Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પદાર્થની ઈચ્છા કરે છે તે વૃક્ષ તે સ્વરૂપમાંજ સ્વતઃ સ્વભાવથી પરિણત થઈ જાય છે, અને યાચકની ઈચ્છા ને પૂર્ણ કરે છે. આ સંબંધમાં વિશેષ રૂપષ્ટતાથી પાઠગત પદોનું વ્યા
ખ્યા પૂર્વક કથન જીવાભિગમ સૂત્રની ટીકામાં કરવામાં આવેલ છે. આ કથનનું તાત્પર્ય આટલું જ છે કે એ દ્રમો યુગલિક જનેની ઈચ્છા મુજબ જે પદાર્થ તેઓ ઈચ્છતા હોય તે આપે છે. જે બુદ્ધિ પૂર્વક વિચાર કરવામાં આવે તે આમ જણાશે કે મદ્યપાન દુર્ગતિ જનક છે. અને સુષમ સુષમાકાળના યુગલિકો નિયમતઃ સુગતિગામી હોય છે. તેથી આ મત્તાંગક વૃક્ષો પણ સુરા વિશેષના સ્થાને અમાદક અમૃતમય એવા આનંદ પ્રદ રસ રસવિ શેષને જ પ્રવાહિત કરે છે. અહીં જે સુરા વિશેષોની સાથે એમને ઉપમિત કર્યા છે તે ફકત એમના વર્ણનના ઉદ્દેશ્યથી જ. આ પ્રમાણે ત્યાં જે ૧૦ માં અંતિમ અનગ્નક નામે કલ્પવૃક્ષો હોય છે. તે પણ તે યુગલિકોને અનેક જાતના વરને આપી ને તેમની ઈચ્છા પૂર્ણ કરતા રહે છે. અહીં જે યાવત્ પદ આવેલ છે તેનાથી શેષ ક૯૫વૃક્ષોનું ગ્રહણ કરવા માં આવ્યું છે. આમાં બીજા નંબરે જે કલ્પવૃક્ષ છે તે ભૂતાંગ નામક કલ્પવૃક્ષ કહેવાય છે. એ કલ્પવૃક્ષો પણ ત્યાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. એમના સંબંધમાં એવું કથન છે–તો समाए भरहे वासे तत्थ २ देसे तहि तहि बहवे भिंगंगा णाम दुमगणा पण्णता समणाउसो जहा से वारग घडगा-कलस- करगकक्करिपायंचणि उदंकवद्धणिसुपइगविद्वर पारी चमक भिंगार करोडिसडगपत्ती थाल जल्लक चवलियं अवमददगवारग विचित्त बटा सुत्तियारुणीणया कंचणमणिरयणभत्तिचित्ता भायण विहीय बहुप्पगारा तहेव ते भिगंगा वि दुमगणा अणेग बहुबिहवीससा परिणयाए भायणविहीए उववेआ फलेहि guળયા વિસરિ" આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે કે તે પ્રથમ આરકમાં ભરતક્ષેત્ર માં ઠેક ઠેકાણે અનેક ભૂતાંગ નામના કલ્પવૃક્ષો હોય છે. એ કલ્પવૃક્ષો તે યુગલિકોને અનેક પ્રકારના ભાજનેને પ્રદાન કરતા રહે છે. આ સૂત્રપાઠગત પદની વ્યાખ્યા જીવાભિગમ સૂત્ર માં કરવામાં આવી છે, એથી જિજ્ઞાસુજને ત્યાંથી જ વાંચી લે. - તૃતીય ક૯૫વૃક્ષના સ્વરૂપનું કથન
तोसेणं समाए भरते वासे तत्थ २ देसे तहिं २ बहवे तुडिअंगा णाम दुमगणा पण्णता समणाउसो ! जहा से आलिंग मुइंग पणव पडह, दद्दरियकरडि डिडिम भभाहोरंभ कणिय खरमुहिमुरांद संखिय पिरली वच्चक परिवादिनी बंसवेणु सुघोस विवंचि महति कच्छभि रिगिसिगिआ-तल तालकस ताल सुसंपउत्ता आतोज्जविही निउणगंधव्व समयकुसलेहिं फंदिया तिट्टाणकरणसुद्धा तहेव ते तुडिअंगा वि दुमगणा अणेग बहु विविह वीससापरिणयाए तत वितत धण झुसिराए आतोज्जविहीए उववेया फलेहि पुण्णा વિઘ વિરતિ યુવા વાવ ચિતિ” આ તૃતીય ક૯પવૃક્ષનું કાર્ય આ પ્રમાણે છે કે તે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૬૩.