Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 615
________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ૩૫/૨ થી ૧૨-૧૦૫૩ છે શતક-૩૫, શતકશતક-૨ થી ૧ર છે — X — X — X — X — X • સૂત્ર-૧૦૫૭ : કૃષ્ણલપેશ્યી કૃતયુમકૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ! ઉપપાત ઔધિક ઉદ્દેશાનુસાર જાણવો. વિશેષ એ કે - આટલી ભિldi છે . ભગવન તે જીવો કાલેયી છે ? હા, છે. ભગવનું કૃષ્ણલેશચી કૃતસુખ કૃતયુગ્મ એકેન્દ્રિય કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉકૃષ્ટથી અંતર્મુહૂર્ત એ રીતે સ્થિતિ કહેવી. બાકી પૂર્વવત ચાવતું અનંતવાર ઉપજેલ છે. એ રીતે સોને સુમો કહેવા. ભગવન તેમજ છે. પ્રથમ સમય કૃણલેસ્પી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમયોદ્દેશક મુજબ જાણતું. વિશેષ એ કે - ભગવાન ! તે જીવો કૃણાલી છે ? હા, છે. બાકી પૂર્વવતુ. ભગવદ્ ! તેમજ છે. - એ પ્રમાણે ઔધિકશતકના ૧૧-ઉદ્દેશા મુજબ જ કૃષ્ણલક્ષ્મીના ૧૧ઉદ્દેશો કહેવા. પહેલો, બીજ, પાંચમો સમાન છે. બાકીના આઠ સમાન છે. વિશેષ એ . ચોથા, હા, આઠમા, દશમામાં દેવનો ઉuiદ નથી. * * * એ પ્રમાણે નીલલેચી શતક, કૃષ્ણલેયી શતકની માફક કહેવો, તેના ૧૧-ઉદ્દેશો તેમજ કહેવા. ભગવતુ. તે એમ જ છે. એ પ્રમાણે કામેતલેયી શતક, કૃષ્ણલેચી શતક સર્દેશ છે. ભવસિદ્ધિક કૃતસુખ કૃતયુમ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ૌધિકોદ્દેશક સમાન કહેવું. માત્ર તેના ૧૧-ઉદ્દેશામાં આ વિશેષતા છે - ભગવન ! સર્વે પ્રાણો યાવત્ સર્વે સો ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુમ એકેન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. * * * - કૃષ્ણલેસ્પી ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો. ક્યાંથી આવીને ઉપજે છે ? એ રીતે કૃષ્ણલેક્સી ભાસિદ્ધિક એકેન્દ્રિય શતક બીજ કૃણાલેરી શતક સમાન કહેવો. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. એ પ્રમાણે નીલલેસી ભવસિદ્ધિક એકેન્દ્રિય શતક કહેવો. એ પ્રમાણે કાપોતલેયી ભવસિદ્ધિક કેન્દ્રિય શતક ૧૧-ઉદ્દેશકો સહિત કહેવો. તે ચોથા ભવસિદ્ધિક શતક સમાન કહેવો. ત્યારે શતકમાં સર્વ પ્રાણો ચાવતુ પૂર્વે ઉત્પન્ન થયા છે ? ના, એ અર્થ સમર્થ નથી. • x - જેમ ભવસિદ્ધિકના ચાર શતકો કહ્યા, તેમ અભdસિદ્ધિકના પણ ચાર શતક, લેયા સંયુકત કહેવા. સર્વે પ્રાણો પૂર્વવતુ એ અર્થ સમર્થ નથી. એ રીતે આ બાર એકેન્દ્રિય મહાસુષ્મ શતકો છે. ભગવન્! તેમજ છે. • વિવેચન-૧૦૫૭ : જઘન્યથી એક સમય અનંતર સંખ્યાંતર થાય છે તેથી એક સમય કૃણલેચી કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયો છે. કૃષ્ણલેશ્યાવાળાની સ્થિતિ કૃણાલેશ્યાકાળવત્ જાણવી. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૩૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૬ શતક-૩૬ , — X - X – ૦ શતક-૩૫માં સંખ્યાપદથી એકેન્દ્રિયો કહ્યા. અહીં બેઈન્દ્રિય કહે છેહું શતક-૩૬, શતકશતક-૧, ઉદ્દેશા-૧ થી ૧૧ છે - X - X - X - X - X - X – • સૂત્ર-૧૦૫૮,૧૦૫૯ : [૧૦૫૮] કૃતયુઝ (૨) બેઈન્દ્રિયો ક્યાંથી ઉપજે છેn ઉપપાત ભુતકાંતિ મુજબ, પરિમાણ-૧૬, સંખ્યાલ કે અસંખ્યાતા ઉપજે. અપહાર, ઉત્પલોદ્દેશક મુજબ. અવગાહના જઘન્યથી આંગુલનો અસંખ્યાતમાં ભાગ. ઉત્કૃષ્ટ ૧૨-ચોજન. એ રીતે એકેન્દ્રિય મહાયુગ્મના ઉદ્દેશ-૧-મુજબ છે. વિશેષ એ કે - ત્રણ લેયા દેવો ન ઉપજે. રામ્યગૃષ્ટિ, મિશ્રાદષ્ટિ હોય છે. જ્ઞાની, અજ્ઞાની હોય. વચન કે કાયયોગી હોય. • • તે કૃતયુમ (૨) બેઈન્દ્રિય કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંપ્રખ્યાત કાળ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર વર્ષ. આહાર નિયમાં છ દિશાથી, મણ સમુઠ્ઠાત, બાકી પૂર્વવતુ ચાવતુ અનંતવાર. એ રીતે સોળે યુગ્મોમાં કહેવું : x - [૧૦૫૯] પ્રથમ સમય કૃતયુગ્મ () બેઈન્દ્રિય કાથી ઉપજે છે? એકેન્દ્રિય મહાયુમની પ્રથમ સમસ્યોદ્દેશક મુજબ કહેવું. દશ ભિtપતા અહીં પણ તેમજ છે. ૧૧મી આ • માત્ર કાયયોગી છે. બાકી પૂર્વવત પ્રથમ ઉદ્દેશા મુજબ એકેન્દ્રિયમહાસુમના ૧૧-ઉદ્દેશાવતું કહેવું. માત્ર ચોથા, છઠ્ઠા, આઠમા, દશમામાં સમ્યકત્વ અને જ્ઞાનો ન હોય. • x - શેષ એકેન્દ્રિયવતું. છે શતક-૩૬, શતકશતક-૨ થી ૧૨ – X - X - X - X - X – • સૂત્ર-૧૦૬૦ : કૃણdી કૃતયુમ (૨) બેઈન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? કૃષ્ણવેપીમાં પણ ૧૧-ઉદ્દેશક સંયુક્ત શતક. માત્ર વેશ્યા, સંચિઠ્ઠણા, સ્થિતિ કેન્દ્રિયકૃષ્ણ લેરી સમાન છે. ••• એ રીતે નીલલેસ્ત્રી પણ જાણવા • - • એ રીતે કાપોત લેયી પણ જાણવા. - - - ભવસિદ્ધિક કૂતયુગ્મ () બેઈન્દ્રિય ? એ પ્રમાણે ભવસિદ્ધિક શતકના પણ ચારે પૂર્વ ગમક મુજબ જાણવા. વિશેષ એ • સર્વે પ્રાણોના તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવતુ આ ચાર ઔધિક શતક થયા. ભવસિદ્ધિક માફક અભવસિદ્રિકના ચાર શતકો કહેવા. મમ સમ્યકતવ અને જ્ઞાનો નથી. બાકી પૂર્વવતું. આ રીતે આ બાર બેઈન્દ્રિય મહાયુગ્મ શતક છે. મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૩૬નો અનુવાદ પૂર્ણ [અહીં વૃત્તિ રચના ની

Loading...

Page Navigation
1 ... 613 614 615 616 617 618 619 620 621