Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनी टीका अ. १ उपागमूत्र निरूपणम्
(११) विपाकसूत्रम्-अत्र मृगापुत्र-सुबाहुमभृतीनां दुःखविपाकः सुखविपाकश्च प्रदर्शितः।
उपाङ्गसूत्राणि (१२) (१) औषपातिकसूत्रम्-इदमाचारागस्योपाङ्गम् , अत्र नारकोत्पादवैचिव्यवर्णवम् ।
(२) राजप्रश्नीयम्-इदं सूत्रकृताङ्गोपाङ्गम् , अत्र प्रदेशिनाम्ना नृपेणाऽक्रियावादिमतमाश्रित्य कृतानां तज्जीवतच्छरीरविषयप्रश्नानां समाधानम्। सूत्रक ताङ्गप्रकटितमक्रियावादिमतखण्डनप्रकारमालम्ब्यैव तत्समाधानकरणेनास्मिन् सूत्रे सूत्रकृताङ्गगतविशेषप्रकटनात्सूत्रकृताङ्गोपाङ्गत्वम् ।
(११) विपाकसूत्र-में मृगापुत्र आदिका दुःखविपाक और सुबाहुकुमार आदिका सुखविपाक दर्शाया गया है।
(बारह उपाङ्गसूत्र) (१) औपपातिक मूत्र-यह आचारांगका उपांग है और इसमें नारकों के उत्पादकी विचित्रताएँ बताई गई है।
(२) राजप्रश्नीय सूत्र-यह मूत्रकृतांगका उपांग है। राजा प्रदेशीने अक्रियावादियोंके मतका आश्रय लेकर केशी श्रमणसे तज्जीवतच्छरीर विषयक बहुतेरे प्रश्न किये थे। उन सबका इसमें समाधान किया गया है। जिस ढंगसे सूत्रकृतांगमें अक्रियावादियोंके मतका खंडन है प्रायः उसी ढंगसे इसमें राजा प्रदेशीके प्रश्नोंका समाधान है किन्तु इसमें कुछ विशेषता है, इस कारण यह सूत्रकृतांगका उपांग है।
(૧૧) વિપાકસુત્ર-માં મૃગાપુત્ર આદિને દુઃખવિપાક અને સુબાહુકુમાર આદિને સુખવિપાક દર્શાવવામાં આવ્યું છે.
मारपांग सत्रो. - (૧) ઓપપાતિક સૂત્ર-આ આચારાંગનું ઉપાંગ છે અને તેમાં નારકી જીવના ઉત્પાદનની વિચિત્રતાઓ બતાવવામાં આવી છે.
(२) २ प्रश्रीय सूत्र--सा सूत्रकृतांगनु in छे. प्रदेशी २० मठियाવદીઓના મતનો આશ્રય લઈને કેશી શ્રમણને તજજીવ–તછરીર વિશેના પ્રશ્નો પૂછયા હતા, એ બધાનું એમાં સમાધાન કરવામાં આવ્યું છે. જે પ્રકારે સૂત્રકૃતાંગમાં અક્રિયાવાદીઓના મતનું ખંડન કરવામાં આવ્યું છે, તે પ્રકારે આમાં રાજા પ્રદેશના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે, પરંતુ આમાં કાંઈક વિશેષતા છે, તે કારણથી આ સૂત્રકૃતાંગનું ઉપાંગ છે.
ઉપાસક દશાંગ સૂત્ર