Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પમ જેટલું હોય છે. ગુરુ-લધુ દ્રવ્યથી બાદર સ્કન્ધ દ્રવ્ય રૂપ જે ઔદારિક વેકિય આહારક તેમજ તેજસ શરીર છે તેનું ગ્રહણ થયેલ છે. અગુરૂ લધુ દ્રવ્યથી સૂક્ષમ દ્રવ્ય રૂપ જે પગ લિક દ્રવ્ય છે તેમનું જ ગ્રહણ થયેલું છે અપૌગલિક સૂક્ષ્મ દ્રવ્ય નું નહિ, જે એમનું પણ અહીં ગ્રહણ કરવામાં આવે તે ધર્માસ્તિકાયાદિક દ્રવ્યોનું પણ ગ્રહણ માનવું જ પડશે. તે આ પ્રમાણે એમની પર્યાની પણ હાનિ થવાની સ્થિતિ ઉપસ્થિત થશે. એટલા માટે આ પ્રસંગની નિવૃત્તિ માટે અગુરુ લઘુ દ્રવ્યપણ થી કાર્માણ અને મને ભાવાદિ દ્રવ્યનું ગ્રહણ કરવામા આવવું જોઈએ આ પ્રમાણે વર્ણ ગુણની ગધગુણની રસગુણની તેમજ સ્પર્શ ગુણની જે પર્યાયો છે-કેવલી વડે સ્વ બુદ્ધિથી કરવામાં આવેલ જે નિર્વિભાગભાગો છે તે અનત સંખ્યક છે. સંહનની પર્યાયે અનંત છે સંસ્થાનની પર્યાયે અનંત છે ઊચ્ચત્વની પર્યા અનંત છે આયુકમની પર્યાએ અનંત છે ગુરુલઘુ દ્રવ્યની અને અગુરુ લઘુ દ્રવ્યોની પર્યા યે અનંત છે ઉત્થાન–ચેષ્ટ વિશેષરૂપ કર્મભ્રમણાદિ રૂપ ક્રિયા શરીર સામર્થ્યરૂપ બળ વીર્ય જીવની શકિત પુરુષકાર અને પરાક્રમથી પર્યાય પણ અનત છે. એ સર્વ અનંત પર્યાયે ને કેવલી જ જાણે છે. તે એ સર્વ પર્યાયરૂપ અનત ગુણોથી જ્યારે ધીમે ધીમે પ્રતિસમય હાનિ થતાં થતાં સુષમ સુષમાં નામે પ્રથમ આરક સમાપ્ત થઈ જાય છે ત્યારે ત્રણ કેડાછેડી સાગરોપમ પ્રમાણયુક્ત દ્વિતીય આરક કે જેનું નામ સુષમા છે તે પ્રારંભ થાય છે. એ વર્ણાદિ પર્યમાં અનંતતા અને દરેક સમયમાં અનંતગુણ હાનિ જે હોય છે તેનું અહીં પલ્ટીકરણ કરવામાં આવે છે. સુષમ સુષમા કાળમાં ક૯૫દ્રમો અને તેમનાં પુષ્પ તેમજ ફળ વગેરે માં જે વર્ણ ગળ્યું અને રસાદિ હોય છે તે ઉત્કૃષ્ટ હોય છે. એમના જે કેવલીની પ્રજ્ઞાથી નિવિભાગ ભાગ કરવામાં આવે છે તે અનંત ભાગ થાય છે. એમના મધ્યથી અનંતભાગાત્મક એક રાશિ પ્રથમ આરકના દ્વિતીય સમયમાં સમાપ્ત થઈ જાય છે. દ્વિતીય અનંતભા ગાત્મક રાશિ પ્રથમ આરકના તૃતીય સમયમાં સમાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે તૃતીયાદિ અનંત ભાગાત્મક રાશિમાં પ્રથમ આરકના ચતુર્થાદ સમયમાં સમાપ્ત થતી રહે છે. તે આ રીતે એમની સમાપ્તિ સંબંધી આ ક્રમ પ્રથમ આરકના અંતિમ સમય સુધી જાણો જોઈએ. તેમજ આ પ્રમાણે એ જ ક્રમ અવસર્પિણી કાલના અંતિમ સમય સુધી ચાલુ રહે છે એવું પણ જાણવું જોઈએ. આ પ્રમાણે અનrarrifiદાણા પદમાં અનંત નિર્વિભાગેની પરિહાનિથી એવો જ અર્થ ગ્રહણ કરીને જનરતગુorrનાં થા માં ષષ્ઠી તપુરુષ સમાસ સમજે જોઈએ કર્મધારય નહિ. ગુણ શબ્દ ભાગ અર્થને વાચક છે આ વાત આગમમાં પ્રસિદ્ધ છે.
અહીં એવી શકાપણ ઉદ્ભવી શકે છે કે જ્યારે વર્ણાદિકના અનંત ગુણોની હાનિ થતી રહી છે એવું કહેવામાં આવ્યું છે તો પછી આ રીતે તે એ વેતાદિ વણેને અને ગન્ધાદિ ગુણોને સર્વથા ઉચ્છદ જ થઈ જશે પણ આવું થશે નહિ કેમકે વર્તમાન કાળમાં એ સર્વ ગુણેને–જેમ જાતીય પુષ્પાદિમાં તવણેનો આ પ્રમાણે અન્ય પણ અન્ય-અન્ય વર્ણને તેમજ ગંધાદિકેને સદુભાવ તે જોવામાં આવે જ છે. તે આ શંકા નો જવાબ આ પ્રમાણે છે કે આગમમાં અનંતતાના પણ અનંત ભેદ માનવામાં આવ્યા છે. એમાં હીયમાન ભાગે ને જે અનતિક છે તે તો અ૫ છે અને એમનામાં જે મૂલરાશિને ભાગાન્તક છે, તે બ્રહરૂર છે એથી એમના સર્વથા ઉચ્છેદનનો સંભવ નથી. ભવ્યની જેમ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૯૦.