Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કુલકરતા કે પ્રકારકા કથન હવે તેમણે કુલકરતા કેવી રીતે કરી ? આ વાતનું સૂત્રકાર કથન કરે છે– 'तत्थण सुमइ पडिस्सुइ सीमंकर सीमंधर खेमकराणं पएसि एचण्हं'-इत्यादि-सूत्र ॥३८॥
ટીક થે–એ ૧૫ કુલકરીમાંથી સુમીત, પ્રતિસૃતિ સીમંકર, સીમધર, અને ક્ષેમકર એ પાંચ કુલકરોના સમયમાં “ઢા' નામે દડનીતિ હતી. “gr' શબ્દ અધિક્ષેપ વાચક છે. એનું કરવું હાહાકાર' છે. આ પરાધીઓને અનુશાસનમાં રાખવા એ દડના માટે જે નીતિ-ન્યાય છે, તે દડનીતિ છે. અહીં આમ સમજવું જોઈએ. તૃતીય આરતા અંતમાં કાળ દેશના આવેલ કલ્પવૃક્ષ પર બીજો યુગલિક મનુષ્ય અધિકાર કરવા લાગ્યો તો તેઓમાં પણ પરસ્પર વિવાદ પ્રારંભ થઈ ગયા. ત્યારે સૌ યુગલિકાએ વિવાદના નિર્ણય માટે સૌથી શ્રેષ્ઠ પ્રભાવ ૧ લી સુમતિ કુલકરને પિતાના અધિપતિ તરીકે ચૂંટી લીધા. સુમતિ કુલકરે સૌના માટે યથાયોગ્ય કલ્પવૃક્ષોનું વિભાજન કરી દીધું એના પછી કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કરતા ત્યારે તને અનુશાસનમાં રાખવા માટે તેમણે જાતિ સ્મરણ જ્ઞાનના બળથી નીતિજ્ઞ થઈને હાકાર દડનીતિની પ્રવૃત્તિ પ્રારંભ કરી, તેજ દડનીતિનું અનુસરણ પ્રતિશ્રતિ વગેરે ચાર કુલકરો એ પણ કર્યું છે. “સેળ મજુય દૂi ફરે દા સમાજ વિના, વિકિકથા, વેઢા મોથા તુરિયા વિવાદ રિતિ” તે મનુષ્યો જ્યારે હાકાર ૩પ દડથી જ્યારે આહત થયા, ત્યારે પિતાની જાતને હિતના રૂપમાં માનીને પહેલાં તે સામાન્ય રૂપમાં લજજા યુકત થયા પછી વિશેષ રૂપમાં લજિજત થયા. વ્યદુર્ધ-અત્યંત તેમ જ અધિક જિજત થયા, કેમ કે તેમણે પહેલાં કઈ પણ દિવસે આવું શાસન જેરું નહોતું. એથી આ શાસન તેમના માટે દંડાદિ ઘાત કરતાં પણ વધારે મમ ઘાતી થઈ પડયું. એટલા માટે તેને પોતાના ઘાતક રૂપમાં માનીને તેઓ અત્યંત લજિજત થતા અને કહેતા કે હવે અમારું શું થશે? આ પ્રમાણે ભયભીત થઈને તેઓ ચુપ બેસી રહેતા અને પિતાની ભૂલ કબૂલ કરી તેઓ વિનયાવનત થઈ જતા ધૃષ્ટ માણસની જેમ તેઓ ન નિર્લજજ થતાં, ન નિર્ભય થઈને રહેતા, ન વાચાલ બનતા અને ન અહંકારી બનતા. આ પ્રમાણે હાકાર દંડથી હત થયેલા મનુષ્યો કે જેમનું સર્વસ્વ હરણ કરવામાં આવ્યું છે. એવું માનીને ફરી અપરાધ કરવાના કાર્યમાં પ્રવૃત્ત થતા નહિ, “તથ હેમંધર विमलवाहण चक्खुमं जसम अभिचंदाणं एएसिणं पंचण्ह कुलगराण मकारे णाम दंडणीइ રોથા” આ હાકાર દંડનીતિ પછી ક્ષેમન્વર, વિમલવાહન, ચક્ષુમાન, યશસ્વાન, અને અભિચન્દ્ર એ પાંચ કુલકરના કાળમાં માકાર નામની દંડનીતિનું પ્રચલન થયું. “નહિ કરે” આ પ્રકારની જે નિષેધાત્મક નીતિ છે તે જ માકાર નામની દંડનીતિ છે. એ ક્ષેમંધર આદિ પાંચ કુલકરના સમયમાં જે મનુષ્ય દંડનીય કાર્યો કરતા તેમને સાકાર નામક દંડનીતિ મુજબ દંડિત કરવામાં આવતા એથી તે અપરાધી પૂર્વની જેમજ લજિજત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૯૯