Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પુપો હતાં. (ઉપનાર સાર થારુ તિ કુવાથડાતાજાપુરી ર૪aumગુvળપદાથો ) કેટલીક દાસીઓના હાથમાં, ભંગારકો હતા, કેટલીક દાસીઓના હાથમાં-આદર્શ—દપણે હતાં. કેટલીક દાસીઓના હાથોમાં સ્થા–મોટા-મોટા થાળે હતા. કેટલીક દાસીઓના હાથમાં નાની-નાની થાળીઓ હતી. કેટલીક દાસીઓના હાથમાં સુપ્રતિ ઠકે–પૂર્ણ ઘટ-વગેરેના આધાર ભૂતપાત્ર વિશેષ હતા. કેટલીક દાસીઓના હાથમાં વાતકરક-ઘટ વિશેષ - હતાં. કેટલીક દાસીઓના હાથમાં રત્ન કરંડ-રત્નોને મૂકવા માટેના પાત્ર વિશે હતાં. આ પ્રમાણે જ કેટલીક દાસીઓના હાથમાં પુપની નાની છાબડીએ, કેટલીક દાસીઓના હાથમાં રંગભરેલી નાની છાબડીઓ, કેટલીક દાસીઓના હાથોમાં ચૂર્ણ ભરેલી નાની છાબડીઓ અને કેટલીક દાસીઓના હાથમાં સુગધ-પદાર્થો ભરેલી નાની છાબડીઓ હતી. (આમરા સ્ત્રોમદારોને છુપદરચાયા
મહાથાઓ) કેટલીક દાસીઓના હાથમાં વસ્ત્રો હતાં કેટલીક દાસીએના હાથમાં આભરણે હતા, કેટલીક દાસીઓના હાથમાં લામહસ્તકે હતાં. એટલે કે મયૂરના પિચ્છ. કેથી નિમિત મયૂર પિછિકાઓ હતી કેટલીક દાસીઓના હાથમાં પુષ્પપટલો-પુષ્પ સમૂહ હતા. આ સૂત્રના શેષ પદની વ્યાખ્યા સરલ છે. (જ્ઞાવ ઢોમથાગો) તેમજ કેટલીક દાસીઓ એવી હતી કે જેમને હાથમાં યાવત આબદ્ધ મયૂર પિછાની પોટલીઓ હતી. (regrો તોreળસ્થળણામો) કેટલીક દાસી ઓ એવી હતી કે જેમના હાથમાં સિંહાસને હતા તથા (છત્તામર દુરથmatt) કેટલીક દાસીઓએવી હતી કે જેમના હાથમાં છત્ર. ચામર એ બન્ને વસ્તુઓ હતી. (તિરસ્ટરમાય જિયો) કેટલીક દાસીઓ એ છે જેમના હાથમાં તેલ ભરવાના પાત્ર વિશેષ હતા. “સમુદ્’ શબ્દને અથ પાત્ર વિશેષ થાય છે “સમુદ્ગક ને સ ગ્રહ આ ગાથા વડે આ પ્રમાણે સપષ્ટ કરવામાં આવેલ છે
तेल्ले, कोहसमुग्गे पत्ते चोए अ तगर मेलाय ।
हरिआले हिंगुलिए मणोसिला सासवसमुग्गे ॥१॥ એ મુજબ કેટલીક દાસીઓના હાથમાં કોષ્ઠ સમુદ્ગક હતા. કેટલીક દાસીઓના હાથમાં પત્ર સમુદુગકે હતા. કેટલીક દાસીઓના હાથમાં ચય સમુદુગકે હતા. કેટલી દાસીઓના હાથમાં તગર સમુદ્ગક હતા. કેટલીક દાસીએના હાથમાં હરિતાલ સમુદગલે હતા. કેટલીક દાસીઓના હાથમાં હિંગુલક સમુદુ હતા, કેટલીક દાસીઓના હાથમાં મનઃશિલા સમુદ્ગક હતા અને કેટલીક દાસીઓના હાથમાં સર્વપ સમુદગ હતા. આ પ્રમાણે કેટલીક દાસીએના હાથમાં (તાર્જિગદmયામો) તાલવૃત્રો-પંખાઓ-હતા. (મહુવા પુરુછુયાશાળા) અને કેટલીક દાસીએના હાથમાં ધૂપ મૂકવાની કડછીઓ હતી. (મહું કાળો ૨ પુનર્ધાતિ) એ સર્વે દાસી પણ ભરત જાની
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૬૮