Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાલકે સ્વરૂપકા નિરૂપણ
કાલાધિકાર–છે અવસ્થિત અને અનવસ્થિત કાળને ભેદથી ક્ષેત્રો ના બે પ્રકારોને જાણવા છતાએ ગૌતમ સ્વામી સાક્ષાત શુભ ભાવનો અહીં હાસ જોઈને સંભાવ્યમાન અનવસ્થિત કાળ ને લક્ષ્ય માં રાખી ને પ્રભુને પ્રશ્ન કરે છે–
'जम्बुद्दीने णं भंते ! दीवे भारहे वासे कइविहे काले पण्णत्ते' इत्यादि सूत्र २०॥
ટીકાર્થ-હે ભદત! જંબૂદ્વીપ નામક આ દ્વીપમાં કેટલા પ્રકાર નો કાળ કહેવામાં આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે. “ મા”!વિદે શાહે gum" આ જ બૂઢીપ નામક દ્વીપમાં બે પ્રકારને કાળ કહેવામાં આવેલ છે. કદા' તે આ પ્રમાણે છે. “જોfcgો જાહેર કgિ જા એક અવસર્પિણી કાળ અને બીજે ઉત્સર્પિણી કાળ, જે કાળમાં કમશઃ આયુ, શરીર વગેરે હીન થતા જાય છે. હાલ થતા જાય છે. એવો જે કાળ છે તે અવસર્પિણી કાળ છે. પ્રજ્ઞાપકની અપેક્ષાએ આનું પ્રથમતઃ ઉપાદાન કરવામાં આવેલ છે. જેવું કે ક્ષેત્રો માં ભારતનું પ્રથમ ઉપાદાન કરવામાં આવેલ છે તેમજ જે કાળમાં કમશઃ આયુ શરીર વગેરે ભાવની વૃદ્ધિ થતી જાય છે અથવા જે કમશઃ એ ભાવને અરકની અપે. ક્ષાએ વધારતા જાય છે. તે કાળનું નામ ઉત્સર્પિણી કાળ છે. અહીં જે બે “ચ” આવ્યા છે તે એ બતાવે છે કે એ બન્ને કાળે અરક વગેરેની અપેક્ષાએ સમાન છે. અને પરિમા ણતા આદિની અપેક્ષાએ પણ સમાન છે. હવે અવસર્પિણી કાળના કેટલા ભેદો છે, એ વાતને ગૌતમ સ્વામી પૂછે છે. “શોરgિfજ જે જ રે ! વાદવિદે પuતે હે ભદંત ! અવસર્પિણી કાળ કેટલા પ્રકારને કહેવાય છે ! ઉત્તર માં પભુ કહે છે –“ગેયમા ! “વિશ્વ વાળ” હે ગૌતમ અવસર્પિણી કાળ ૬ પ્રકારનો કહેવામાં આવેલ છે. “R T€” જેમ 3 "सुसमसुसमाकाले १, सुसमाकाले २, सुसमदुस्समकाले ३, दुस्समसुसमाकाले ४, દુરણ માટે ૧, દુત્તમતુલ્લાહે ” સુષમસુષમા કાળ જેમાં સારા સમા-વર્ષ–હોય છે. તેનું નામ સુષમા છે. અહી “a” ને “ઘ' સુવિનિ- ષિ જૂતિસ” ૮ શ૮૮ આ સૂત્ર વડે થયે છે પુષમા ચાર ગુપમા તિ સુષમ અજમાઅહીં બીજે સુષમા શબ્દ પણ પૂર્વોક્ત પથમ અથને જ વાચક છે. સમાનાર્થક બને શબ્દોના પ્રવેગથી આ સ્પષ્ટ થાય છે કે આ કાળ અતીવ શેભન વર્ષવાળે થાય છે. આ પ્રથમ આરક અવસર્પિણી કાળને
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૪૫.