Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય છે કે દરેક જાતના ઉત્સવો યે જવાની ભાવનાઓથી તેઓ દૂર રહે છે. “અસ્થિ જી રે तीसे समाए भरहे वासे णड पेच्छाइ वा णट्टपेच्छाइ वा जल्लपेच्छाई वा मल्लपेच्छाइ वा मुट्टिपेच्छाई चा वेलंवग पेच्छाइ ब. कहग पेच्छाई वा पवग पेच्छाइ वा चासग पेच्छाई વા' હે ભદંત, તે સુષમ સુષમા કાળના સમયમાં ભારત ક્ષેત્રમાં શું નટાના ખેલ તમાશાએને જવા મનુષ્યોને ટેળાઓ એકત્ર થાય છે? નાટય-નાટકના અભિનય વિગેરેને જોવા માટે મનુષ્ય એકઠા થાય છે ? જલ-વત પર અનેક જાતનાં ખેલ તમાશાએ બતાવનારાઓના કૌતુકેને જોવા માટે મનુષ્યના ટેળાએ એકત્ર થાય છે? એટલે કે ત્યાં માણસો એકત્રિત થાય છે? મલે વડે કરવામાં આવેલ બાહ યુદ્ધોને જોવા માટે માણસે એકત્રિત થાય છે ! મુષ્ટિએ વડે યુદ્ધ કરનારા મલે ના કૌતુકે ને જોવા માટે માણસે એકત્રિત સુખભંગિમા વગેરે વડે માણસોને હસાવવા માટે વિદૂષકોના કૌતુકોને જોવામાટે માણસો એકત્રિત થાય છે ?તેમના સુલલિત કથાના વાંચનથી શ્રેતાઓના હૃદયમાં રસ ઉત્પન્ન કરાવનારા કથક પુરુષો વડે કહેવામાં આવેલ કથાને સાંભળવા માટે માણસે એકત્રિત થાય છે? તેમજ પ્લવક જનોના–ખાડાઓ વગેરેને ઓળંગીને તેની બીજીતરફ પહોંચનારા અથવા બીજા મનુષ્ય જે નદીને પાર કરી શકે નહીં એટલે કે આકાઠેથી બીજે કાંઠે જઈ શકે નહિ એવી અતિ વિશાલ નદીને પાર કરનારા માણસોના કૌતુકેને જોવા માટે શું માણસે એકત્રિત થાય છે ? આ પ્રમાણે ગૌતમ ને પ્રશ્ન સાંભળીને પ્રભુ તેને જવાબ આપતાં કહે છે કે “જો ફુદે રમદે વરાઇ જોષરસ્ટ i તે મgવા gumત્તા સમજાક હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, કેમકે જેમને ચિત્તમાંથી આ જાતનાં કૌતુકો જેવાને ભાવ સંપૂર્ણ રીતે દૂર થઈ ગયે છે એવા તે મનુષ્ય ત્યાં રહે છે એવું શાસ્ત્રોમાં સિદ્ધાન્તકાર એ કહ્યું છે મારેલા
ઉસકાલમેં શકટાદિકે અસ્તિત્વસંબન્ધી પ્રશ્નોતર. अत्थि णं भंते तीसे समाए भरहे वासे सगड़ाइ वा रहाइवा' इत्यादि सूत्र ॥३०॥ ટીકાથ–ગૌતમે પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો કે હે ભદત શુ તે સુષમ સુષમા કાળના સમયમાં ભરત ક્ષેત્રમાં શકટ સામાન્ય બળદ ગાડીઓ હોય છે? રથ હોય છે? યાને શકટ તેમજ રથાતિરિકત સવારી ગાડીઓ હોય છે ? યુ બે માણસે જેમને પોતાના સ્કંધે પર મૂકીને ચાલે છે, એવી નાની નાની પાલખીએ (ાય છે? ગિહિલએ બે પુરૂષ જેમને ખભા પર મૂકીને ચલાવે છે, એવી પાલખીએ કરતાં મોટી શિબિકાઓ હોય છે ? થિલિયો બે ઘોડાઓ અથવા બે ખચ્ચરાવાળી વિશેષ શિબિકાએ બગીએ હોય છે ? શિબિકાએ
મોટી પાલખીઓ જેમને માણસે પિતાના ખભા ઊપર મૂકિને ચાલે છે તે હોય છે ? સ્વન્દમાનિકાઓ હોય છે ? તેના જવાબમાં પ્રભુ કહે છે-હે ગૌતમ. આ અર્થ સમર્થ નથી. એટલે કે શાસ્ત્ર-સમ્મત નથી, કેમકે ત્યાંના માણસે પાદચારી જ હોય છે. એથી તેમને
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૮૨