Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એમનું સવથા ઉચ્છેદન થાય તેવા પ્રસંગ જ ઉપસ્થિત થતા નથી. આજ સુધી અન ંતકાલથી ભળ્યે સિદ્ધ અવસ્થાપન્ન થતા આવ્યા છે અને ભવિષ્યમા પણ તેએ અનતકાલ સુધી સિદ્ધ અવસ્થાપન્ન થતા રહેશે, છતાં એ તેમનુ સČથા ઉચ્છેદન થતું નથી. આ પ્રમાણે જ સર્વ જીવાની અપેક્ષાએ અન તગુણ ઉત્કૃષ્ટ વર્ણાદિગત ભાગાનું સ`ના ઉચ્છેદન થશે નહિ. શકા—તેએ તે સખ્યાત જ સિદ્ધ હાય છે, પણ એ તે પ્રતિ સમય અન’તરૂપમાંજ હીન થતા રહે છે, આ પ્રમાણે જે ભવ્યનું દૃષ્ટાન્ત આપીને તમે એમની નિલે`પતાને અભાવ પ્રતિપાદિત કર્યાં છે, તેા આ દૃષ્ટાન્તમાં તે એમની અપેક્ષા ખૂબજ વિષમતા છે, એટલે કે આ દૃષ્ટાન્તથી વર્ણાદિકાનેા સČથા ઉચ્છેદ થવા સંબધી જે પ્રસ`ગ આપવામાં આવેલ છે તે કાયમ જ રહે છે તે આ જાતની આ આશંકા પણ યાગ્ય ન કહેવાય. કેમકે સિદ્ધ થનારા ભવ્ય જીવામાં જેવી સંખ્યાતતા છે તેવી કાળમાં સ"ખ્યાતતા નથી પરંતુ તે સિદ્ધિ કાળ તા અભિન્ન છે આ રીતે દરેક સમયમાં અનંત વર્ણાદિ ભાવામા જેવી હીયમાનતા છે, તે તેમનેા હાનિકાલ અવસર્પિણી પ્રમાણ જ છે. એના પછી તેા ઉત્સર્પિણીના પ્રથમકાળના પ્રથમ સમયથી માંડીને અંતિમકાળના અંતિમ સમય સુધી એ વદિ ભાવે એ જ ક્રમથી વમાન થતા રહે છે. માટે કોઇ પણ કાળમાં એ વીદિભાવે.ના સવથા ઉચ્છેદ પ્રાપ્ત થઈ શકતા નથી.
“બળનેતિ ઉચ્ચત્તપાવે' આમ જે કહેવામાં આવ્યુ તે ત્યાં એવી શકા થઈ શકે કે સ્થાવગાઢ ભૂત મૂલ ક્ષેત્રથી માંડીને ઉપર-ઉપરના જે નભઃ પ્રદેશ છે, તે નભઃ પ્રદેશમાં જે અવગાહિત છે, તે જ શરીરની ઉચ્ચતા છે, આ ઉચ્ચતાની પર્યાયે એક, બે, ત્રણ પ્રતરાવગાહિત્ય આદિ અસખ્યાત પ્રતરાવગાહિત્વ સુધી હોય છે અને એ અસંખ્યાત જ હાય છે. તાપય આ પ્રમાણે છે કે જીવને અવગાહ આકાશના એકપ્રદેશથી માંડીને અસ`ખ્યાત પ્રદેશ સુધી જ હાય છે કેમ લેાકાકાશના અસખ્યાતજ પ્રદેશ છે, તે પછી અહીં પર્યાયામાં અન તતા શા માટે કહેવામાં આવી છે ? અને કેવી રીતે આ અનંતભાગેાનો પરિહાનિથી હીન કહેવામાં આવા છે ? તે આ શંકાનુ સમાધાન આ પ્રમાણે છે કે પ્રથમ આરકમાં પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા જીવાની જે શરીરાચ્ચતા હાય છે તેનાથી દ્વિતી યાદિ સમયે માં ઉત્પન્ન થયેલા જીવાની જેટલી એક નભઃ પ્રદેશાવગાહિત્વ રૂપ પર્યાચેની હાનિ હાય છે તે અન‘તરૂપમાં હીયમાન હોય છે. કેમ કે આધારની હાનિમાં અધેયની હાનિ આવશ્યક છે, એનાથી ઉચ્ચત્વાદિ પર્યાયામાં પણ નભઃ પ્રદેશાવગાહપુગલે પચય સાધ્ય હેાવાથી અનંતતા સિદ્ધ થઈ જ જાય છે. ‘અનન્તઃ પ્રાર્યુઃ પર્યયૈઃ’ આમ જે કહેવામાં
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૯૧