરત નરેશે કેવી રીતે લખ્યું. આને પ્રકટ કરવા માટે આ બે ગાથાઓ છે– ओसप्पिणी इमीसे तइआए समाइ पच्छिमे भाए।
अहमंसि चक्कवट्टी भरहो इ अनामधिज्जेणं ॥१॥ अहमंसि पढमराया अहयं भरहाहिवो गरबरिंदों ।
थिमहं पडिसत्तु जिअं मए भारहं वासं ॥२॥ એ ગાથાઓને અર્થ આ પ્રમાણે છે– એ અવસર્પિણી કાળના તૃતીય આરકના પશ્ચિમભાગમાં- તૃતીય ભાગમાં– હું ભરત નામે ચક્રવતી થશે છું. ૧૫ અને હું જ અહી ભરતક્ષેત્રમાં કર્મભૂમિના પ્રારંભમાં સર્વપ્રથમ રાજા થયો છું, અહીં પ્રથમ શબ્દ પ્રધાનને પર્યાય વાચક છે. એટલે કે પ્રથમ શબ્દને અર્થે પ્રધાન અથવા મુખ્ય થાય છે. સામાન્ત વગેરેમાં હું ઈન્દ્ર જેવો છું, મારે કોઈ શત્રુ નથી, ષટું ખંડ મં ડિત આ ભરતક્ષેત્રમાં મારું અખંડ સામ્રાજય સ્થપાઈ ચૂક્યું છે. ( રૂરિ ઢું નામ મારફ) આ પ્રમાણે તેણે પરિચયાત્મક પિતાનું નામ લખ્યું. (નામ મહત્તા હું તાર) નામ લખીને પછી તેણે ત્યાંથી પિતાના રથને પાછો વાળ્યો. (vcrafસરા વિષયવંધાવાને વારિકા ૩૧દાળતાઝા તેવ કુવારદ ) રથને પાછો વાળીને પછી તે જયાં વિજય સ્કંધાવારનો પડાવ હતો અને તેમાં પણ કર્યા બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવ્યો. ( उवागच्छित्ता जाव चुलहिमवंतगिरिकुमारस्स देवस्स अठाहियाए महामहिमाए णिव ता
સમાઇ ગઇરાત્રાનો પરિવમર્ ) ત્યાં આવીને તેણે યાવત્ ક્ષુદ્ર હિમવત ગિરિ કુમાર નામક દેવના વિજયેપલક્ષ્યમાં આઠ દિવસ સુધી મહામહોત્સવ ઉજવ્યો. જ્યારે આઠ દિવસને મહામહેત્સવ સમાપ્ત થઈ ગયા ત્યારે તે ચક્રન આયુધ શાળામાંથી બહાર નીકળ્યું અહીં જે “જાવત’ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલ છે, તેનાથી “સુજાન નિહાનિ रथं स्थापयति, ततः प्रत्यवरोहति, मजनगृहं प्रविशति, स्नाति, मज्जनगृहात्प्रतिनिष्कामति, भुङ्क्ते, बाह्योपस्थानशालायां सिंहासने उपविशति, श्रेणीप्रश्रेणि शब्दयति, क्षुद्रहिमवद् गिरिकुमारस्य देवस्य अष्टाहिकाकरणं अष्टदिनपर्यन्तं सन्दिशति, ताश्च कुर्वन्ति, ગાદિતવાર કરવપત્તિ” એ પાઠ સંગૃહીત થયો છે. એ પદેની વ્યાખ્યા પહેલાં યથાસ્થાને સ્પષ્ટ કરવામાં આવી છે. એથી જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઇએ. (affબવનિત્તા કાર રgિfજ રિતિ વેzવશ્વામિમુટે ઘણા કવિ દોરવા) આયુધગૃહશાળામાંથી બહાર નીકળીને તે ચકન દક્ષિણ દિશા તરફ વૈતાઢય પર્વતની તરફ રવાના થયું રજા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૨૪૪