Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 604
________________ ૩૧/-/૪/૧૦૦૬ બાકી પૂર્વવત્. ઉપપાત રત્નપ્રભામાં થાય. - - એ પ્રમાણે ચારે યુગ્મોમાં જાણવું. વિશેષ એ કે પરિમાણ જાણવું. પરિમાણ, કૃષ્ણલેી ઉદ્દેશા સમાન છે. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે (૨) # શતક-૩૧-ઉદ્દેશો-૫ ક — * — — — - સૂત્ર-૧૦૦૭ - X ભગવન્ ! સુકૃતયુગ્મ ભવસિદ્ધિક નૈરયિક કયાંથી આવીને ઉપરે ? . ઔધિક ગમક મુજબ સંપૂર્ણ કહેવું. ચાવત્ પરપયોગથી ન ઉપજે. રત્નપ્રભા પૃથ્વી ભવસિદ્ધિક ક્ષુદ્ર કૃયુગ્મ નૈરયિક ? સંપૂર્ણ પૂર્વવત્. એ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. એ પ્રમાણે - ૪ - ક્ષુદ્ર જ્યોજ યાવત્ કલ્યોજ સુધી જાણવું - X - પરિમાણ પૂર્વ કથિત ઉદ્દેશક-૧-મુજબ જાણવા. છે શતક-૩૧, ઉદ્દેશો-૬ — * - * - * — • સૂત્ર-૧૦૦૮ : ભગવન્ ! કૃષ્ણવેશ્મી ભવસિદ્ધિક ક્ષુદ્ર કૃયુગ્મ નૈયિક ક્યાંથી આવીને ઉપજે? ઔધિક કૃષ્ણલેશ્તી ઉદ્દેશા મુજબ સંપૂર્ણ જાણવું. ચારે યુગ્મોમાં કહેવું. યાવત્ અધઃરાપ્તમી પૃથ્વી કૃષ્ણવેશ્મી ક્ષુદ્ર કલ્યોજ નૈયિક ક્યાંથી આવીને ઉપજે ? પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે (૨) Ø શતક-૩૧-ઉદ્દેશો-૭ F — * - * — * — ૧૯૧ સૂત્ર-૧૦૦૯ ઃ નીલલેશ્મી ભવસિદ્ધિક ચારે યુગ્મોમાં ઔધિક નીલલેશ્તી ઉદ્દેશક મુજબ કહેવા. - - ભગવત્ તે એમ જ છે યાવત્ વિચરે છે. છે શતક-૩૧-ઉદ્દેશો-૮ છે — * - * - * — સૂત્ર-૧૦૧૦ : કાપોતલેશ્મી ભવસિદ્ધિક ચારે યુગ્મોમાં ઉત્પાદ, ઔધિક કાપોતલેશ્મી ઉદ્દેશા મુજબ કહેવો. - - ભગવન્ ! તે એમ જ છે, યાવત્ વિચરે છે. છે શતક-૩૧-ઉદ્દેશા-૯ થી ૨૮ જી — x — * - * — * - • સૂત્ર-૧૦૧૧ થી ૧૦૧૫ :- [ઉદ્દેશાનો ક્રમ સાથે નોધેલ છે. [૧૦૧૧- ઉ૰૯ થી ૧૨] જેમ ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશા કહ્યા, તેમ અભવસિદ્ધિકના પણ ચારે ઉદ્દેશા, કાપોતલેશ્તી ઉદ્દેશા સુધી કહેવા. [૧૦૧૨-ઉ૦ ૧૩ થી ૧૬] એ પ્રમાણે સમ્યક્દષ્ટિને વેશ્યા સહિત ચાર ઉદ્દેશા કહેવા. વિશેષ એ - સમ્યગ્દષ્ટિનું કથન પહેલા અને બીજા એ બે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ ઉદ્દેશામાં છે. અધઃરાપ્તમી પૃથ્વીમાં ઉપપાત ન કહેવો. બાકી પૂર્વવત્ [૧૦૧૩-૬ ૧૭ થી ૨૦] મિથ્યાદષ્ટિના પણ ચાર ઉદ્દેશો ભવસિદ્ધિક સમાન કહેવા. • • ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. [૧૦૧૪-ઉ ૨૧ થી ૨૪] એ પ્રમાણે લેશ્મા સંયુક્ત કૃષ્ણપાક્ષિકના પણ ચાર ઉદ્દેશા ભવસિદ્ધિક સમાન કહેવા. ભગવન્ ! તે એમ જ છે. [૧૦૧૫-૩૦ ૨૫ થી ૨૮] શુકલાજ્ઞિકના ચાર ઉદ્દેશા આ પ્રમાણે જ કહેવા યાવત્ વાલુકાપભા પૃથ્વી કપોતલેશ્તી શુક્લપાક્ષિક ક્ષુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે ? પૂર્વવત્ જ યાવત્ પરપયોગથી ન ઉપજે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૧૦૦૩ થી ૧૦૧૫ - [ઉદ્દેશા-૧ થી ૨૮ ૧૯૨ યુગ્મ-કહેવાનાર રાશિ વિશેષ, તે મોટી પણ હોય છે. તેથી ક્ષુદ્ર શબ્દ મૂક્યો. તેમાં ચાર, આઠ, બાર આદિ સંખ્યાવાન રાશિ ક્ષુલ્લક મૃતયુગ્મ કહેવાય છે. એ રીતે ત્રણ, સાત, દશ આદિ ક્ષુલ્લક ઝ્યોજ કહેવાય. બે, છ વગેરે ક્ષુલ્લક દ્વાપરયુગ્મ કહેવાય. એક, પાંચ, વગેરે ક્ષુલ્લક લ્યોજ કહેવાય. વ્યુત્ક્રાંતિ એટલે પ્રજ્ઞાપનાનું છઠ્ઠું પદ. જેમકે - પંચેન્દ્રિયતિર્યય અને ગર્ભજ મનુષ્યોથી આવીને નારકો ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ - ૪ - “અધ્યવસાય” આના દ્વારા અધ્યવસાય નિર્વર્તિત કરણોપાય સૂચવેલ છે. આ પહેલો ઉદ્દેશો થયો. બીજો કૃષ્ણલેશ્યા આશ્રીત છે. તે પાંચમી, છઠ્ઠી, સાતમી પૃથ્વીમાં હોય છે, એમ કરીને સામાન્ય દંડક તેના ત્રણ દંડક અહીં થાય. અહીં કૃષ્ણલેશ્યા પ્રકાંત, તે ધૂમપ્રભામાં હોય, તેમાં જે જીવો ઉત્પન્ન થાય, તેઓનો જે ઉત્પાદ કહેવો. તે અસંજ્ઞી, સરિસૃપ, પક્ષી, સિંહ વર્જિત છે. ત્રીજો ઉદ્દેશો નીલ લેશ્યાશ્રિત છે. તે ત્રીજી, ચોથી, પાંચમી પૃથ્વીમાં હોય છે, તેથી સામાન્ય દંડક, તેના ત્રણ દંડક અહીં થાય. નીલલેશ્યાવાળા વાલુકાપ્રભામાં હોય, તેમાં જે જીવો ઉત્પન્ન થાય, તેનો જ ઉત્પાદ કહેવો. તે અસંજ્ઞી અને સરિસૃપ વર્જીને હોય - × » X - ચોથા ઉદ્દેશો કાપોતલેશ્યાશ્રિત છે, તે પહેલી ત્રણ પૃથ્વીમાં હોય, તેથી સામાન્ય દંડક અને રત્નપ્રભાદિ ત્રણ દંડક અહીં થાય. ઈત્યાદિ - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૩૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621