Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શકા—મા જાતના કથનથી તે ફરી પરસ્પરાશ્રય દોષ ઉપસ્થિત થાય છે કેમકે ઋષભ ફૂટના આકારવાળા હાવાથી ઊપલાદાને ઋષભકૂટ કહેવામાં આવેલ છે. અને એમના ચેાગથી પર્યંતને ઋષભકૂટ કહેવામાં આવેલ છે.
ઊત્તર-આમ નથી. કેમકે બન્નેના એ નામેા ત અનાદિકાળથી જ પ્રવૃત્ત થતા આવ્યા છે એથી એમાં પરસ્પરાશ્રય દોષ માટે કોઈ સ્થાન નથી. અનાદિ પર પરાથી ચાલી આવતા વ્યવહારમાં પરસ્પરાશ્રય દોષ થતા નથી. તમે ય થ સેવે મત્તિલ નાવ दाहिणेण रायहाणो तहेव मंदरस्स पवयस्स जहा विजयस्स अविसेसियं" हवे સૂત્રકાર આ સુત્ર વડે પ્રકારાન્તરથી ઋષભકૂટના નામકરણ આદિનું કથન કરતાં કહે છે. કે આ પર્યંતનું જે ઋષભકૂટૂ નામ કહેવાય છે તેનું કારણ આ છે કે તેની ઉપર ઋષભ નામનેા દેવ કે જે મહદ્ધિક મહાવ્રુતિક મહાબલ, મહાયશસ્વી, મહાસુખી તેમજ પત્યેાપમની સ્થિતિવાળે છે. તે રહે છે. ત્યાં તે ચાર હજાર સામાનિક દેવાનુ ચાર સપરિવાર અગ્રમહિષીઓનું ત્રણ પરિષદાઓનું સાત અનીકાનું સાત અનીકાધિપતિચેાનુ' સેાળ હજાર આત્મરક્ષક દેવાનું તેમજ ઋષભકૂટની ઋષભારાજધાનીના તેમજ બીજા કેટલાક ત્યાંના નિવાસી અનેક દેવા અને દેવીએનું આધિપત્ય પૌરપત્ય, સ્વામિત્વ ભર્તૃત્વ, મહત્તરકત્વ આજ્ઞેશ્વર સેનાપત્ય કરવાતાં, પાલન કરવાતા, ચતુર વાદકે વડે ખૂબ જોરથી વગાડેલા વાજાએ ગાયેલા ગીતા, નાઢ્યા તેમજ તન્ત્રી, તલ, તાલ આદિ રૂપ વિશેષ વાદ્યોની નિ પૂવ ક દિવ્ય ભાગેાના ઉપભાગ કરતા આનંદપૂર્વક ત્યાં રહે છે. આ કારણથી હે ગૌતમ! મેં અને ખીજા તીર્થંકરોએ ઋષભકૂટ આ નામથી આ પતને સંખેાધિત કરેલ છે. હે ભદ્રંત ઋષભદેવની ઋષભાનામક રાજધાની કયા સ્થલે આવેલી છે. એના જવાબમાં પ્રભુ શ્રી કહે છે, જે ગૌતમ ! ઋષભદેવની ઋષભા નામક રાજધાની ઋષભકૂટની દક્ષિણ દિશામાં તિયર્થંક અસં ખ્યાત દ્વીપ સમુદ્રોને એળગીને ઈત્યાદિ વર્ણન આ સૂત્ર ના ૮ સૂત્રમાં કરવામાં માવેલું છે. તેવું જ સહી પણ સમજી લેવુ... જોઇ એ. આ પ્રમાણે અહીં જ બૂઢીપપ્રાપ્તિ ની પ્રકાશિકા ટીકામાં પ્રથમવક્ષસ્કાર પર્વતનું' વન અહી' સમાપ્ત થયું..
શ્રી જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલ તિવિરચિત જમ્મૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની પ્રકાશિકા વ્યાખ્યામાં પ્રથમ વક્ષસ્કાર પવ ત વન સંપૂર્ણ` un
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૪૪