Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દુષ્યન્તે, મુખ્યન્તે, પરિનિર્વાન્તિ” આ પદોનેા સગ્રહ થયેલ છે. વિમલ કેવલ જ્ઞાન રૂપ આલાક વડે તેઓ સકલ લેાકાલેાકને જાણવા લાગે છે સમસ્ત કર્મોથી તેઓ મુક્ત થઈ જાય છે, અને સમસ્ત કમકૃત વિકારોથી તેઓ રહિત થઈ જવાથી સ્વસ્થ થઈ જાય છે, તથા સમસ્ત દુ:ખાના નાશ કરે છે. એટલે કે અવ્યાબાધ સુખના ભાક્ત બની જાય છે. શકા-આ કાળના ત્રણ ભાગે કેવી રીત કરવામાં આવ્યા છે ? તે એને જવાબ આ પ્રમાણે છે કે જેમ સુષમ-સુષમા કાળના આદિમા મનુષ્યા ત્રણ પત્યેાપમ જેટલી આયુની અવધિવાળા, ત્રણ ગાઉ પ્રમાણ શરીરવાળા તેમજ ત્રણ દિવસના અંતરે ભેાજન કરનારા હાય છે તથા ૪૯ દિવસ સુધી જીવિત રહીને પાત!ના ચુંગલિક અપત્યેાની સાર સભાળ કરે છે. પછી યથાક્રમે આ કાળ જેમ જેમ હીન થતે જાય છે, તે જ ક્રમથી વર્ણ, ગંધ આદિની પર્યંચાની હાાન થતી જાય છે અને જયારે પ્રથમ કાળ સોંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે ત્યારે સુષમા નામક દ્વિતીય આરકના પ્રારભયાય છે. આ કાળના પ્રારંભમાં મનુષ્યનું આયુધ્યે એ પલ્યાપમ જેટલું હેાય છે. તેમનુ શરીર બે ગાઉ જેટલું ઉંચુ હેાય છે. એ દિવસના અ ંતરે તેમને આહાર ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે, ૬૪ રાત-દિવસ જેટલું આયુષ્ય અવશિષ્ટ રહે છે. ત્યારે એમને યુગલિક સંતાન થાય છે. અને તે ૬૪ દિવસ સુધી પેાતાના ખાળકની સાર-સભાળ કરતા રહે છે. આ પ્રમાણે યથાક્રમે જ્યારે આ કાળની પણ સમાપ્તિ થઈ જાય છે અને વણ ગન્ધાદિ પર્યાયાની પણ-પહેલા આરકની અપેક્ષાએ વધારે હીનતા થઈ જાય છે, ત્યારે તૃતીય કાળ જે સુષમ દુખમા કાળ છે, તેના પ્રારંભ થાય છે. તે કાળના પ્રારભમાં મનુષ્ય એક પચેપમ જેટલા આયુષ્યવાળા હોય છે. એક ગાઉ જેટલું ઊંચુ એમનુ શરીર હાય છે અને એક દિવસના અંતરે એમને આહાર ગ્રહણ કરવાની અભિલાષા થાય છે. જ્યારે એમનુ આયુષ્ય ૭૯ દિવસ જેટલુ ખાકી રહે છે ત્યારે એમને યુગલિક સંતાન ઉત્પન્ન થાય છે. એએ ૭૯ દિવસ સુધી તેનું લાલન-પાલન કરીને કાલ માસમાં આનદપૂર્ણાંક પેાતાના શરીરને છેડીને દેવગતિમાં જન્મ પ્રાપ્ત કરે છે. યથાક્રમે જ્યારે આ તૃતીય કાળનું ત્રિભાગ પ્રમાણ-આદ્ય સમય વ્યતીત થાય છે અને મધ્યમ પણ ત્રિભાગ પ્રમાણ સમય એ રીતે સમાપ્ત થઈ જાય છે—એ બન્ને ત્રિભાગેામાં વર્ણાદિ પાયાની તા ક્રમશઃ હાનિ થતી જ રહે છે, એ બન્ને ત્રિભાગેામાં અધિકાધિક રૂપથી યુગલિકાની જ હીનતા આવી જાય છે અને પછી અંતિમ ત્રિભાગમાં આ હીનતા અનિશ્ચિત રૂપમાં આવી જાય છે. આ કારણાથી આ તૃતીય સ્મારકના ત્રણ ત્રિભાગા કરવામાં આવેલ છે.૩૬
સુષમદુમાકાલકે અન્તિમ ત્રિભાગમે લોક વ્યવસ્થા કા કથન
ટીકા આ સ્મારકના અ ંતિમ ત્રિભાગમાં જેવી લેાકની વ્યવસ્થા હાય છે. તે વિષે હવે સૂત્રકાર પ્રતિપાદન કરે છે—
'तीसे णं समाए पच्छिमे तिभाए पलिओवमट्ठ भागावसेसे' इत्यादि सूत्र ॥३७॥ ટીકા-તે સુષમદુખમા નામક તૃતીય્ આરાના અંતિમ ત્રિભાગની સમાપ્તિ થવામાં જ્યારે પચે પમના આઠમા ભાગ માત્ર બાકી રહે છે ત્યારે એ “મે જનરલ કુલા સમુજ વિસ્થા ૧૫ કુલકરે તે સમયે ઉત્પન્ન થાય છે. ‘તે દા” તેમના નામે આ પ્રમાણે છે. ઘુમડું ૨, વિસ્જીદ ૨, સમજરે ૩, સીમંધરે ક, હેમંકરે !, લેમન્થરે ૬, વિમળવાને ૮, ચવુર્મ ૮, નસ ૧, મચવે ૨૦, વાવે ૨૨, પસેર્ફે ૨૨, મહરેવે ૨૩, ગામી ૨૪, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૯૭