Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 570
________________ ૨૫/-/૬/૯૦૨ થી ૯૦૫ હોય તો શું ઉપશાંત કષાયવીતરાગ હોય કે ક્ષીણકષાય વીતરાગ? ગૌતમ ! તે બંને હોય. - - સ્નાતક પણ તેમજ જાણવો. પણ તે માત્ર ક્ષીણ કપાય વીતરાગ હોય. ૧૨૩ [૯૦૩] ભગવન્ ! મુલાક, સ્થિતકલ્પ હોય કે અસ્થિતકલ્પ ? ગૌતમ ! તે બંને હોય. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું. - - ભગવન્ ! પુલાક, જિનકલ્પમાં હોય કે સ્થવિકલ્પમાં હોય કે કલ્પાતીત ? ગૌતમ ! જિનકલ્પમાં કે કલ્પાતીત ન હોય, સ્થવિસ્કી હોય. - - બકુશની પૃચ્છા. ગૌતમ ! જિનકથી કે સ્થવિકલ્પી હોય, કલ્પાદ્વૈત ન હોય. એ રીતે પ્રતિોવના કુશીલને જાણવા. - - કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! જિનકલ્પી-થવિકલ્પી-ાતીત ત્રણે હોય. - - નિર્ગુન્થની પૃચ્છા. ગૌતમ ! જિનકલ્પી કે સ્થવિકલ્પી ન હોય, માત્ર કવાતીત હોય. એ પ્રમાણે સ્નાતકને પણ જાણવા, [૯૪] ભગવન્ ! પુલાક, સામાયિક સંયમમાં હોય કે છેદરેપસ્થાપનિયપરિહારવિશુદ્ધિ - સૂક્ષ્મ સંઘરાય-થાખ્યાત સંયમમાં હોય? ગૌતમ ! સામાયિક કે છંદોપસ્થાનીય સંયમમાં હોય, પણ પરિહાર વિશુદ્ધિ - સૂક્ષ્મસંપરાય કે યથાખ્યાત સંયમમાં ન હોય. એ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલને પણ જાણવા. - - કષાય કુશીલની પૃચ્છા. - ગૌતમ ! સામાયિક ચાવત્ સૂક્ષ્મ સંપરાય સંયમમાં હોય, પણ યથાખ્યાત સંયમમાં ન હોય. - - નિગ્રન્થની પૃચ્છા ગૌતમ ! સામાયિક યાવત્ સૂક્ષ્મસંપરાયમાં ન હોય, પણ યથાખ્યાત સંયમમાં હોય. એ પ્રમાણે સ્નાતકને પણ જાણવા. [૫] ભગવન્ ! પુલાક, પ્રતિસેવી હોય કે પતિોવી ? ગૌતમ ! પ્રતિસેવી હોય, પતિસેવી નહીં. - - જો પ્રતિસેવી હોય તો મૂલગુણ પ્રતિસેવી હોય કે ઉત્તરગુણ પ્રતિસેવી ? ગૌતમ ! તે બંને હોય. મૂલગુણ પતિોવતા પાંચ આશ્રવોમાંના કોઈને પણ સેવે, ઉત્તરગુણ પ્રતિસેવતા દશવિધ પાણમાંથી કોઈ એકનું પ્રતિસેવન કરે છે. બકુશની પૃચ્છા. ગૌતમ! પ્રતિોવી હોય, પતિસેવી નહીં. - - જો પ્રતિસેવી હોય તો મૂળગુણ પ્રતિોવી કે ઉત્તરગુણ પ્રતિસેવી હોય ? ગૌતમ ! મૂલગુણ પ્રતિસેવી ન હોય, ઉત્તરગુણ પ્રતિસેવી હોય. ઉત્તરગુણ પ્રતિસેવતા દશવિધ પ્રત્યાખ્યાનમાંના કોઈ એકને પ્રતિવે છે. પતિોવના કુશીલ, ખુલાકવત્ છે. કાયકુશીલ ? પ્રતિસેવી નથી, અપતિસેવી છે. એ પ્રમાણે નિર્પ્રન્થ અને સ્નાતક પણ જાણવા. -- • વિવેચન ૯૦૨ થી ૯૦૫ : સરળ - સકાય. - - કાહારમાં - આવેલક આદિ દશ પદોમાં પહેલા-છેલ્લા તીર્થંકરના સાધુઓ રહે જ, તેને અવશ્ય પાળે, તેમને સ્થિતકલ્પ છે, તેમાં પુલાક હોય. મધ્યમ તીર્થંકરના સાધુમાં સ્થિતાસ્થિત કલ્પ, તેમાં કે ત્યાં પુલાક હોય. એ રીતે બધાં. અથવા જ્જ - જિનકલ્પ અને સ્થવિકલ્પ. ત્પાીત - જિનકલ્પ અને સ્વવિકલ્પથી અન્યત્ર. કષાય કુશીલ કલ્પાતીતમાં હોય. કલ્પાતીત છાસ્ય કે તીર્થંકરને ૧૨૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ સકષાયપણું હોવાથી. નિર્ણન્ય કલ્પાતીત જ હોય. કેમકે તેમને જિનકલ્પ-સ્થવિક્પધર્મ ન હોય. દ્ઘાત્રિ દ્વાર સ્પષ્ટ છે. - પ્રતિસેવના દ્વાર - સંયમના પ્રતિકૂળ અર્થને સેવે છે. સંજ્વલન કષાયોદયથી સેવક તે પ્રતિસેવક - સંયમ વિરાધક. મૂતશુળ - પ્રાણાતિપાતવિરમણાદિ, તેને પ્રતિકૂળતાથી સેવનાર તે મૂલગુણ પ્રતિસેવક. એ રીતે ઉત્તરગુણ પ્રતિસેવક પણ છે. વિશેષ એ કે - દશવિધ પ્રત્યાખ્યાનરૂપ તે ઉત્તગુણ. તેમાં દવિધ પ્રત્યાખ્યાન તે અનાગત, અતિક્રાંત આદિ પૂર્વે કહ્યા છે અથવા નવકારસી, પોરિસિ આદિ આવશ્યકમાં પ્રસિદ્ધ છે. તેમાંનું કોઈ એક પ્રચક્ખાણ વિરાધે. પિંડ વિશુદ્ધિ વિરાધે. સૂત્ર-૯૦૬,૯૦૭ : [૬] ભગવન્ ! પુલાક કેટલા જ્ઞાનમાં હોય? ગૌતમ! બે કે ત્રણમાં હોય. બેમાં હોય તો આભિનિબોધિક અને શ્રુતજ્ઞાનમાં હોય. ત્રણમાં હોય તો આભિનિબોધિક, શ્રુત અને અવધિજ્ઞાનમાં હોય. એ રીતે બકુશ પણ છે. પ્રતિોવના કુશીલ પણ છે. - - કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! બે-ત્રણ કે ચારમાં હોય. બેમાં હોય તો આભિનિબોધિક-શ્રુતમાં હોય. ત્રણમાં હોય તો આભિનિબૌધિક-શ્રુત-અવધિમાં હોય, અથવા આભિનિબોધિક - શ્રુત-મન:પર્યાવમાં હોય. ચારમાં હોય તો આભિનિભોધિક-શ્રુત-અવધિ-મન:પર્યવમાં હોય, આ પ્રમાણે નિગ્રન્થ પણ કહેવા, સ્નાતક ? માત્ર કેવલ જ્ઞાનમાં હોય. [૯] ભગવન્ ! મુલાક, કેટલાં શ્રુત ભણે ? ગૌતમ ! જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી નવ પૂર્વ કુશની પૃચ્છા-ગૌતમ ! જઘન્યથી આઠ પ્રવચન માતા, ઉત્કૃષ્ટથી દશ પૂર્વે એ રીતે પ્રતિચેતનાકુશીલ પણ જાણવા. * - કષાયકુશીલની પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી અષ્ટપ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્યો. એ પ્રમાણે નિગ્રન્થને પણ જાણવા, સ્નાતકની પૃચ્છા. - ગૌતમ ! શ્રુત વ્યતિક્તિ હોય છે. • વિવેચન-૯૦૬,૯૦૭ - આભિનિબોધિકાદિ જ્ઞાનના પ્રસ્તાવથી જ્ઞાન વિશેષભૂત શ્રુત વિશેષથી વિચારતા કહે છે – પુનાદ્ ાં અંતે ! આદિ. - - અષ્ટ પ્રવચનમાતાના પાલનરૂપત્વથી ચાસ્ત્રિને માટે, અષ્ટપ્રવચન માતાનું પરિજ્ઞાન અવશ્ય જોઈએ. કેમકે જ્ઞાનપૂર્વકત્વથી ચાસ્ત્રિ છે. - ૪ - બકુશને જઘન્યથી આટલું જ્ઞાન હોય. તેનું વિવરણ અઠ્ઠનું પવવામાળ માં સંભવે છે. ઉત્તરાધ્યયનમાં “પ્રવચન માતા’' નામે અધ્યયન છે, તેના ગુરુપણા અને વિશિષ્ટતર શ્રુતત્વથી તે જઘન્યથી ન સંભવે, આ શ્રુતપ્રમાણ બાહુલ્યાશ્રય છે. - X હવે તીર્થદ્વાર કહે છે સૂત્ર-૯૦૮ થી ૯૧૧ : [૯૦૮] ભગવન્ ! પુલાક, તીર્થમાં હોય કે અતીર્થમાં ? ગૌતમ ! તીર્થમાં હોય, અતીર્થમાં નહીં એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ કહેવા. -

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621