Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરુના માણસોના જ હોય-કેટિઓને એકદમ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કોઈ પણ સ્થાને તલમાત્ર પણ સ્થાન ખાલી હેય નહીં તેમ તેમાં ભરવામાં આવે. આમ ભર્યા પછી તેમાં વિવર રહેશે નહીં વિવર નહીં રહેવાથી ત્યાં વાયુ પણ પ્રવિણ થઈ શકશે નહીં. એથી તેઓ સડશે નહીં ઓગળશે નહીં અને વાયુ પણ તેમને એક સ્થાનથી ઊડાવી ને અન્યત્ર લઈ જવામાં સમર્થ થશે નહીં નિબિડરૂપમાં હોવાથી અગ્નિ પણ તેમને ભસ્મ કરી શકશે નહીં આ રીતે જ્યારે તે બાલાગ્ર કટિઓથીતે પલ્ય આકર્ણ સારી રીતે અતીવ નિબિડ રૂપમાં પૂચિત થઈ જાય ત્યારે તેમાં સો વર્ષ નીકલી જવા બાદ એક બાલાગ્ર કોટિ બહાર કાઢવી જોઈએ આમ કરતાં કરતાં જેટલા કાળમાં તે પત્ય તે બાલાગ્ર કોટિઓથી રિક્ત થાય છે. બાલા મને સ્વપાંશ પણ તેમાં રહે નહીં તે પલ્ય એક દમ બાલાગ્રોથી રિત થઈ જાય. એટલે કે તેમાંથી સંપૂર્ણ પણે બાલાો બહાર કાઢી નાખવામાં આવે તે તેટલા કાળનું નામ પલ્યોપમ કાળ છે. આ પલ્યમાં સંખ્યાત કટિ કોટિ પ્રમાણ વર્ષ સમાપ્ત થઈ જાય છે. આને માદર પોપમ કહેવામાં આવે છે, કેમકે આ પથગત બાલાોને અપહાર સંખ્યાતવ માં જ થઈ જાય છે. જો કે આ પલ્યને વફ્ટમાણ સુષમ સુષમાદિ કાલ પ્રમાણમાં ઉપ
ગ નથી છતાંએ સુષમ સુષમાકાળના પ્રમાણમાં ઉપયોગી જે સૂક્ષ્મ પલપમ છે તે સુખેથી સમજ માં આવી શકે એટલા માટે અહીં દર્શાવવા માં આવેલ છે. સૂમપલ્યોપમનાં પ્રમાણ આ પ્રમાણે વિય છે. પૂર્વોકત બાલાગામાં એક એક બાલાના અસંખ્યાત ખડે કરી નાખવા જોઈએ અને ત્યાર બાદ તેમના વડે આ પલ્યને પૂરિત કરવું. આ સ્થિતિ માં આ પત્યની લંબાઈ પહેળાઈ તેમજ અવગાહ ઊભેધાંગુલીજને પ્રમાણ થઈ જશે. હવે દર સે વર્ષે એક બાલાગ્રખંડને તેમાંથી અ૫હાર કરવા આ પ્રમાણે જેટલા કાળમાં તે પલ્ય તે બાલાોના અપહાર થી સર્વથા નિલિત બની જાય. એ તે અસંખ્યાત કેટી કોટી વર્ષ પ્રમાણ વાળ કાળ સૂક્ષ્મ પલ્યોપમ કાળ કહેવામાં આવે છે. એ જ વિષય “ggi કોથgcqમાળે રે vજે ઈત્યાદિ સૂત્ર પાઠથી માંડીને forg મા છે તે વિશે અહીં સુધીના સૂત્રપાઠ વડે સ્પષ્ટ કરવામાં આવેલ છે, જે કે અહીં સૂત્રકારે સૂક્ષમપલ્યોપમના વિષે પિતાના સ્વતંત્ર રીતે વિચારે વ્યક્ત કર્યા નથી છતાંએ વિવિજ્ઞાઋત્તિcraz ” ના મુજબ અહીં અનુકત છે તે પણ સમજી લેવું જોઈએ કેમકે આ સૂક્ષમ પોપમ જ પ્રસ્તુતમાં ઊપયોગી છે. જે આમ હેય નહિ તે પછી અનુગાદિ દ્વારે સાથે વિરોધની સ્થિતિ ઉપસ્થિત થશે. આ જાતનું કથન સાગરોપમના સંબંધમાં પણ જાણવું જોઈએ, હવે સૂત્રકાર આ ગાથા વડે સાગરેપમ ના સ્વરૂપનું કથન કરતાં કહે છે
___ एएसि पल्लाणं कोडा कोडी हवेज्ज दस गुणिआ।
तं सागरोवमस्स उ पगस्स भवे परिमाणं ॥१॥ પલ્યોપમની જે દશ ગુણિત કેટી કોટી છે તેજ એક સાગરોપમનું પ્રમાણ છે, એટલે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૫૫