Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासकदशाङ्ग सूबे
(७) उपासकदशाङ्गसूत्रम् - अत्राऽऽनन्दादीनां दशानां श्रमणोपासकानामितिवृत्तप्रसङ्गेन श्रावकधर्मनिरूपणम् ।
१४
(८) अन्तकृद्दशाङ्गसूत्रम् - अत्र गौतमादीनां महर्षीणां पद्मावतीप्रमुखाणां महासतीनां च शिवान्तानि सुकृतानि प्रकटितानि ।
(९) अनुत्तरोपपातिकदशाङ्गसूत्रम् अत्र जालिमुख्यानामृषीणां विजयाधनुत्तरविमानपञ्चकप्राप्तिवर्णनम् ।
(१०) प्रश्नव्याकरणसूत्रम् अत्राङ्गुष्ठादिप्रश्नविद्याप्ररूपणम्, आस्रवपञ्चकसंवरपञ्चक- प्ररूपणं चासीत्, परन्तु पञ्चमारकोद्भवानां पुष्टालम्बनप्रति सेवित्वमवेक्ष्य पूर्वाचार्यैः प्रथमांशः समुत्तारित इति तत्र द्वितीय एवांशो लभ्यते ।
(७) उपासकदशांग में आनन्द आदि दस श्रावकोंके इतिहास के प्रसंगसे श्रावक धर्मका व्याख्यान किया गया है ।
(८) अन्तकृद्दशांग - में गौतम आदि महान् ऋषियोंके तथा पद्मा वती आदि महासतियोंके मोक्षगमन पर्यन्त कार्योंका वर्णन है ।
(९) अनुत्तरोपपातिक दशांग में जालि आदि ऋषियोंके विजय आदि पाँच अनुत्तर विमानोकी प्राप्तिका कथन है ।
(१०) प्रश्नव्याकरणसूत्र में अंगुष्ठादि प्रश्नविद्याका निरूपण तथा आस्रवपंचक और संवरपंचकका निरूपण था परन्तु पांचवें आरे के जीवोंको अधीरने से पुष्टाssलम्बनके प्रतिसेवी समझ कर पहला अंश निकाल दिया गया है । आजकल दूसराअंश ही उपलब्ध है ।
(૭) ઉપાસકદશાંગ—માં આનંદ આદિ દસ શ્રાવકાના ઇતિહાસના પ્રસંગે દ્વારા ધર્મોનું વ્યાખ્યાન કરવામાં આવ્યુ છે.
(૮) અતકૃદ્દેશાંગ——માં ગૌતમ આદિ મહાન ઋષિઓનાં પદ્માવતી આદિ સહાસતીનાં મેક્ષગમન સુધીનાં કાર્યાંનું વર્ણન છે.
ऋ
(૯) અનુત્તર પપાંતિકદશાંગ—માં જાલિ આદિ ઋષિનાં વિજય અઢિ પાંચ અનુત્તર વિમાનાની પ્રાપ્તિનું કથન છે.
(૧૦) પ્રશ્નવ્યાકરણસૂત્ર-માં અશુદ્ઘિ પ્રશ્નવિદ્યાનું નિરૂપણુ તથા આસવપંચક અને સવરપ ચકનું નિરૂપણુ હતુ, પરન્તુ પાંચમા આરાના જીવને અધીરપણાથી પુષ્ટાલમ્બનના પ્રતિસેવી સમજીને તેમાંના પહેલે ભાગ કાઢી નાંખવામા આવ્યે છે. હાલમાં બીજો ભાગજ ઉપલબ્ધ થાય છે.
ઉપાસક દશાંગ સૂત્ર