Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મનુષ્ય, અમમ-મમરવહીન મનુષ્ય, તેજપ્રભા અને તલ રૂ૫ એઓ બનેથી સમ્પન્ન મન
વ્યો અને સુકાયાભાવથી મંદ-મંદ ગતિથી ચાલનારા મનુષ્ય. જેમ પૂર્વમાં એક આકાર વાળી મનુષ્યજાતિ પણ તૃતીય આરકના પ્રાન્તમાં ઋષભદેવે ઉગ્ર ભેગ, રાજન્ય અને ક્ષત્રિયના ભેદથી ચાર પ્રકારોમાં વિભક્ત કરેલ છે. તેમજ અહીં પણ પદ્મગધાદિ ગુણના યોગથી મનુષ્ય સ્વભાવથી જ પદ્મગાદિ ભેદથી છ પ્રકારની જાતિવાળા થઈ જાય છે ૧૩૩ આ પ્રથમ આરકમું વર્ણન છે.
સુષમાનામકે દૂસરે આરેક નિરૂપણ દ્વિતીય આરક વર્ણન 'तीसेण समाए चउहि सागरोयम कोडाकोडीहिं काले वोईक्कते' इत्यादि सूत्र ॥३४॥
ટીકા–“સેળ વાળો” જ્યારે ચાર કોડાકડી સાગર વ્યતીત થઈ જાય છે ત્યારે દ્વિતીય અવસર્પિણી કાળ પ્રારંભ થાય છે. અહીં એ સંબંધ જાણ જોઈએ. જે સુષમ સુષમા કાળ છે તેની સ્થિતિ જ કડાકડી સાગરોપમ છે આ અવસર્પિણી કાળને પ્રથમ ભેદ છે એથી અવસર્પિણી કાળમાં ક્રમશઃ આયુ, કાળ વગેરેનો પ્રતિ સમય હાસ થતો જાય છે. એટલા માટે “અદ્દે વાઘકાઢું બળદિ ધ g=f સાકા રે િસર્દિ જાવાર્દૂિ ધીમે ધીમે અનન્ત વર્ણપર્યાન, અનન્તગબ્ધ Íને, આ નંત રસ પર્યાનો અનંત સ્પર્શના પર્યાયે હાસ થતાં થતાં જ્યારે ચાર કેડિકેડી પ્રમાણ સમય સમાપ્ત થઈ જાય છે અને પ્રમાણે અનંત સહનન પર્યાચાના અનંત સંસ્થાન પર્યાયને અનેક ઉચ્ચત્વ પર્યાને અનંત આયુચર્યાનો અનંત ગુરુ-લઘુ પર્યાને અનંત અગુરૂ લઘુ પર્યાયાનો અનંત ઉત્થાન કર્મબળવીર્ય પુરુષકાર૫રાકમ પર્યાયોનો વાસ થતાં થતાં જ્યારે ૪ કેડાકેડી પ્રથમ આરા અવસરણીને સમાપ્ત થઈ જાય છે ત્યારે અવસર્પિણી કાળનો દ્વિતીય સુષમાનામક આરો આ ભરતક્ષેત્રમાં પ્રારંભ થઈ જાય છે. અહીં જે વર્ણાદિકના પર્યાયેનું કથન કરવામાં આવેલ છે. તે કેવલી ભગવાનની બુદ્ધિ વડે કરવામાં આવેલ નિવિભાગ ભાગોને માનીને કરવામાં આવેલ છે. એ વર્ણાદિકના નિવિભાગ ભાગ એક ગુણ શુકલત્વાદિ રૂપ પડે છે. આ આ રકમાં વા ઋષભનારાચ સંહનન જ હોય છે અન્ય સં હનનોનો અભાવ રહે છે. સંતનન અસ્થિઓ ની એક પ્રકારની રચના વિશેષનું નામ છે. એ સહનને શાસ્ત્રોમાં વાઇષભનારાચ સં હનન ઋષભનારાચ સંહનન, નાપાચર્સ હનન અદ્ધનારો સહનને કાલિકા સંહનન અને સેવા સંહનાના ભેદથી ૬ પ્રકારના વર્ણિત થયેલા છે. સંસ્થાના આકારનું નામ છે. એના
છ ૮ પ્રકારો છે. સમચતુરસ્મસંસ્થાન ન્યથ્રોધ પરિમંડલ સંસ્થાન મુજક સંસ્થાન વામન સંસ્થાન સાદિસંસ્થાન અને હણક સંસ્થાન. આ આ૨કમાં અન્ય સંસ્થાને નહિ પણ ફકત સમ ચતરસનામક પ્રથમ સંસ્થાન જ હોય છે. ઉચ્ચત્વથી અહીં: શરીરની ઉંચાઈ ગૃહીત થયેલી છે. પ્રથમ આરકમાં શરીરની ઊચાઈ ૩ ગાઉ જેટલી હોય છે આયુનું પ્રમાણ ત્રણ પત્યે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૮૯