Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૬૭ મા સત્ર થી તેમ જ મંડપે અને પૃથિવી શિલાપટ્ટકાનુ વર્ણન ૬૮ મા સૂત્રથી કરવામાં આવેલ છે. આ સૂત્રેાના પદોની વ્યાખ્યા તેની સુબેાધિની ટીકામાં કરવામાં આવેલ છે. આસને શેતે” ઇંત્યાદિ ક્રિયાપદોની વ્યાખ્યા આ જ આગમના ૬ સૂત્રમા કરવામાં આવેલ છે. “Âä' શબ્દને અથ ને કે ‘સુઈજાવું' થાય છે, પરંતુ અહી' આ અથ વિવક્ષિત નથી. કેમ કે દેવા સૂતા નથી. એથી આ શબ્દના અર્થ ફકત અહીં શય્યાની ઉપર તે દેવ અને દેવીએ પાતાના શરીર ને પ્રસ્તૃત કરી ને ફકત લેટે છે, અહી ‘શેતે’ ક્રિયા પદ ના અ મનુષ્યના સંદર્ભમાં કરવામાં આવેલ છે. તે રૂપમાં કરવામાં આવેલ છે. મનુષ્યા શય્યા પર શરીરનું પ્રસારણ કરે છે અને નિદ્રાધીન પણ થાય છે. એથી શેતે' ક્રિયા પદને અર્થ અહીં તેએ લેટે પણ છે અને નિદ્રાધીન પણ થાય છે. એવે કરવા જોઈએ. આ નીતિ મુજબ શિષ્યેાના ઉપકારમાં રત ગુરુ શિષ્યેા વડે અવિજિજ્ઞાસિત વિષયના સંબંધમાં પણ જાતે યથા સમય સ્પષ્ટતા કરતા રહે છે. તે મુજબ હવે સૂત્રકાર ભરતક્ષેત્રની ભૂમિના સૌભાગ્ય ને સૂચિત કરવા માટે કહે છે-“તીસેન સમા મદ્દે વાલે बहवे उद्दालाः कुद्दाला कयमाला णट्टमाला, दंतमाला, नागमाला, सिंगमाला, संखमाला, ઘેચમાતા, ગામ કુમળા ફળત્તા” આ સુષમ સુષમા કાલમાં આ ભરતક્ષેત્રમાં અનેક ઉદ્દાલ, કુદાલ, માલ, કૃતમાલ' ન્રુત્તમાલ, ૪'તમાલ, નાગમાલ, શ્રગમાલ, શ ંખમાલ અને શ્વેતમાલ નામના પ્રસિદ્ધ ઉત્તમ વૃક્ષ જાતિના ઉત્તમ વૃક્ષ સમૂહે કહેવામાં આવેલ છે. "कुसविकुसविसुद्धरुक्खमूला मूलमंतो कंदमंतो जाव वीयमंतो पत्तेहिय पुफ्फेर्हि, फलेહિ, ય ૩ચ્છા પરિષ્કળ સરોવ ૨ ૩કોમમાળા ચિટ્ટ તિ' આ સ વૃક્ષા પાત પેાતાના મૂળ ભાગેામાં અને શાખાપ્રશાખા આદિના મૂળ સ્થાનેામા કુશ અને વિક્રુશખવન વગેરે તૃણ વિશેષાથી રહિત હાય છે. વૃક્ષાના જે અધેાભાગ હાય છે તે અહીં' મૂલ શબ્દથી ગૃહીત થયેલ છે. તેમ જ લક્ષણાથી શાખાદિકને પણ આદિ ભાગ સગૃ હીત થઈ જાય છે. તેમ જ આ સર્વ વૃક્ષેા પ્રશસ્ત મૂલ વાળા છે કેમ કે એમને મૂલભાગ કદેો વાળા બહુ જ ઊંડા સુધી ભૂમિમાં ગયેલા છે. આ પ્રમાણે આ સવ વૃક્ષેા પ્રશસ્ત ક છે. અહી આવેલ યાવત પદ આ બતાવે છે કે જગતી ના વનવૃક્ષાના વર્ણન માં જેટલા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૫૮