Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હું નાગકુમાર, અસુર કુમાર, સુવર્ણ કુમાર એ સવ માટે નમસ્કાર કરું છું જો કે અહી’ પ્રયુક્ત નમ:' શબ્દથી જ નમસ્કાર કરવાની વાત આવી જાય છે પણ છતાંએ જે જ્ઞવયામિ' શબ્દને પ્રયાગ કરવામાં આવેલ છે. તે ભરત ચક્રીની ભક્તિની અતિશયતા ખ્યા પન કરવા માટે કહેવામાં આવેલ છે. આ પ્રમાણે ખાણ પ્રયાગમાં સહાયભૂત થનારા મહિભાંગવાસી દેવેને સ'એધિત કરીને હવે તે આભ્યંતરવતી દેવને સંબેધન કરે છે. (हंदि सुणतु भवतो अभितरओ सरस्स जे देवा-जागासुरा सुवण्णा सव्वे भंते विसयવાલી ॥ ૨॥ અહીં દૃ િપદ સાધન માટે પ્રયુક્ત થયેલ છે. મારા દેશમાં રહેનારા જે નાગકુમાર, અસુરકુમાર, સુવર્ણ કુમાર નામક દેવા છે, તેએ સર્વ' સાંભળેા- તે મને સવને નમસ્કાર કરૂ છું. અહી જે ચક્રવતી એ આ પ્રમાણે કહ્યુ છે. તેને અભિપ્રાય આ પ્રમાણે છે કે એ સર્વે દેવે મારી આજ્ઞા મુજબ ચાલનારા છે. તેથી મારાવડે છેડવામાં આવેલ ખાણને સ` રીતે સહાયભૂત થશે જ. એથી હું તેમને નમસ્કાર કરૂ છું. જો કે અહી કે ઈ એવી આશંકા કરી શકે તેમ છે કે જયારે એ દેવે રાજાને આપીને છે જ તે પછી તેમને નમસ્કાર કરવા ઉચિત કહેવાય નહિ. તે આ શકા ખરાબર નથી કેમ કે ચક્રરત્ન ની જેમ જયારે ક્ષત્રિને શસ્ત્ર નમસ્કાય છે તા તેમના અધિષ્ઠાયક દેવ છે, તેમને રાજા નમન કરે તેમાં કોઈ અનુચિત વાત નથી કારણ કે તેબે પણ રાજાના અભિમત કાર્યમાં સાધક હેાય છે. (કૃતિ હ્રાટ ફ્લુ નિવૃત્તિ) આ પ્રમાણે કહીને તેણે ખાણ છેડી દીધુ'. ભરતના એ પ્રસ્તાવ ને સ્પષ્ટ કરવા માટે આ બન્ને ગાથાએ કહેવામાં આવી છેपरिरणिगरियमज्झो वाउधुय सोभमाणको सेज्जो ।
चित्तेण सोभए घणुवरेण इंदोव्ब पच्चक्खं ॥१॥ तं चंचलायमाणं पंचमि चंदोवमं महाचावं । छज्जइ वामे हत्थे णरवइणो तमि विजयंमि ||२||
જે પ્રમાણે અખાડામાં ઉતરતી વખતે પહેલવાન કછેટા ખાંધે છે, તેમજ માગધ તીથે શને સાધવા માટે ધનુષ ઉપર બાણુ ચઢાવીને છેડતી વખતે તે ભરત રાજાએ પણ પેાતાની ધેાતીની કાંછને ખાંધી લીધી. એથી તેના શરીરના મધ્યભાગ એટલે કે કટિભાગ સુદૃઢ અન્ધનથી આખદ્ધ થઈ જવા બદલ બહુજ મજબૂત થઈ ગયા અથવા યુદ્ધોચિત વસ્ત્ર અન્યન વિશેષથી તેના મધ્યભાગ કટિભાગૢ આખદ્ધ હતા. એણે જે કૌશેય વસ વિશેષ ધારણ કરેલુ હતુ, તે સમુદ્રના પવનથી ધીમે-ધીમે તે વખતે હાલી રહ્યું હતું એથી ડાખા હાથમાં ધનુષ ધારણ કરેલ તે ભરત રાજા પ્રત્યક્ષ ઈન્દ્ર જેવા લાગતા હતા. તથા વામ હસ્તમાં જે પૂર્વોક્ત રૂપમાં વર્ણિત ધનુષ હતું તે વિદ્યુત ની જેમ ચમકી રહ્યું હતું તેમજ શુકલપક્ષની પંચમી તિથિના ચન્દ્ર જેવું લાગતું હતુ, (તળ છે અરે માટે” રા બિલિ समाणे खिप्यामेव दुवालसजोयणाई गंता मागहतित्थाहिवइस्स देवस्स भवसि નિવૃત્ત) જયારે ભરત રાજાએ ખાણ છેડયુ. તા છૂટતા જ ૧૨ ચેાજન સુધી જઈને માગધ તીથના અધિપતિ દેવના ભવનમાં પડ્યુ. (સરળ છે માતિસ્થાવિદ્મયપત્તિ પાં નિવડ્યું પાલર) તે માળધ તીર્થાધિપતિ દેવે જયારે પેાતાના ભવનમાં પડેલું ખાણ એયુ તા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૭૯