________________
૨-૧/૧૦૮ થી ૧૧૧
૧૩૫ [૧૦] ભગવન! તેને કયા શબ્દોથી બોલાવાય ? ગૌતમ ! તેને કદાચ પ્રાણ, કદાચ ભૂત, કદાચ જીવ, કદાચ સત્વ, કદાચ વિજ્ઞ, કદાચ વેદ તથા કદાચ પાણ-ભૂત-જીવ-સવ-વિજ્ઞ-વેદ કહેવાય. ભગવનું તે પ્રાણ યાવત્ વેદ કેમ કહેવાય ? ગૌતમતે અંદર-બહાર શ્વાસ-નિઃશ્વાસ લે છે, માટે પણ કહેવાય. તે થયો છે - થાય છે - થશે માટે ભૂત કહેવાય. તે જીવ હોવાથી જીવે છે, જીવત્વ અને આયુકર્મ અનુભવે છે માટે જીવ કહેવાય. શુભ-અશુભ કર્મોથી બદ્ધ છે, માટે સર્વ કહેવાય. તે કડવા, કષાયેલા, ખાટા, મીઠા સૌને જાણે છે માટે વિજ્ઞ કહેવાય. સુખ-દુઃખને વેદે છે માટે વેદ કહેવાય. તેથી તેને યાવતું પ્રાણ યાવત વેદ કહેવાય છે.
[૧૧૧] ભગવત્ ! જેણે સંસારને રોક્યો છે - x • યાવત્ જેના કાર્યો પૂર્ણ થયા છે, તે ફરીને મનુષ્યત્વાદિ પામતો નથી ? હા, ગૌતમ ! - X • તે પામતો નથી. ભગવના તેને કયા શબ્દોથી બોલાવાય ? ગૌતમ ! તે સિદ્ધ-બુદ્ધ-મુકdપાણત-પરાસ્મત કહેવાય તથા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત, અંતકૃd, સર્વદુઃખપક્ષીણ કહેવાય. • - ભગવન! તે “એમ જ છે, એમ જ છે” એમ કહી ગૌતમસ્વામી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને યથાવત્ વિચરે છે.
• વિવેચન-૧૦૮ થી ૧૧૧ -
[૧૮] આ પ્રશ્ન વાયુકાયના પ્રસ્તાવસી વાયુસંબંધે છે, અન્યથા પૃથ્વીકાયાદિમાં પણ લાગુ પડે છે. કેમકે તેઓ પણ સ્વ કાયસ્થિતિમાં મરણ પામીને અસંખ્ય, અનંતવાર ત્યાં ઉપજે છે. કહ્યું છે - એકેન્દ્રિયોમાંના ચાની અસંખ્ય ઉત્સર્પિણીઅવસર્પિણી કાયસ્થિતિ છે અને વનસ્પતિની અનંત ઉત્સર્પિણી અવસર્પિણી છે. તેમાં વાયુકાય, વાયુકાયમાં અનેક લાખનાર મરીને વાયુકાર્યમાં જ ઉત્પન્ન થાય છે. તે સ્વકાય કે પરકાયશાથી મરણ પામે છે. આ સૂત્ર સોપક્રમ અપેક્ષા છે. સ્વ શરીરથી નીકળે છે. ઔદાકિ, વૈક્રિય શરીર અપેક્ષાએ અશરીરી, તૈજસ-કાર્પણ શરીરાપેક્ષાએ સશરીરી છે.
કોઈ મુનિની સંસાર ચક્ર અપેક્ષાએ પુનઃપુનઃ ઉત્પત્તિ થાય, જેમ વાયુકાયની પુનઃ પુનઃ ઉત્પત્તિ કહી તેમ. તે દશવિ છે.
[૧૦૯ થી ૧૧૧] કૃrfજ • પ્રાણુક ભોજી, ઉપલક્ષણથી એષણીયાદિ. મિથ - સાધુ. જલ્દી આવે છે. કેવો થયેલો ? તે કહે છે - આવનાર જન્મને રોક્યો નથી એવો ચરમભવને પ્રાપ્ત. આવો સાધુ બે ભવે પણ મોક્ષ પામનાર હોય, માટે કહે છે – દેવ, મનુષ્યના અનેક ભવ પામનાર હોય, માટે કહે છે - ચતુર્ગતિગમત ક્ષીણ નથી થયું તેવો. એમ છે માટે જ સંસાર વેદનીય કર્મ ક્ષીણ થયું નથી એવો. આવો સાધુ એક જ વાર ચારે ગતિમાં જનાર પણ હોય માટે કહે છે - ચતુર્ગતિગમન અનુબંધ જેનું તુટ્યું નથી એવો. તેથી જ ચતુર્ગતિગમન વેધ કર્મ જેનું તુટું નથી તેવો. તેથી જ તેનું પ્રયોજન અસમાપ્ત છે, તેથી જ જેના કાર્યો પૂર્ણ થયા નથી.
આવા પ્રકારના મુનિએ પૂર્વે અનાદિ સંસારમાં અનેક વખત મનુષ્યવાદિ પ્રાપ્ત
૧૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કરેલ, હમણાં પણ શુદ્ધ ચારિત્ર પ્રાપ્તિ તેને સંભવતી નથી. તે અનેકવાર તિર્યંચાદિ ગતિને શીઘ પામે છે. પાઠાંતરથી મનુષ્યવાદિ ભાવ શીઘ પામે છે. કષાયોદયથી ચારિણી પતિત થઈને સંસારસાગરમાં ભમવું પડે છે. કહ્યું છે - જેના ક્રોધાદિ કવાયો ઉપશાંત થયા છે, એવા પણ ફરીથી અનંત પ્રતિપાત પામે છે.” તે સંસાર ચકગત મુનિના જીવને પ્રાણ આદિ છ નામો વડે જુદા જુદા સમયે કે એક સમયે બોલાવી શકાય તે સંબંધે પ્રશ્ન સૂમકારે મૂકેલ છે. • x • તે અન્વર્ણ યુક્ત છે. • X - X • તે મુનિને ઉચ્છવાસ-નિઃશ્વાસવાળો કપીએ ત્યારે “પ્રાણ” કહેવાય. ઇત્યાદિ - ૪ -
આ પાંચે શબ્દો જુદે જુદે કાળે વાપરી શકાય અને જ્યારે એક જ કાળે તે મુનિમાં ઉચ્છવાસાદિ ધર્મો કલ્પીએ ત્યારે પ્રાણ આદિ પાંચે સાથે પણ વપરાય અથવા આ ઉપસંહાર વાક્ય જ છે, માટે તેની યુગપતું વ્યાખ્યા ન કરવી. તે મુનિ જીવે છે • પ્રાણોને ધારણ કરે છે, તથા ઉપયોગરૂપ જીવપણાને અને આયુષ્યકર્મને અનુભવે છે માટે તે જીવ કહેવાય. તે મુનિ સારી-નરસી ચેષ્ટામાં આસક્ત છે કે સમર્થ છે માટે અથવા શુભાશુભ કર્મથી સંબદ્ધ છે માટે સત્વ કહેવાય.
હવે ઉક્ત વાતને વિપરીત દર્શાવતા કહે છે - પાર પત્ત - સંસાર સમુદ્રને પાર પામેલ, vtvgrra - મિથ્યાષ્ટિ આદિ ગુણઠાણાની કે મનુષ્યાદિની સુગતિની પરંપરાથીસંસાર સમુદ્રને પાર પામેલ.
અહીં સંયતની સંસાર વૃદ્ધિ-હાનિ અને સિદ્ધત્વ કહ્યું. હવે તે તથા બીજા અર્થોના વ્યુત્પાદનાર્થે સ્કંદક ચરિત્ર કહે છે –
• સૂત્ર-૧૧૨ [અધુરી.
તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહીનગર પાસે આવેલ ગુણશિલ શૈત્યથી નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિહાર કર્યો. તે કાળે તે સમયે કૃતંગલા નામે નગરી હતી. [વર્ણન) તે કૃતંગલા નગરીની બહાર ઈશાન ખૂણામાં છત્રપલાશક નામે રૌત્ય હતું [વર્ણન). ત્યારે ઉત્પન્ન જ્ઞાનદર્શનધર શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા રાવત સમોસરણ થયું. પદિા નીકળી.
તે કૃદંગલા નગરી નજીક શ્રાવતી નામે નગરી હતી. [વર્ણન) તે શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલીનો શિષ્ય છંદક નામનો કાત્યાયન ગોગનો પરિવ્રાજક રહેતો. હતો. તે વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, પાંચમો ઇતિહાસ, છઠો નિઘટ એ છ એનો સાંગોપાંગ, રહસ્યસહિત, સાસ્ક-વાક-ધારક-પારક અને છ અંગનો જ્ઞાતા હતો. ધષ્ઠીતંત્ર વિશારદ, સંખ્યા-શિક્ષાકલા-વ્યાકરણ-છંદનિકત-જ્યોતિષ અને બ્રાહ્મણ તથા પરિવ્રાજક સંબંધી બીજ ઘણાં શાસ્ત્ર અને નયોમાં સુપરિનિષ્ઠિત હતો.
તે શ્રાવસ્તીનગરીમાં વૈલિક શ્રાવક પિંગલ નામે નિલ્થિ વસતો હતો. ત્યારે તે વૈશાલિક શ્રાવક પિંગલ સાધુ અન્ય કોઈ દિવસે જ્યાં કાત્યાયનીય છંદક હતો ત્યાં આવ્યો. આવીને અંદને આ પ્રમાણે પૂછ્યું - હે માગધ! શું લોક સાંત છે કે અનંત છે , જીવ સાંત છે કે અનંત, સિદ્ધિ સાંત છે