Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 494
________________ ૨૦/-/૬/૭૮૯ થી ૭૯૧ ૨૨૩ • સૂત્ર-૭૮૯ થી ૭૯૧ : ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વી અને શકરાભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થાય, તો હે ભગવન્ ! શું પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે કે પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય? ગૌતમ ! પહેલા પણ ઉપજે, ઈત્યાદિ, જેમ શતક-૧૭ના ઉદ્દેશા-૬-માં કહ્યું તેમ યાવત્ તે કારણે હે ગૌતમ ! એમ કહ્યું કે પૂર્વે પણ યાવત્ ઉત્પન્ન થાય. વિશેષ એ કે ત્યાં સંપાપ્ત કરીને, - અહીં આહાર કરે છે એમ કહેવું. બાકી પૂર્વવત્. - ભગવન્ ! પૃથ્વીકાયિક આ રત્નપભા અને શર્કરાપભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્દાત કરીને જે ઈશાન કલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય પૂર્વવત્ કહેવું. યાવત્ ઇશ્વત્ પામ્ભારાએ ઉત્પાદ કહેવો. ભગવન્ ! પૃથ્વીકાયિક શર્કરાષભા અને વાલુકાપ્રભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્દાત કરીને, જે સૌધર્મ યાવત્ શત્ પામારામાં ઉત્પન્ન થવા યોગ્ય હોય એ પ્રમાણે આ ક્રમથી યાવત્ તમા અને અધઃસપ્તમી પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્દાત કરીને ઉત્પાદ કહેવો. ભગવન્ ! પૃથ્વીકાયિક સૌધર્મ ઈશાન અને સનતકુમાર માહેન્દ્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્દાતમાં મરીને જે આ રત્નપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, હે ભગવન્ ! તે પહેલાં ઉપજીને પછી આહાર કરે ? ઈત્યાદિ બધું પૂર્વવત્ જાણવું યાવત્ તેથી એ પ્રમાણે કહ્યું છે, યાવત્ નિક્ષેપો કરવો. ભગવન્ ! પૃથ્વીકાયિક સૌધર્મ-ઈશાન સનકુમાર માહેન્દ્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને જે શકરપભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ અધસપ્તમીમાં ઉત્પાદ કહેવો. એ પ્રમાણે સનત્કુમાર-માહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને, ફરી પણ યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. - એ પ્રમાણે બ્રહ્મલોક અને લાંતક કલાના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને ફરી પણ ચાવતુ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. - એ પ્રમાણે લાંતક અને મહાશુક્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્દાત કરીને ફરી પણ યાવત્ અધસપ્તમીમાં, એ રીતે મહાશુક્ર અને સહસ્રાર કલ્પના અંતરમાં સમવહત થઈને ફરી પણ યાવત્ અધઃરાપ્તમીએ એ પ્રમાણે સહસ્રાર અને આનંત-પાણત કલ્પના અંતરમાં યાવત્ અધઃસપ્તીમાં, એ પ્રમાણે આનત-પ્રાણત અને આરણ-અચ્યુત કલ્પના અંતરમાં ફરી પણ યાવત્ અધઃસપ્તીમાં. એ રીતે આરણ-અચ્યુત અને ત્રૈવેયક વિમાનના અંતરમાં યાવત્ અધઃસપ્તમીમાં. એ પ્રમાણે શૈવેયક વિમાન અને અનુત્તર વિમાનના અંતરમાં યાવત્ અધઃસપ્તમીમાં, એ પ્રમાણએ અનુત્તર વિમાન અને ઇષત્યાગભારામાં યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ [૯] ભગવન્! કાયિક, આ રત્નપ્રભા અને શરપ્રભા પૃથ્વીના અંતરમાં સમવહત થઈને, જે સૌધર્મ કલ્પમાં અકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, બાકી બધું પૃથ્વીકાયિક મુજબ કહેવું. ાવત્ તેથી એ પ્રમાણે પહેલા અને બીજા કલ્પના અંતરમાં સમવહત થઈને યાવત્ ઈષવા ભારામાં ઉત્પાદ કહેવો. એ રીતે આ ક્રમથી યાવત્ તમા અને અધસપ્તમી પૃથ્વીના અંતરમાં સમવહત થઈને યાવત્ ઈપમારામાં અકાયિકત્વથી ઉત્પાદ કહેવો. ભગવન્ ! જે અાયિક સૌધર્મ-ઈશાન સનકુમાર-માહેન્દ્ર-કલ્પના અંતરમાં મરણ સમુદ્દાત કરે, કરીને જે રત્નપભા પૃથ્વીમાં ઘનોદધિ વલયમાં અકાયિકપણે ઉત્પાદ કહેવો, એ પ્રમાણે યાવત્ અનુત્તર વિમાન અને ઇત્ પ્રાગમારા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને યાવત્ અધઃસપ્તમીના ઘનોદધિ વલયમાં ઉત્પાદ કહેવો. ૨૨૮ [૧] ભગવન્ ! વાયુકાયિક, આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરાપા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાતથી મરીને જે સૌધર્મકલ્પમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય એ પ્રમાણે જેમ શતક-૧૭માં વાયુકાયિક ઉદ્દેશકમાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. વિશેષ એ કે અંતરમાં સમુદ્દાત જાણવો, બાકી પૂર્વવત્ યાવત્ અનુત્તર વિમાન અને ઇષાગભારા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાતથી સમવહત થઈને જે ઘનવાત-તનુવાત, ઘનવાત તનુવાત વલયોમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય. બાકી પૂર્વવત્ જાણવું. યાવત્ તેથી એમ કહેવું યાવત્ ઉત્પન્ન થાય છે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૭૮૯ થી ૭૯૧ : - શતક-૧૭, ઉદ્દેશો-૬, આના વડે સૂચવે છે - પૂર્વે ઉત્પન્ન થઈ પછી આહાર કરે કે પહેલા આહાર કરી પછી ઉપજે - ૪ - પહેલા ઉત્પન્ન થઈ પછી શરીર પ્રાયોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે. - x - અથવા ઉત્પત્તિ ક્ષેત્રમાં પ્રદેશ પ્રક્ષેપણ કરીને પૂર્વે આહાર ગ્રહણ કરે, પછી પૂર્વના ક્ષેત્રથી પ્રદેશો સંહરે. વાચનાંતર અભિપ્રાયથી પૃથ્વી-અ-વાયુ વિષયત્વથી ઉદ્દેશક ત્રય, અહીંથી આઠમો છે. શતક-૨૦, ઉદ્દેશો--“બંધ' છે — x — * - * - * — x — * - ૦ ઉદ્દેશા-૬-માં પૃથ્વી આદિનો આહાર નિરૂપેલ છે અને તે કર્મનો બંધ હોવાથી જ થાય છે, તેથી અહીં બંધ નિરૂપણ કરે છે. • સૂત્ર-૭૯૨ - ભગવન્ ! બંધ કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ ભેટે. તે આ જીવ પ્રયોગબંધ, અનંતર પ્રયોગબંધ, પરંપરબંધ - - ભગવન્ ! નૈરયિકને કેટલા ભેટે બંધ છે? - પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ વૈમાનિક. ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! બંધ ત્રણ ભેદે છે. તે આ - જીવપયોગબંધ, અનંતરબંધ, પરંપરબંધ.

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621