Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભવનપતિ દેવના તેમજ સુષમ દુષમારકમાં ઉત્પન્ન થયેલા નર અને તિર્યંચાને જાણ જોઈએ. આ કાળ કરતાં પણ આગળ જે સર્ષપચતુષ્ટય પ્રર્પણ ગમ્ય કાળ છે તે પણ સંખ્યાત કાળ જ છે. પરંતુ તે અનતિશય જ્ઞાનીઓના જ્ઞાનનો વિષય નથી તેથી તે અસં વ્યવહાર્યા છે. એથી જ તેને અહીં નિર્દિષ્ટ કરવામાં આવેલ નથી. શીર્ષપ્રહેલિકા પછી જે જે કાળ છે. તે અનતિશય જ્ઞાનીઓ વડે ગમ્ય થાય તેવું નથી એથી તેને ઔપમિક કહેવા માં આવેલ છે એટલે કે તેનું જ્ઞાન ઉપમા વડે જ સંભવી શકે તેમ છે. એટલે કે તે સાદ શ્યથી બોધ્યું છે. એથી જ “તેજ ઘર રોમિg” એવું સૂત્રકારે કહ્યું છે. “તે” આતૃતીયા વિભકિત પંચમીના અર્થ માં થઈ છે.
ઔપનિક કાળનું નિરૂપણ:-- બસે ૩નિg' ત્યાર સૂત્ર-૨ /
ટીકાર્થ-આ સૂત્ર વડે ગૌતમે પ્રભુને પ્રશ્ન કર્યો છે કે હે ભદંત ! ઔપમિકકાળનું સ્વરૂપ કેવું છે ? આના જવાબમાં પ્રભુએ કહ્યું છે “safમ સુવિ vજે ” હે ગૌતમ ! ઔપમિકના બે પ્રકારે કહેવામાં આવેલ છે. “સ ગા” જેમ કે “જિવર સાળવા ” પપમ અને સાગરોપમ. જે કાળમાં ધાન્યના પત્યની જેમ પલયની ઉપમા આપવામાં આવે તે પાયોપમ છે. અને જેમાં સમુદ્રથી ઉપમા આપવામાં આવે તે સાગરોપમ છે. અહીં જ બે ચ આવેલા છે તે એ કાલે માં સમકક્ષતા બતાવવા માટે છે. સમકક્ષતાનો અર્થ સમાન શ્રેણીઓ થાય છે. એ સમાન શ્રેણિતા બન્નેમાં અસંખ્ય કાલ તત્વ રૂપ છે. આ પ્રમાણે એ બને કાળો અસંખ્યાત કાળ વિશેષ સ્વરૂપવાળા સિદ્ધ થાય છે. “ ર તે રવિ ” હે ભદત ! પલ્યોપમનું સ્વરૂપ કેવું છે. ? આના જવાબમાં પ્રભુ કહે છે "पलिओवमस्स परूवण करिस्सामि परमाणु दुविहे पण्णत्ते तं जहा-सुहुमेय वावहारिएय “ડે ગૌતમ” હું આગળ પલ્યોપમની પ્રરૂપણ કરવાનો છું જેથી તમને પલ્યોપમના સ્વરૂપનું જ્ઞાન થઈ જશે. આ જાતના કથનથી સૂત્રકારે શિષ્યના મનને પ્રસન્ન કર્યું છે. જે તેઓ આમ કરતા નહીં તે પરમાણુ બે પ્રકારનું હોય છે. ઇત્યાદિ કથન રૂપ પ્રક્રિયાની રીતિથી દૂરસાધ્ય પદ્યમની પ્રરૂપણા માનીને શિષ્યનું મન ખેદ ખિન થઈ જતું વ દાનકાળમાં આચાર્યને શિષ્ય પ્રતિ એજ કમ હોય છે પલ્યોપમની પ્રરૂપણ કરવા માટે સૂત્રકારે સર્વપ્રથમ પરમાણુ સૂક્ષમ અને વ્યાવહારિકના ભેદથી બે પ્રકાર છે એમ કહ્યું છે. અહીં બે “” ની પ્રરૂપણ એમાં સમકક્ષતાના ઘોતન માટે કરવામાં આવી છે, એમાં જે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૫૦.