Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર કેટ જેટલું કહેવામાં આવે છે. આટલું દીર્ઘ આયુ ભોગવીને “” કેટલાક જે “
ળિજાનાનરક ગામી હોય છે. જાવ યાવત્ કેટલાક જી તિગામી હોય છે. કેટલાક જ મનુષ્યગામી હોય છે અને કેટલાક જીવો “વામી દેવગામી હોય છે. તેમજ કેટલાક જો “વિક્ષત્તિ સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. “સુકાંતિ ના મધતિ - જિલ્લા અતિ કેટલાક જીવે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. યુવતું સકળ કર્મોના બંધનોથી મુક્ત થઈ જાય છે, પારમાર્થિક સુખને પ્રાપ્ત કરે છે. “દવકુવામંત સિ” અને સમસ્ત દખેને અત કરી નાખે છે. ‘તાર સમા તો પૈણાં સમુદgઝથા સંત ના સદંતર રાયચંતે ૨ ક્ષારસે’ તે કાળમાં ત્રણ વેશ ઉત્પન્ન થયા-એક અ ય', 05 ચકવતિ વંશ ત્રીજે દશાહ વેશ. એ ત્રણે માં જે અન્ત પ્રભુને વંશ છે, તે અહ“શ અને ચક્રવતીના જે વંશ છે તે ચક્રવતી વંશ છે. તેમજ બલદેવ અને વાસદેવના વંશને દશાહ વંશ કહેવામાં આવે છે. અહીં જે દશા શબ્દથી બલદેવ વાસુદેવનું ગ્રહણ કરવામાં આવેલ છે તે ઉત્તર સૂત્રના બળથી ગ્રહણ કરવામાં આવેલ છે, નહીંતર પછી પ્રતિપાદ્ય હોવાને લીધે વાસુદેવાનું જ ગ્રહણ થવું જોઈએ અથં ચ સત્તાના આ વચન મુજબ યદ્યપિ અત્રે પ્રતિ વાસુદેવને વંશ કહેવામાં આવેલ નથી, તથાપિ ઉપલક્ષણથી તેનું પણ અહીં ગ્રહણ થયું છે. તેને જે અત્રે સ્પષ્ટ રૂપમાં પ્રદર્શિત કરવામાં આપેલ નથી. તેનું કારણ ઉપાંગ અંગાનુયાયીઓ હોય છે. આ નિયમ મુજબ સ્થાનાંગ માં વંશત્રય નું પ્રતિપાદન છે તેમજ પ્રતિવાસુદેવ વાસુદેવ વડે વધ્ય હોય છે, તેથી તેમની ઉત્તમ પુરુષોમાં પરિગણના કરવામાં આવી નથી. એવું વૃદ્ધા કહે છે. તે ચતુર્થ કાળ માં જ “હે તિઘરા રૂપાસ ચવવો ઘાવ વરેar” ૨૩ તીર્થકરે, ૧૨ ચક્રવતીઓ, નવ બળદેવ અને નવ વાસુદે હોય છે. અહીં તીર્થકરો એટલા માટે કહેવામાં આવેલ છે કે ઋષભ દેવ ભરતક્ષેત્રમાં તૃતીય આરકમાં થયા છે. વાસુદેવની અપેક્ષા બળદેવ યેષ્ઠ હોય છે. એથી તેમને પાઠમાં પ્રથમ કહેવામાં આવેલ છે. આ પ્રમાણે ઉપલક્ષણથી પ્રતિવાસુદેવને વંશ પણ ગૃહીત થયા છે, તેમ સમજવું. પરા
ચતુર્થ આરક સમાપ્ત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૩૬