Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩૫/૧/૧૦૪૬
૨૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
કે શતક-૩૫, શતકશતક-૧, ઉદ્દેશો-૨ છે
- X - X - X - X - X — • સૂત્ર-૧૦૪૬ -
ભગવનું પ્રથમ સમય કૃતયુગ્મકૃતયુમ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ! પૂર્વવતું. એ રીતે ઉદ્દેશ--મુજબ ઉતપાદપરિમાણ સોળ વખત બીજ ઉદેશામાં પણ કહેવા. બધું પૂર્વવત વિશેષમાં - આ દશમાં ભિન્નતા છે - (૧) અવગાહના જન્મથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉcકૃષ્ટથી પણ તેમજ. (૨૩) આણુ કર્મના બંધક નથી, અબંધક છે. (૪,૫) આયુના ઉદીરક નથી, અનુદીરક છે. (૬ થી ૮) ઉચ્છવાસક નથી, નિઃશાસક નથી, ઉચ્છવાસકનિઃશાસક નથી. (૯,૧૦) સાત પ્રકારે કર્મોના બંધક છે, આઠ ભેદે કર્મબંધક નથી.
ભગવન્! તે પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુમ એકેન્દ્રિય કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! એક સમય. એટલી જ સ્થિતિ છે. સમઘાત પહેલા હું, સમવત અને ઉદ્વર્તના ન પૂછવા, બાકી બધું સંપૂર્ણ પૂર્વવતુ. સોળે ગમોમાં કહેવી યાવત્ અનંતવાર.
છે શતક-૩૫, શતકશતક-૧, ઉદ્દેશા-૩ થી ૧૧ છે.
- X - X - X - X - X - X - • સૂરણ-૧૦૪૭ થી ૧૦૫૬ :- ઉદ્દેશક કમ સાથે આપેલ છે.
[૧૦૪-ઉo 3] ભગવત પથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉદ્દેશા-1-મુજબ સોળે યુગ્મોમાં તેમજ જાણવું. ચાવત કલ્યોજ કલ્યોજપણે ચાવતુ અનંતવાર
[૧૦૪૮-ઉo ૪) ભગવન ચરમ સમય કૃતયુમ કૃતયુમ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમય ઉદ્દેશક મુજબ કહેવું. માત્ર દેવો ન ઉપજે તોલે ન પૂછતી. બાકી પૂર્વવતુ.
(૧૦૪૯-ઉo 9] ભગવન્! અયમ સમય કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? પથમ સમય ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. : - ભગવન! તે એમ જ છે, એમ જ છે.
[૧૦૫o-ઉ૬] ભગવન! પ્રથમ સમય કૃતયુગ્મ કૂતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમય ઉદ્દેશ મુજબ બધું જ સંપૂર્ણ કહેવું. ભગવન્! તેમજ છે, ચાવત વિચરે છે.
[૧૦૫૧-ઉo ] પ્રથમ-અપથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ સમય ઉદ્દેશા-મુજબ.
[૧૦૫ર-ઉ« ૮] પ્રથમ-ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કયાંથી ઉપજે છે ? ચરમ ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેતું. - ૪ -
[૧૦૫૩-] પ્રથમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ ઓકેન્દ્રિય કક્યાંથી ઉપજે છે ? બીજ ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. * * *
[૧૦૫૪-ઉ• ૧૦] ચમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કક્યાંથી આવીને ઉપજે છે ? ચોથા ઉદ્દેશા મુજબ કહેવું. • x -
[૧૦૫૫-ઉ• ૧૧] ચમ અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કક્યાંથી
આવીને ઉપજે છે? પ્રથમ ઉn મુજબ બધું જ કહેવું.
[૧૦૫૬] - આ પ્રમાણે આ ૧૧ ઉદ્દેશ છે, તેમાં પહેલો, ત્રીજ, પાંચમો સંદેશ ગમો છે, બાકીના આઠ સર્દેશ ગમો છે. વિશેષ એ - ચોથો, છઠ્ઠો, આઠમો, દશમો - એ ચારમાં દેવો ન ઉપજે. તેજલેયા નથી.
• વિવેચન-૧૦૪૬ થી ૧૦૫૬ :
એકેન્દ્રિયવણી ઉત્પતિમાં પહેલો સમય તે કૃતયુગ્મ કૃતયુગ્મ પ્રથમ સમય. - x - નોનસપુત્તો - પૂર્વોક્ત ૧૬-રશિભેદો નાર - વિલક્ષણવ - જે પૂર્વોક્ત ભાવો, તે કેટલાંક પ્રથમ સમયોત્પમાં ન સંભવે. તેમાં અવગાહના ઉદ્દેશકમાં બાદર વનસ્પતિ અપેક્ષાએ મોર્ય છે, અહીં પ્રથમ સમયોત્પન્નવથી તે સાથ છે. એમ બીજામાં પણ.
ત્રીજા ઉદ્દેશામાં - એકેન્દ્રિયવથી ઉત્પન્ન થયાને બે આદિ સમય થયા હોય તે અપચમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય. - X --
ચોથા ઉદ્દેશામાં - ચરમ સમય શબ્દ વડે એકેન્દ્રિયોનું મરણ સમય વિવક્ષિત છે. તે પર ભવાયુના પ્રથમ સમયે જ તેમાં વર્તમાન ચરમ સમય, સંખ્યા વડે મૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિય. આ ઉદ્દેશો પ્રથમ સમય એકેન્દ્રિયોદ્દેશક સમાન કહેવો. તેમાં
ૌધિક ઉદ્દેશક અપેક્ષાએ દશ નાનાવ કહેલ છે, તેમ અહીં પણ જાણવું. પ્રથમ અને ચરમ સમયગાળાની વિશેષતા કહે છે - દેવોત્પાદ નથી, દેવોત્પાદથી જ તેજોલેયા હોય, તેથી તેજલેશ્યા વિશે પણ ન પૂછવું.
પાંચમાં ઉદ્દેશામાં . જેમાં ઉક્ત લક્ષણ ચરમ સમય નથી, તે અચરમ સમયે. તેવા કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય.
- છઠ્ઠા ઉદ્દેશામાં - એકેન્દ્રિય ઉત્પાદના પ્રથમ સમય યોગથી જે પ્રથમ અને પ્રયમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મવ અનુભૂતિ જેમાં છે તે.
- સાતમા ઉદ્દેશામાં - પ્રથમ તથા જે અપયમ સમય કૃતયુગ્મ કૃતયુમ્મત અનુભૂતિ જે એકેન્દ્રિયોમાં છે તે પ્રથમાપથમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયો. ઈત્યાદિ - X - X -
આઠમા ઉદ્દેશામાં-પ્રથમ ચરમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય-પ્રથમ સમય વર્તી વિવક્ષિત સંખ્યાનુભૂતિ, મરણ સમયવર્તી તે પ્રથમ-ચરમ સમયા. * * * * *
નવમા ઉદ્દેશામાં - પ્રથમ અને તે રીતે જ અચરમ સમયા એકેન્દ્રિય ઉત્પાદ અપેક્ષાએ પ્રથમ સમયવર્તી, અહીં વિવક્ષિત ચરમપણાના નિષેધથી તેમાં વિધમાનવથી પ્રથમ અચમ સમય
દશમા ઉદ્દેશામાં - ચરમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય-ચરમો, તે વિવક્ષિત સંખ્યાનુભૂતિથી ચરમ સમયવર્તી.
અગીયારમાં ઉદ્દેશામાં - ગરમાગરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયચરમો તેમ જ અચરમ સમયવાળા ઈત્યાદિ - ૪ -
ઉદ્દેશકોના સ્વરૂપ નિર્ધારણાર્થે કહે છે - પહેલો, બીજો. પાંચમો સર્દેશગમ છે કેમકે પહેલાની અપેક્ષાએ બીજમાં જે ભિન્નતા છે તે ત્રીજ, પાંચમામાં નથી. બાકીના આઠ સદેશ છે.

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621