Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુરુની પ્રશરતતર કુન્દરુષ્કગન્ય દ્રવ્ય વિશેષની, લબાનની અને દશાંગધૂપની મને શગન્ય અહીંના ભવનમાં સર્વત્ર વ્યાપ્ત છે તેથી એ ભવને ખૂબજ રમણીય થઈ ગયા છે. તેમજ શોભન ગધવાળા દ્રવ્યની ગા કરતાં પણ ઉત્તમ ગન્ધની મહેકથી સર્વદા એ ભવનો મહે કતા રહે છે. એથી એ એવા લાગે છે કે માને એ ગંધની ગુટિકા રૂપ જ છે. એ ભવનોમાં અસરાઓના સમુદાય આમથી તેમ હરતા-ફરતાજ રહે છે. અહીં દિવ્ય વાજાઓને નાદ થતો રહે છે. એથી એ મુખરિત રહે છે. એ સર્વાત્મના રનમય છે તેમજ અચ્છથી માંડીને પ્રતિરૂપ સુધીના જેટલા વિશેષ પદે છે તેમનાથી એ યુક્ત છે. આ અચ્છ વગેરે પદોની વ્યાખ્યા પહેલા યથાસ્થાન કરવામાં આવી છે. આ પૂર્વોક્ત ભવનોમાં દેવેન્દ્ર દેવરાજ શકના સેમ, યમ, વરુણ અને વૈશ્રવણ જાતિના અનેક કિંકર ભૂત દેવે રહે છે. એ દેવે વિપુલ ભવન તેમજ પરિવારાદિરૂપ સમૃદ્ધિથ યુક્ત છે. શરીરની તેમજ આભરણની બૃહત્ કાંતિથી સંપન્ન છે. યાસ્પદ મુજબ એ મહાબલિષ્ઠ છે, મહાયશસ્વી છે તેમજ મહાસુખસંપન્ન છે અને એકબેક પલ્યોપમ જેટલી સ્થિતિવાળા છે. મહાબલ આદિ પદોની વ્યાખ્યા અષ્ટમસૂત્રમાંથી જાણી લેવી જોઈએ. તેમાં વિજયદ્વારના અધિપતિ વિજયદેવનું વર્ણન કરવામાં આવેલું છે.
એ બને આભિગ્ય શ્રેણી એના બહુસમરમણીય ભૂમિભાગથી વૈતાઢચ પર્વતની અને બાજુ માં પાંચ પાંચ જન ઉપર આગળ જવાથી વૈતાઢય પર્વતનું શિખર કહેવાય છે. "पाईण पडियायए उदीणदाहिण विछिपणे दसजोयणा विक्खभेण पव्वयसमगे आयामेण" આ શિખર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબું છે. આ વિસ્તાર ૧૦ એજન જેટલો છે. એથી આ લંબાઈની અપેક્ષાએ પર્વતની બરાબર છે. “ હા માથા grહળ રવ સમા સિદ્ધિ પ્રમi guો રોળં”િ તે શિખરતલ એક પત્રવરદિકા અને એક વર્ષથી ચારે તરફથી ઘેરાએલું છે. એ બન્નેની લંબાઈ-ચડાઈનું પ્રમાણ તેમજ એમના સંબંધનું વર્ણન જંબુદ્વીપની જગતીની પદ્મવરવેદિકા અને વનખંડના વર્ણન જેવું જ છે. “અદ્ભર ઉંમરે ! કવચરણ વિતરુક્ષ વેરિત મામાજs gue” હે ભદન્ત ! વૈતાઢ્ય પર્વતના શિખરને આકારભાવ પ્રત્યવતાર–સ્વરૂય) કે છે.? એના જવાબમાં પ્રભુ કહે છે. “જોવા ! વઘુત્તમામળિજે ખૂનમ y ” હે ગૌતમ ! શિખર તલને જ ભૂમિભાગ છે તે સમરમણીય છે. “જે કાળામર મારું पुक्खरेइवा जाव णाणाविह पंचवण्णेहि मणीहि उवसोभिए जाव वावीओ पुक्खरिणीओ जाव વાળમંત દેવાય તેવી જ આરતિ કવ નમાળા વિદત્તર” મૃદંગ મુખ પટ જેવું
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૩૧