Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેવામાં આવેલ છે. કેમકે એજ એકાન્ત સુખસ્વરૂપ હોય છે. દ્વિતીય કાળ જેનું નામ સુષમા છે તે પણ શોભન વર્ષવાલો થાય છે. “ મજણમા વા'' આ તૃતીય કાળ છે. આ કાળમાં અધિક રૂપથી પ્રારંભમાં તો શેભન વર્ષો હોય છે અને ત્યાર બાદ અલ્પરૂપમાં દુષ્ટ વષે હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે આ તૃતીથ આરક માં સર્વ પ્રથમ સુષમાને પ્રભાવ હોય છે અને અ૫રૂપમાં દુષમાઓનો પ્રભાવ રહે છે. ચતુર્થ આરક દુષમ સુષમા કાળ છે. આ કાળમાં અધિક રૂપમાં દુષમાને પ્રભાવ રહે છે. અને અ૫રૂપમાં સુષમાઓને પ્રભાવ રહે છે. પાંચમો આરક દુષમા કાળ નામે છે. આ કાળમાં સમસ્ત વર્ષ દુઃખદાયક જ હોય છે. છઠ્ઠો પ્રકાર દુષમ દુષમા કાળ છે. એમાં જેટલા વર્ષો હોય છે. એટલે કે ૨૧ હજાર વર્ષ હોય છે તે સર્વે અતીવ દુષ્ટ હો છે. એક પણ સમય આમાં શેભન થતું નથી. “safeqળ વાટે i મરે! લાઈવ guત્ત” હ ભદંત ઉત્સર્પિણી કાળ કેટલા પ્રકારને કહેવામાં આવેલ છે ? ઉત્તરમાં પભુ કહે છે-“જોયા વિદેvguત્ત હે ગૌતમ! ઉત્સર્પિણી કાળ ૬ પ્રકારનો કહેવામાં આવેલ છે, “તે જ્ઞer” જેમ કે “દુત્તમ સુરતમાં ૨ નવ ગુણમપુરાઠાટે ૬.' દુષમદુમાકાળ ૧. યાવત દુષમકાળ ૨. દુષમસુષમાં કાળ ૩. સુષમ દુષમકાળ ૪. સુષમા કાળ ૫. અને સુષમ સુષમા કાળ ૬. A “gree in મંતે ! મુદુત્તર દેવર સારા વિકલા ? બન્ને કાળોના પરિમાણ ને જાણવાની ઈચ્છાથી હવે ગૌતમે પ્રભુ ને એવી રીતે પ્રશ્ન કર્યો કે હે ભદંત એક એક મુહૂર્તના કેટલા ઉછૂવાસ નિઃશ્વાસ પ્રમિત કાળ વિશેષ કહેવાય છે? અહીં ઉછુવાસ પદ ઉપલક્ષણ રૂપ છે. એનાથી નિવાસનું પણ ગ્રહણ થાય છે, વાયુ ને અંદર લઈ જ તે ઉછુવાસ છે હવા વાયુ બહાર નીકળે છે તે નિઃશ્વાસ છે. તાત્પર્ય આ છે કે એક અન્તર્મુહૂર્તમાં કેટલા ઉચલ્ડ્રવાસ નિશ્વાસ હોય છે ? એના જવાબમાં પ્રભુ કહે छ- गोयमा ! असंखिज्जाण समयाण समुदय समिइमसमागमेण सा एगा आवलिअति ગુરવ વિકાસ અધિr aો ૩mો પત્તિકના ગાસ્ટિક નીરાવો” હે ગૌતમ આગળ પ્રસિદ્ધ સમયનું સ્વરૂપ કે જેમ શાસ્ત્રકારોએ પટશાટિકાની ફાડવાના દૃષ્ટાંત થી સાબિત કરેલ છે જે કાલ નુ સર્વથી જઘન્ય રૂપ પ્રમાણે છે એવા આ સંખ્યાત સમયના સમુદાય રૂપ એક આવલિકા કહેવામાં આવી છે. અહીં એવી શંકા કરવી યોગ્ય નથી કે પ્રશ્નકારે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૪૬